BIG BREAKING: IFFCOની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર, જયેશ રાદડિયાની જીત

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 50 sec. here
  • 35 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 138%
  • Publisher: 63%

Jayesh Radadiya समाचार

IFFCO,Dilip Sanghani,દિલીપ સંઘાણી

Jayesh Radadiya: IFFCOની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. ઈફકોની ચૂંટણીમાં જયેશ રાદડિયાની શાનદાર જીત થઈ છે. જયેશ રાદડિયાને આ ચૂંટણીમાં 114 જેટલા મત મળ્યા છે. તમને જણાવી દઈએ કે IFFCOની ચૂંટણીમાં બિપિન પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે જંગ હતો.

Jayesh Radadiya : ઈફકોની ચૂંટણીમાં જયેશ રાદડિયા ની શાનદાર જીત થઈ છે. જયેશ રાદડિયા ને આ ચૂંટણીમાં 114 જેટલા મત મળ્યા છે. તમને જણાવી દઈએ કે IFFCO ની ચૂંટણીમાં બિપિન પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે જંગ હતો. દિલ્હીમાં ઇફ્કોની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું હતું.

બીજી તરફ, ઇફ્કો ચૂંટણીને લઈને ભાજપમાંથી બિપીન ગોતાને મેન્ડેટ આપવામાં આવ્યું છે. જયેશ રાદડીયાએ ભાજપના મેન્ડેટ વિરૂદ્ધ જઈને ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી હતી. મતદાન બાદ આજે સાંજે 4 વાગ્યે પરિણામ જાહેર થયું છે. મતદાન સમયે ઇફ્કો ચેરમેન દિલીપ સંઘાણી સાથે જયેશ રાદડિયા, મોહન કુંડારિયા સહિતના જોવા મળ્યા હતા. જયેશ રાદડિયાએ ભાજપના જ સત્તાવાર ઉમેદવારને પછાડી શાનદાર જીત મેળવી છે. જ્યેશ રાજડિયાએ 114 મત મળ્યા છે. કુલ 180 લોકોએ મતદાન કર્યું હતું. જ્યારે તેના નજીકના હરિફ બિપિન ગોતાને 66 મત જ મળ્યા હતા.

ઈફ્કોની ચૂંટણી ગુજરાતમાં નવો વળાંક લાવે તેવી સંભાવના છે. IFFCOએ અમૂલની સમકક્ષ સંસ્થા છે. આ સંસ્થા સાથે 6 કરોડ ખેડૂતોનું ભાવિ જોડાયેલું છે આ સાથે સંસ્થાનું ટર્નઓવર 60 હજાર કરોડની આસપાસ છે. છેલ્લા 2 વર્ષમાં આ ટર્નઓવરનો આંક ડબલ થઈ ગયો છે. ભાજપના નેતાઓની નજર આ 60 હજાર કરોડના વહીવટ પર છે. પહેલાં આ સંસ્થા પર કોંગ્રેસનો દબદબો હતો અને મહેસાણાના નટુ પિતાંમ્બર એક હથ્થુ શાસન ભોગવતા હતા. જોકે, અમિત શાહ સહકાર મંત્રી બન્યા બાદ કોંગ્રેસના નેતાઓનો વીણી વીણીને સહકાર ક્ષેત્રમાંથી સફાયો કરી દીધો છે.

IFFCO Dilip Sanghani દિલીપ સંઘાણી જયેશ રાદડિયા Iffco Election Bipin Patel બિપીન પટેલ ઈફ્કોની ચૂંટણી ઈફ્કો ચેરમેન બિપીન પટેલ પંકજ પટેલ Bipin Patel Pankaj Patel Gujarat Politics Gujarat Bjp Internal Politics લેઉવા પાટીદાર Leuva Patidar Patidar Patidar Samaj પાટીદાર સમાજ લેઉવા પાટીદાર ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News ઈફ્કોનું ટર્નઓવર Iffco Turnover

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો : સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થશે?Nilesh Kumbhani Form Cancel : ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર, સુરતથી કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ થયું રદ, લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ, ફોર્મ રદ થતા હવે હાઈકોર્ટમાં જશે કોંગ્રેસ
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર : રૂપાલા સામે પડનાર ક્ષત્રિય સંકલન સમિતિ ભાજપમાં જોડાશેRupala Controversy : રૂપાલા સામે મેદાને ઉતરેલા ક્ષત્રિય આગેવાનો કરશે કેસરિયા.. ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો જોડાઈ શકે છે ભાજપમાં... સમિતિના સભ્યો મંત્રીમંડળ વિસ્તારમાં દેખાતા ચર્ચા તેજ બની
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ક્ષત્રિય સમાજના આંદોલન મુદ્દે સૌથી મોટા સમાચાર, આજે જ આવી શકે છે વિવાદનો અંતરૂપાલાએ 16 એપ્રિલે ફોર્મ ભરવાની જાહેરાત કરી છે. આ વચ્ચે ક્ષત્રિય સમાજ તેમની ઉમેદવારી રદ્દ કરવાની સતત માંગ કરી રહ્યો છે. હવે સમાચાર મળી રહ્યાં છે કે મુખ્યમંત્રીના નિવાસ્થાને ક્ષત્રિય સમાજની મહત્વની બેઠક મળશે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

રાજનીતિના મોટા સમાચાર, અલ્પેશ કથીરિયા આવતીકાલે ભાજપમાં જોડાશેLoksabha Election : ZEE 24 લાક પર રાજનીતિના મોટા સમાચાર, અલ્પેશ કથીરિયા આવતીકાલે ભાજપમાં જોડાશે, આમ આદમી પાર્ટીમાં ચૂંટણી પહેલા મોટું ગાબડું પડ્યું
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

આ 10 પેટ્રોલ કાર સામે સીએનજી ગાડીઓ પણ ફેલ, માઇલેજ એટલી કે લોકો બાઇક છોડી કાર ખરીદે છેTop 10 most Fuel Efficient Petrol Cars: જે લોકોને કારમાં માઇલેજની ચિંતા રહે છે, તેના માટે અમે આજે સૌથી વધુ માઇલેજવાળી 10 પેટ્રોલ કારની જાણકારીઓ લઈને આવ્યા છીએ.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

7 તારીખે મતદાન કરો અને 7 ટકા ડિસ્કાઉન્ટ મેળવો: ચૂંટણીને લઈને ગુજરાતમાં અહીં મોટી જાહેરાતપંચમહાલ જિલ્લાના મેડીકલ એસોસિએશન, સહિત વિવિધ વેપારી મંડળોના માધ્યમથી મતદાનના દિવસે અવસર ડિસ્કાઉન્ટ આપવા અંગે જિલ્લા કલેકટરે એક બેઠક યોજી અપીલ કરી હતી. જેને વેપારી એસોસિયેશન દ્વારા સ્વીકારી મતદાનના દિવસે સાત ટકા ડિસ્કાઉન્ટ મતદાન કર્યા અંગેની નિશાની બતાવનારને આપવાની જાહેરાત કરવામાં આવી છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »