Astro Tips: ઘરે કોઈ આવે તો પાણી પીવડાવવું શા માટે જરૂરી ? મહેમાનને આપેલું પાણી બદલી દેશે ભાગ્ય

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 36 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 131%
  • Publisher: 63%

Spiritual Effects Of Water समाचार

Giving Water To Guest,Offering Water To Guests,Rahu Grah

Astro Tips: કેટલાક ઘરોમાં હવે રિવાજ બદલી રહ્યા છે. કેટલાક ઘરમાં લોકો આવે તો પાણી પીધા વિના જ પાછા ફરી જાય છે. તો કેટલાક ઘરમાં મહેમાને જાતે પાણી માંગવું પડે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર મહેમાનને આપવામાં આવતું પાણી વ્યક્તિનું ભાગ્ય બદલી પણ શકે છે અને બગાડી પણ શકે છે.

Astro Tips : ઘરે કોઈ આવે તો પાણી પીવડાવવું શા માટે જરૂરી ? મહેમાનને આપેલું પાણી બદલી દેશે ભાગ્યકેટલાક ઘરોમાં હવે રિવાજ બદલી રહ્યા છે. કેટલાક ઘરમાં લોકો આવે તો પાણી પીધા વિના જ પાછા ફરી જાય છે. તો કેટલાક ઘરમાં મહેમાને જાતે પાણી માંગવું પડે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર મહેમાનને આપવામાં આવતું પાણી વ્યક્તિનું ભાગ્ય બદલી પણ શકે છે અને બગાડી પણ શકે છે.

ખાસ કરીને રાહુ ગ્રહના નકારાત્મક પ્રભાવનો સામનો કરવો પડે છે.જ્યારે રાહુ ગ્રહ નબળો હોય છે કે તેનો નકારાત્મક પ્રભાવ જીવન પર હોય તો વ્યક્તિને માનસિક ચિંતાનો સામનો કરવો પડે છે. સાથે જ મનમાં પાર્ટનરને લઈને શંકા, માતા પિતા સાથે ખરાબ સંબંધ, ભયની લાગણી પણ વધે છે. રાહુ ગ્રહ ખરાબ હોય તો પરિવારના લોકોના સ્વાસ્થ્ય પર પણ પ્રભાવ પડે છે.ઘરે આવેલા વ્યક્તિને પાણી પીવું છે કે નહીં તેવું પૂછવું પણ નહીં. ઘરમાં કોઈ આવે તો પાણીનો ગ્લાસ હંમેશા આપવો જ જોઈએ.

Giving Water To Guest Offering Water To Guests Rahu Grah Rahu Grah Effect Negative Energy Must Give Water To Guest Jyotish Shastra Tips Astro Tips મહેમાનને પાણી આપવું Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Gujarat News Today Live Gujarat News Live ગુજરાત સમાચાર News In Gujarati ગુજરાતી ન્યૂઝ Gujarat Samachar In Gujarati Gujarat News In Gujarati Breaking News In Gujarati Gujarati News Online

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ભારે વરસાદ બાદ વલસાડ પાણી પાણી થયું : એક કલાકમા 1.38 વરસાદથી ચારેતરફ પાણી ભરાયાValsad Heavy Rain : વલસાડ શહેરમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ ખાબકતાં ઠેર ઠેર પાણી ભરાયા. વલસાડમાં એક જ કલાકમાં 1.38 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ઓપન થતાં પહેલા 177% પ્રીમિયમ પર પહોંચી ગયો આ IPO, પ્રાઇઝ બેન્ડ ₹34, 21 જૂને ખુલશે ઈશ્યૂMedicamen Organics NSE SME IPO: જો તમે કોઈ ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ એટલે કે આઈપીઓમાં દાવ લગાવવાનું વિચારી રહ્યાં છો તો આ સમાચાર તમારા માટે છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાતમાં વાવાઝોડાની અસર દેખાઈ, આંધી તોફાન સાથે વરસાદની શરૂઆત, પોશીના પાણી પાણી થયુંCyclone Remal Latest Updates : પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ પર ત્રાટકવાના રેમલ વાવાઝોડાની અસર ગુજરાતમાં દેખાવા લાગી છે. ગઈકાલે સાંજે ઉત્તર ગુજરાતના સાબરકાંઠામાં તોફાની પવન સાથે વરસાદ ત્રાટક્યો છે. પોશીના વિસ્તાર વરસાદથી પાણી પાણી થઈ ગયો છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાતીઓ માટે ખુશખબર : ચોમાસા પહેલા જુન મહિનામાં નર્મદા ડેમનું પાણી વધ્યુંNarmada Dam : ગુજરાતવાસીઓ માટે આનંદના સમાચાર સામે આવ્યા... નર્મદા ડેમની સપાટી અને આવકમાં થયો વધારો... સરદાર સરોવર ડેમની સપાટી 123.98 મીટરે પહોંચી... 94 હજાર 405 ક્યૂસેક પાણીની થઈ આવક
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Acidity: ખાટા ઓડકાર અને છાતીની બળતરાની દવા વિના તુરંત શાંત કરશે આ વસ્તુ, જાણો ઉપયોગ કરવાની રીતHome remedies for Acidity: આયુર્વેદ અનુસાર જ્યારે એસિડિટીમાં તમે વધારે પાણી પીવો છો તો પિત્ત ઉપરની તરફ આવે છે. કારણે ગેસ, માથાનો દુખાવો અને ઉલટીની સમસ્યા પણ થવા લાગે છે. તેવામાં એસિડિટીથી દવા વિના તુરંત રાહત મેળવવી હોય તો જવનું પાણી કે ઉકાળો પીવો જોઈએ.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Fenugreek Seeds: ડાયાબિટીસના દર્દીઓ માટે મહત્વનું, આ ટચુકડા દાણાનું સેવન કરવાથી હાઈ બ્લડ શુગર આવશે કંટ્રોલમાં!Fenugreek seeds: જો તમને પણ શુગરની સમસ્યા છે તો આ સમાચાર તમારા માટે છે. હાઈ બ્લડ શુગરની સ્થિતિને ડાયાબિટીસ પણ કહેવામાં આવે છે, જેને જીવનભર નિયંત્રણમાં રાખવું ખૂબ જ જરૂરી છે. જો તેને કાબૂમાં ન રાખવામાં આવે તો હાર્ટ એટેક, સ્ટ્રોક જેવી જીવલેણ સ્થિતિ સર્જાઈ શકે છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »