Gold Price Today: સોના-ચાંદી ખરીદવું બન્યું સપનું, દરરોજ જોવા મળે છે રેકોર્ડબ્રેક તેજી, જાણો આજનો ભાવ

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 35 sec. here
  • 60 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 220%
  • Publisher: 63%

Gold समाचार

Silver,Gold Rate,Silver Rate

મે મહિનામાં સોના-ચાંદીના ભવ દરરોજ નવા રેકોર્ડ સ્થાપી રહ્યા છે. 20 મેના રોજ બુલિયન માર્કેટ ખુલતાંની સાથે જ સોના-ચાંદીના ભાવમાં રેકોર્ડબ્રેક તેજી જોવા મળી હતી. સોમવારે સોનું 600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ મોંઘું થયું છે. તો બીજી તરફ ચાંદીની વાત કરીએ તો તેની કિંમત આસમાને પહોંચતી જોવા મળી છે.

Gold Price Today: સોના-ચાંદી ખરીદવું બન્યું સપનું, દરરોજ જોવા મળે છે રેકોર્ડબ્રેક તેજી, જાણો આજનો ભાવ

સોમવારે બુલિયન માર્કેટમાં 22 કેરેટ સોનાની કિંમત 550 રૂપિયા તેજી સાથે 68550 રૂપિયા થઇ ગઇ. તો બીજી તરફ 19 મેના રોજ તેની કિંમત 68000 રૂપિયા હતી. આ સિવાય જો 24 કેરેટ શુદ્ધ સોનાની વાત કરીએ તો તેની કિંમતમાં 600 રૂપિયાનો વધારો થયો છે. જે પછી તેની કિંમત 74070 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ. આ પહેલા 19 મેના રોજ તેની કિંમત 73470 રૂપિયા હતી.

ISO દ્વારા સોનાની શુદ્ધતા જાણવા માટે હોલ માર્ક આપવામાં આવે છે. 24 કેરેટ સોનાના આભૂષણ પર 999, 23 કેરેટ પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ પર 750 લખેલું હોય છે. મોટાભાગે સોનું 22 કેરેટમાં વેચાય છે, તો બીજી તરફ લોકો 18 કેરેટનો ઉપયોગ પણ કરે છે. કેરેટ 24 થી વધુ હોતા નથી, અને જેટલા વધુ કેરેટ હશે, સોનું એટલું જ શુદ્ધ કહેવાય છે.

Silver Gold Rate Silver Rate Business News Gujarati News Bullion Market Gold Price Gold-Silver Gold Mcx Gold Silver Gold Rate Silver Rates Silver Price Today Silver News Bullion Market News Why Bullion Market Is Up Today Middle East War Dollar Index Bond Yield Godl Investors Gold Rates Today Gold-Silver Record High Silver Rates Today Bullion Market Gold Outlook Gold Price Silver Price Gold Rates Today Gold-Silver Bullion Market Gold Rates Today Gold Price Gold Silver Gold-Silver Price Gold Price Today Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Gold Price Forecast Prices At Record High Key Triggers For Gold Rates Gold Price Hits New High MCX Gold Price On Record High Gold Price Outlook Gold Price Latest News Why Gold Price Is Up Today Gold Price On 20 May

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Gold Price: સસ્તુ સોનું ખરીદવાનો ફરી નહીં મળે આવો મોકો, જાણો કેટલો ઘટ્યો ભાવGold Price Today Update: લાંબા સમય બાદ સોનાએ આપી રાહત, ભાવમાં થયો મસમોટો ઘટાડો; જાણો આજે કેટલો છે 10 ગ્રામ સોનાનો ભાવ.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Proprety Price: દેશના મોટા શહેરોમાં ઘર ખરીદવું બન્યું મોંઘું, જાણો અમદાવાદમાં કેટલા વધ્યા ભાવflat price News: બેંગલુરૂમાં સૌથી વધુ 19% તો બીજી તરફ ચેન્નઇમાં સૌથી ઓછો 4% નો વધારો થયો છે. આ ઉપરાંત દિલ્હી એનસીઆર, અમદાવાદ, અને પૂણેમાં પણ બે આંકડામાં વધારો થયો છે. બાકી શહેરોમાં 2 થી 7 વધુ ભાવ વધ્યા છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Gold Rate Today: સોનામાં સતત ઉતાર ચડાવ, આજે વળી પાછો ભાવમાં ભડકો, તમ્મર આવી જાય તેવો થઈ ગયો ભાવસોના અને ચાંદીમાં સતત ઉતાર ચડાવ ચાલુ છે. આજે ફરીથી એકવાર સોનામાં ભાવ વધારો જોવા મળ્યો છે. ચાંદીમાં પણ તેજી જોવા મળી છે. વાત જાણે એમ છે કે અમેરિકામાં અંદાજા કરતા વધુ ખરાબ આંકડા આવ્યા બાદ બોન્ડ યીલ્ડમાં ઝડપી વધારો જોવા મળ્યો છે અને આ બધા વચ્ચે ગ્લોબલ બજારોમાં ગોલ્ડના ભાવ વધી ગયા છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Gold Rate Today: ઉછળ્યા બાદ સોનામાં વળી પાછા ભાવ તૂટ્યા, લેવું કે નહીં....લેટેસ્ટ રેટ ચેક કરીને નક્કી કરોGold Price Today: તાજેતરમાં સોનાના ભાવમાં બંપર તેજી જોવા મળી હતી અને ભાવ ઓલ ટાઈમ હાઈ સુધી પહોંચી ગયા.પરંતુ છેલ્લા કેટલાક દિવસથી ભાવમાં સતત ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે. ભાવ બંપર તેજી બાદ ઉતર્યા, વળી પાછા ચડ્યા અને હવે પાછા ઘટતા જોવા મળ્યા છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Gold Silver Price: બજારમાં બૂમ પડાવે છે સોનું, મરી ગ્યા...ફરી સોના-ચાંદીના ભાવમાં થયો આટલો વધારોઆજે શનિવારે સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. ભારતમાં 22 કેરેટ સોનાની કિંમત 67,710 રૂપિયા છે. તો બીજી તરફ બજારમાં આજે 24 કેરેટ સોનાની કિંમત 72,850 રૂપિયા છે. જાણો અલગ-અલગ અશહેરોમાં શું છે સોના-ચાંદીના ભાવ. તમને જણાવી દઇએ કે આપણા દેશમાં સોના ચાંદીનું વિશેષ મહત્વ છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Gold Rate Today: ખુશખબર! અખાત્રીજ બાદ સોનામાં ભારે કડાકો, લેવાનું હોય તો સમય ગુમાવ્યા વગર ચેક કરો રેટGold Rate Today: સોનામાં મસમોટો કડાકો જોવા મળ્યો છે. સોનાના ભાવમાં છેલ્લા કેટલાક સમયથી ભારે ઉથલપાથલનો માહોલ જોવા મળી રહ્યો છે. બંપર તેજી બાદ ભાવ ઘટવા લાગ્યા વળી પાછા અખાત્રીજ પર ભારે તેજી અને હવે અખાત્રીજ જતા જ સોનામાં પાછો કડાકો જોવા મળ્યો છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »