Gold Rate Today: રાતોરાત સોનાના ભાવમાં ભારે ઘટાડો, ચાંદીમાં પણ મસમોટો કડાકો, જાણો લેટેસ્ટ રેટ

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 23 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 86%
  • Publisher: 63%

Gold समाचार

Silver,Gold Rate,Silver Rate

Gold Rate: સોના અને ચાંદીની ખરીદી કરવા માંગતા હોવ તો તમારા માટે સારા સમાચાર છે. બંનેના ભાવમાં આજે ફરીથી કડાકો જોવા મળ્યો છે. ભારતીય બજારોની સાથે સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોના અને ચાંદીના ભાવ તૂટ્યા છે.

Gold Rate: સોના અને ચાંદીની ખરીદી કરવા માંગતા હોવ તો તમારા માટે સારા સમાચાર છે. બંનેના ભાવમાં આજે ફરીથી કડાકો જોવા મળ્યો છે. ભારતીય બજારોની સાથે સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોના અને ચાંદીના ભાવ તૂટ્યા છે.સતત 54 દિવસ સુધી તોફાની મોજા સાથે લડીને ભારતની બે દિકરીઓએ રચ્યો ઈતિહાસHanuman Jayanti 2024 : હનુમાન જયંતીએ સાળંગપુર હનુમાન મંદિરમાં હરિભક્તો ઉમટ્યા, આખો દિવસ ખુલ્લુ રહેશે મંદિર

સોના અને ચાંદીની ખરીદી કરવા માંગતા હોવ તો તમારા માટે સારા સમાચાર છે. બંનેના ભાવમાં આજે ફરીથી કડાકો જોવા મળ્યો છે. ભારતીય બજારોની સાથે સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોના અને ચાંદીના ભાવ તૂટ્યા છે. સોનાના ભાવ તો રેકોર્ડ હાઈથી લગભગ 4500 રૂપિયા જેટલા ગગડી ગયા છે. ચાંદી પણ 7000 રૂપિયા સુધી તૂટી છે.ઘરેલુ વાયદા બજારમાં સોના અને ચાંદીના ભવ 700-800 રૂપિયા તૂટીને ખુલ્યા. MCX પર સોનું 657 રૂપિયા ગગડીને 70540 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે.

Silver Gold Rate Silver Rate Aaj Na Sona Na Bhav Gold Rate Today Silver Rate Today Today Gold Rate Aaj Ka Sona Chandi Bhav Business News In Gujarati Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Gold Price: સસ્તુ સોનું ખરીદવાનો ફરી નહીં મળે આવો મોકો, જાણો કેટલો ઘટ્યો ભાવGold Price Today Update: લાંબા સમય બાદ સોનાએ આપી રાહત, ભાવમાં થયો મસમોટો ઘટાડો; જાણો આજે કેટલો છે 10 ગ્રામ સોનાનો ભાવ.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Gold Rate: Good News! જબરદસ્ત ઉછળીને વળી પાછું પછડાયું સોનું, જાણો કેટલું સસ્તું થયું, ચાંદીના પણ ઘટ્યા ભાવLatest Gold Rate: આ વર્ષે અત્યાર સુધીમાં સોનાના ભાવમાં લગભગ 10 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધીનો વધારો થઈ ચૂક્યો છે. એ જ રીતે ચાંદીમાં પણ આ વર્ષે પ્રતિ કિલો 10 હજાર જેટલો વધારો જોવા મળ્યો છે. જો કે ગઈ કાલે સાંજે જ્યારે ક્લોઝિંગ રેટ સામે આવ્યા તો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Gold Rate: આનંદો... એકવાર ફરીથી સોનામાં જોવા મળ્યો કડાકો, જાણો ક્યાં પહોંચ્યો આજે ગોલ્ડનો ભાવGold-Silver Rate Today: બંપર તેજી બાદ હવે સોનાના ભાવમાં ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે. આજે સવારે ભાવ વધેલા જોવા મળ્યા પરંતુ દિવસ ઢળતા સુધીમાં તો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો. ચાંદી જો કે આજે ઘટાડા સાથે જ જોવા મળી હતી અને સાંજ પડતા તો ચાંદીમાં વધુ ઘટાડો નોંધાયો.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Gold Rate: લગ્નગાળા ટાણે સારા સમાચાર, સોનાના વધતા ભાવ પર લાગી બ્રેક, ચાંદી પણ થઈ સસ્તીબંને કિંમતી ધાતુઓ સોના અને ચાંદીમાં છેલ્લા કેટલાક સમયથી આગ ઝરતી તેજી જોવા મળી રહી છે. લગ્નગાળા ટાણે આ પ્રકારે ભાવમાં ભડકો થવાથી લોકો ચિંતાતૂર બની ગયા. પરંતુ ગઈ કાલે સાંજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળતા હાશકારો થયો.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Gold Rate Today: રેકોર્ડબ્રેક તેજી બાદ હવે ઠંડુ પડ્યું સોનું, આજનો લેટેસ્ટ ભાવ જાણીને હાશકારો થશેસોના અને ચાંદીમાં ચાલી રહેલી ભારે તેજી હવે જાણે થંડી પડતી જોવા મળી રહી છે. શરૂઆતના કારોબારમાં MCX પર બંનેના રેટ સપાટ જોવા મળ્યા. આ અગાઉ મિડલ ઈસ્ટમાં જોવા મળી રહેલા ટેન્શનના કારણે બુલિયન માર્કેટમાં જબરદસ્ત જોશ જોવા મળી રહ્યો હતો.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Weather Forecast: આગ ઝરતી ગરમી વચ્ચે આંધી-તોફાનનું એલર્ટ, આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટદેશના હવામાનના હાલચાલ બદલાયેલા છે. ક્યાક વરસાદ તો ક્યાંક તોફાનની સ્થિતિ છે. કેટલાક રાજ્યો હિટવેવનો માર ઝેલી રહ્યા છે. હવામાન વિભાગનું માનીએ તો આજે એટલે કે 20મી એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, અને ઉત્તરાખંડમાં તોફાન, વરસાદ અને હિમવર્ષાનું એલર્ટ છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »