7th Pay Commission: આવી ગયો જુલાઈ, સરકારી કર્મચારીઓની વધશે કમાણી! મોંઘવારી ભથ્થું શૂન્ય થશે? કેટલું મળશે? જાણો લેટેસ્ટ અપડેટ

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 32 sec. here
  • 26 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 100%
  • Publisher: 63%

7Th Pay Commission समाचार

Central Government,Government Employees,Dearness Allowance

7th Pay Commission: સાતમા પગાર પંચ હેઠળ કર્મચારીઓના પગારમાં મોંઘવારી ભથ્થાનો એક મહત્વપૂર્ણ હિસ્સો હોય છે. જે મોંઘવારી દરના આધાર પર સમય સમય પર રિવાઈઝ કરાય છે. પરંતુ આ બધા વચ્ચે એવી પણ ચર્ચા હતી કે મોંઘવારી ભથ્થું શૂન્ય કરી દેવામાં આવશે. જાણો વધુ વિગતો....

7th Pay Commission: આવી ગયો જુલાઈ, સરકારી કર્મચારીઓ ની વધશે કમાણી! મોંઘવારી ભથ્થું શૂન્ય થશે? કેટલું મળશે? જાણો લેટેસ્ટ અપડેટ

12 વર્ષ બાદ ગ્રહોના સેનાપતિ અને દેવગુરુનો એક જ રાશિમાં મહાસંયોગ, 3 રાશિવાળાના ઘરમાં ધનના ઢગલા થશે! કરિયરમાં પ્રગતિ થશેdaily horoscope દૈનિક રાશિફળ 1 જુલાઈ: આજે ધન રાશિના લોકોને પારિવારિક અને આર્થિક મામલામાં સફળતા મળશે, વાંચો આજનું રાશિફળકેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. જુલાઈ મહિનો આવી ગયો છે. આ મહિનો ખુબ મહત્વપૂર્ણ છે કારણ કે કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું કેટલું વધશે તે આ મહિનાના અંત સુધીમાં ખબર પડી જશે. જુલાઈથી મોંઘવારી ભથ્થામાં થનારા વધારાને લઈને ખુબ ચર્ચાઓ છે. સાતમા પગાર પંચ હેઠળ કર્મચારીઓના પગારમાં મોંઘવારી ભથ્થાનો એક મહત્વપૂર્ણ હિસ્સો હોય છે. જે મોંઘવારી દરના આધાર પર સમય સમય પર રિવાઈઝ કરાય છે.

Central Government Government Employees Dearness Allowance July DA Basic Salary Gujarati News India News સાતમું પગાર પંચ કેન્દ્રીય કર્મચારીઓ સરકારી કર્મચારીઓ મોંઘવારી ભથ્થું Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

લોકસભામાં નેતા વિપક્ષ બનેલા રાહુલ ગાંધીને મળશે આ અધિકાર, જાણો કેટલું શક્તિશાળી છે આ પદરાહુલ ગાંધી નેતા વિપક્ષ બનવાથી સરકારના આર્થિક નિર્ણયની સતત સમીક્ષા કરી શકશે અને સરકારના નિર્ણય પર ટિપ્પણી કરી શકશે. રાહુલ ગાંધીથી લોક લેખા સમિતિના પ્રમુખ પણ બની જશે, જે સરકારના તમામ ખર્ચની તપાસ કરે છે અને તેની સમીક્ષા બાદ ટિપ્પણી પણ કરે છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાતીઓને દવા, હોસ્પિટલના લાખોના ખર્ચથી બચાવશે આ સરકારી યોજના, જાણો કઈ રીતે મળશે લાભઘણીવાર વ્યક્તિ અણધારી મુસીબતમાં મુકાઈ જતો હોય છે. કાંતો પછી ઘણીવાર વ્યક્તિ બીમારીનો ભોગ બનવાને લીધે હેરાન પરેશાન થતો હોય છે. આવી સ્થિતિમાં દવા અને હોસ્પિટલના આર્થિક ખર્ચથી તમને બચાવી શકે છે સરકારની આ ખાસ યોજના.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

7th Pay Commission: સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થા પર આવ્યા સારા સમાચાર! જુલાઈમાં થશે આટલો મોટો વધારો, આંકડા બહાર પડ્યા7th Pay Commission latest news today: કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થાને લઈને એક સારા સમાચાર આવ્યા છે. જુલાઈ 2024માં વધનારા મોંઘવારી ભથ્થાના ડેટા સામે આવ્યા છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

7th pay commission: સરકારે પહેલી કેબિનેટમાં DA વધારવાની કરી જાહેરાત, આ સરકારી કર્મચારીને બલ્લે-બલ્લેSalary Hike: કેન્દ્રીય કર્મચારી વર્ષની બીજી છમાસિક મોંઘવારી ભથ્થાની રાહ જોઇ રહ્યા છે. આ નિર્ણયથી આગામી કેટલાક મહિનામાં લેવાનો છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ન્યૂયોર્કની ગલીઓમાં અનંત અંબાણી પર ફિદા થઈ આ યુવતી, વીડિયો જોઈ લોકોએ એવો પ્રશ્ન પૂછ્યો કે…New York Teen’s Viral Video With Anant Ambani : અનંત અંબાણી ન્યૂયોર્કમાં પોતાના પેટ ડોગ સાથે ફરી રહ્યા હતા ત્યારે આ યુવતી તેમની પાસે આવી હતી, શું છે આ યુવતીનું રહસ્ય જાણો
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

7th CPC: સરકારી કર્મચારીઓને મળશે જોરદાર ખુશખબર! મોંઘવારી ભથ્થામાં જોરદાર ઉછાળો, આટલા ટકા પર પહોંચ્યું, આગળ શું?7th pay commission da hike: કેન્દ્રીય કર્મચારીઓને મોટી ખુશખબરી મળવા જઈ રહી છે. તેમના મોંઘવારી ભથ્થામાં જોરદાર ઉછાળો આવવાનો છે. અત્યાર સુધી મોંઘવારી ઈન્ડેક્સમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો છે. જો કે આ વધારો હાલ ગણતરીમાં લેવાશે નહીં. આ માટે જુલાઈ 2024 સુધી રાહ જોવી પડશે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »