CBSE Board 10th Result Declared: CBSE બોર્ડ 10માનું પરિણામ જાહેર, આ રીતે કરો ચેક

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 38 sec. here
  • 16 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 68%
  • Publisher: 63%

Cbse Result 2024 समाचार

Cbse Board Result 2024,Cbse 10Th Result 2024,Cbse 12Th Result 2024

સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ ધોરણ 10નું પરિણામ જાહેર કર્યું છે. આ વર્ષે લગભગ 39 લાખ વિદ્યાર્થીઓએ 10મા-12માની બોર્ડની પરીક્ષા આપી છે. આ તમામ વિદ્યાર્થીઓનું પરિણામ CBSE બોર્ડની સત્તાવાર વેબસાઇટ cbse.gov.in પર જાહેર કરવામાં આવ્યું છે.

CBSE બોર્ડના ધોરણ 10ના વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જે વિદ્યાર્થીઓએ આ વર્ષે CBSE બોર્ડમાંથી ધોરણ 10ની પરીક્ષા આપી છે તેઓ બોર્ડની અધિકૃત વેબસાઇટ પર જઈને પરિણામો જોઈ શકે છે.AMTS Bus Accident: બ્રેક ફેલ થતાં ફીલ્મી સ્ટાઇલમાં બસે ધડાધડ 8 ગાડીઓને મારી ટક્કર...4 લોકો ઇજાગ્રસ્તRuchak Rajyogટીટોડીએ નવી જગ્યાએ ઈંડા મૂક્યા, મકાનની ટોચ પર ઈંડા જોઈને ચોંક્યા ગામ લોકો, થઈ આ આગાહી

સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન એ ધોરણ 10નું પરિણામ જાહેર કર્યું છે. આ વર્ષે લગભગ 39 લાખ વિદ્યાર્થીઓએ 10મા-12માની બોર્ડની પરીક્ષા આપી છે. આ તમામ વિદ્યાર્થીઓનું પરિણામ CBSE બોર્ડની સત્તાવાર વેબસાઇટ cbse.gov.in પર જાહેર કરવામાં આવ્યું છે. હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ નીચે આપેલી લિંક પર ક્લિક કરીને તેમનું પરિણામ જોઈ શકે છે.સ્ટેપ 1: પરિણામ જાહેર થયા પછી, CBSE results.cbse.nic.in અથવા cbse.gov.in ની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.સ્ટેપ 3: લોગિન પેજ ખુલશે, અહીં તમારો રોલ નંબર અને જન્મ તારીખ દાખલ કરો.

CBSE ધોરણ 10માની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી 13 માર્ચ 2024 વચ્ચે યોજાઈ હતી. CBSE બોર્ડના ધોરણ 10ના વિદ્યાર્થીઓ cbseresults.nic.in, cbse.nic.in, cbse.gov.in, digilocker.gov.in, results.gov.in, DigiLocker એપ અને UMANG pp પર પણ તેમનું સ્કોરકાર્ડ ચકાસી શકે છે.

Cbse Board Result 2024 Cbse 10Th Result 2024 Cbse 12Th Result 2024 Result 10Th Cbse 2024 Cbse Result 2024 Date 10 Cbse Result 2024 Cbse Result Class 10 12 Cbse Result 2024 Cbse 12Th Result Cbse 12Th Result 2024 Class 12 Result 2024 Cbse Cbse Result Class 12 Cbse Board Result Declard Cbse Board 12Th Result

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

આવી ગયુ ધોરણ-12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ, આ રીતે વોટ્સએપ પર કરો ચેકBoard Exam Result : ધોરણ 12 સાયન્સ, કોમર્સનું પરિણામ જાહેર થઈ ગયું છે, સવારે 9 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર પરિણામ મૂકવામાં આવ્યું, વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ અને વોટ્સએપ પર આ રીતે ચેક કરી શકશે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ધોરણ-10નું પરિણામ જાહેર, આ રીતે વેબસાઈટ અને વોટ્સએપ પર કરો ચેકBig Update On Board Exam Result : ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું જાહેર થયું પરિણામ, 9 લાખથી વધારે વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા, ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર જોઈ શકાય છે પરિણામ, આ વર્ષનું પરિણામ 82.56 ટકા આવ્યું
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુરૂવારે જાહેર થશે ધોરણ-12ની પરીક્ષાનું પરિણામ, આ રીતે ઘરે બેઠા ચેક કરો તમારૂ રિઝલ્ટGujarat Class 12 Board Result 2024: ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલે સવારે 9 કલાકે ધોરણ 12ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવશે. તમે ઘર બેઠા આ રીતે ઓનલાઈન તમારૂ પરિણામ ચેક કરી શકશો.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

CBSE Board 10th 12th Result 2024 Date: सीबीएसई बोर्ड 10वीं 12वीं के परिणाम 20 मई के बाद होंगे जारी, रिजल्ट की तारीख को ये है अपडेटCBSE Board Result 2024 Date And Time, CBSE Board Class 10th, 12th Result Kab Aayega: सीबीएसई बोर्ड 10वीं 12वीं का परिणाम 20 मई के बाद इन तारीखों में हो सकता है जारी।
स्रोत: Jansatta - 🏆 4. / 63 और पढो »

CBSE 10th Result: ಸಿಬಿಎಸ್‌ಸಿ 10 ನೇ ತರಗತಿ ಫಲಿತಾಂಶ ಪ್ರಕಟ, ರಿಸಲ್ಟ್‌ ಚೆಕ್‌ ಮಾಡಲು ನೇರ ಲಿಂಕ್ ಇಲ್ಲಿದೆCBSE 10th Result: ಸೆಂಟ್ರಲ್ ಬೋರ್ಡ್ ಆಫ್ ಸೆಕೆಂಡರಿ ಎಜುಕೇಶನ್ 2024 (CBSE) 10 ನೇ ತರಗತಿ ಫಲಿತಾಂಶ ಪ್ರಕಟವಾಗಿದೆ.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

CBSE 12th Result 2024 OUT: સીબીએસઇનું ધોરણ 12નું પરિણામ જાહેર, 87.98 ટકા વિદ્યાર્થીઓ થયા પાસસેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ આજે ​​13 મેના ધોરણ 12માનું પરિણામ જાહેર કર્યું છે. વિદ્યાર્થીઓ CBSE 12મા ધોરણના પરિણામો સત્તાવાર વેબસાઇટ cbseresults.nic.in અથવા cbse.gov.in અને DigiLocker સહિત અન્ય ડિજિટલ પ્લેટફોર્મ પર જોઈ શકે છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »