300, 350 કે 400... PM મોદી લોકસભા ચૂંટણીમાં કેટલી સીટો જીતશે? ચીને તેના સર્વેમાં જણાવ્યું

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 83 sec. here
  • 13 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 71%
  • Publisher: 63%

Narendra Modi समाचार

Lok Sabha Chunav 2024,Lok Sabha Polls,China

India-China Relations: પીએમ મોદી સહિત ભાજપના દરેક નેતા અબકી બાર 400 પારનો નારો લગાવી રહ્યાં છે. અમિત શાહે તો કહી દીધુ કે બહુમતનો આંકડો ચાર તબક્કામાં પાર થઈ ગયો છે અને હવે આગામી ત્રણ તબક્કામાં 400 પાર થશે.

આ ગુજરાતી બર્ડમેનનો અનેરો પક્ષી પ્રેમ! રોજ 5 હજાર પક્ષીઓને ખવડાવીને ખાય છે, અનોખી મિશાલHoroscope China on Lok Sabha Election 2024: ભારતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. ભારતની આ ચૂંટણી પર માત્ર દેશ જ નહીં પરંતુ વિશ્વની નજરો છે. આ લિસ્ટમાં ચીન પણ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેટલી સીટ જીતશે, તે હવે ચીન ના રાષ્ટ્રપતિ શી જિનપિંગ જણાવશે. પડોશીઓના ઘરમાં ડોકિયું કરવાની અને બબડાટ કરવાની ટેવથી મજબૂર ચીન ે ભારતમાં યોજાઈ રહેલી લોકસભાની ચૂંટણી પર મોં ખોલ્યું છે.

આ વખતે તો એક નંબર લઈને આવ્યું છે. જેમ આપણા દેશમાં તમામ નેતા પોત-પોતાની રીતે NDA ની સીટો જણાવી રહ્યાં છે. તે રીતે એક નંબર બેઈજિંગથી પણ આવ્યો છે. જિનપિંગના મીડિયા પાર્ટનર ગ્લોબલ ટાઈમ્સ પ્રમાણે 2024ની ચૂંટણીમાં મોદીની જીતનો જાદુઈ આંકડો શું છે. અમે તમારા આ સવાલનો જવાબ આપીશું.રાહુલ ગાંધીનું કહેવું છે કે ભાજપને 150 સીટો મળશે. જ્યારે પ્રિયંકા ગાંધીએ કહ્યું કે ચૂંટણી બરોબર થઈ તો 200 સીટથી વધુ નહીં આવે. મલ્લિકાર્જુન ખડગેએ ત્યાં સુધી કહ્યું કે ભાજપ 200 પાર કરી શકશે નહીં.

રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા, મલ્લિકાર્જુન ખડગે, અરવિંદ કેજરીવાલ, મમતા બેનર્જી અને ઈન્ડિયા ગઠબંધનના નેતાઓ કહી ચૂક્યા છે કે આ સીટમાં એનડીએને કેટલી સીટો આવશે. પરંતુ ભારતના ચૂંટણી અંક ગણિત પર ચીનનું અલગ કહેવું છે. ભારતની ચૂંટણીમાં રસ ધરાવી રહેલા ચીને સીટોને લઈને ભવિષ્યવાણી કરી છે.મોદી સહિત ભાજપના દરેક નેતા આ વખતે 400 પારનો નારો લગાવી રહ્યાં છે. ભાજપના મોટા નેતા અમિત શાહે કહી દીધુ કે બહુમતનો આંકડો તો મતદાનના ચાર તબક્કામાં પૂરો થઈ ગયો છે અને આગામી ત્રણ તબક્કામાં 400 પાર થશે.

અખબારે લખ્યું કે ચૂંટણીમાં સ્વિંગ વોટર્સને પોતાના તરફ ખેંચી 430 સીટ જીતવા માટે મોદી ચીન અને ભારતના સંબંધોને સરળ બનાવવાનો પ્રયાસ કરી શકે છે. સ્વિંગ વોટર્સ એટલે એવા મતદાતા જે અંતિમ સમયે નિર્ણય કરે છે કે મત કોને આપવો. આ પ્રથમવાર છે જ્યારે ચીનના સરકારી અખબારે પીએમ મોદી માટે સીધે સીધો સીટનો આંકડો લખી દીધો છે. મોદી માટે જેટલી સીટો જીતવાનું લક્ષ્ય ચીને કહ્યું છે એટલો ટાર્ગેટ તો ભાજપે પણ રાખ્યો નથી. મોદી કહે છે 400 પાર અને ચીન કહી રહ્યું છે 430 પાર.

એક તરફ વિપક્ષ 200--230 સીટો જીતવાનું કહી રહ્યાં છે. જ્યારે પીએમ મોદી કહી રહ્યાં છે કે 400 સીટો જીતીશું અને ચીનને લાગી રહ્યું છે કે મોદી 430 સીટ જીતી જશે. ત્યારે તો ગ્લોબલ ટાઈમ્સે પોતાના આર્ટિકલમાં 430 સીટનો ઉલ્લેખ કર્યો છે.

Lok Sabha Chunav 2024 Lok Sabha Polls China Xi Jinping નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી 2024 લોકસભા સમાચાર ચીન શી જિનપિંગ ભારત ચીન

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Astrology : લોકસભા ચૂંટણીમાં ભાજપ કેટલી સીટો જીતશે? PM મોદીની કુંડળી શું કહે છે, જાણો જ્યોતિષનું ગણિતAstrology, Lok Sabha Chunav 2024 : દેશમાં લોકસભા ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે, પરંતુ લોકો ચૂંટણીના પરિણામો વિશે ખૂબ જ ઉત્સુક છે. ચાલો જાણીએ કે જ્યોતિષીઓ આ ચૂંટણીને કેવી રીતે જુએ છે. ભાજપ 400 સીટો જીતવાના દાવા કરી રહ્યું છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

LokSabha Prediction: પ્રધાનમંત્રી મોદી, અખિલેશ કે માયાવતી, લોકસભામાં કોનો જાદુ ચાલશે? જાણો આ 80 સીટોની ભવિષ્યવાણીLokSabha Election Prediction: લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશના પરિણામો પર સમગ્ર દેશની નજર હોય છે. અહીં જે પાર્ટીની જીત થાય, તે કેન્દ્રમાં સરકાર બનાવે છે. આવો જાણીએ કે આ વખતે મોદી, માયાવતી અને અખિલેશ યૂપીમાં કઈ પાર્ટીનો જાદૂ ચાલવાનો છે અને કોને કેટલી સીટો મળવાની છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

મોદી જીતશે તો અમિત શાહ બનશે PM, યોગીને નિપટાવી દેવાશે, કેજરીવાલનો સૌથી મોટો હુમલોDelhi Lok Sabha Election: આજે કેજરીવાલે સૌથી મોટો હુમલો મોદી સરકાર પર કર્યો છે. દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યાના બીજા દિવસે તેઓ AAP કાર્યાલય પહોંચ્યા અને ભાજપ (BJP) અને PM મોદી પર (PM Modi) સૌથી મોટો હુમલો કર્યો હતો.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

PM મોદીની પાસે કુલ કેટલી સંપત્તિ છે? ચૂંટણી એફિડેવિટમાં સામે આવી દરેક વિગતપીએમ મોદીએ વારાણસીમાં ઉમેદવારી દરમિયાન દાખલ કરવામાં આવેલા એફિડેવિટમાં પોતાની સંપત્તિની વિગત આપી છે. પીએમ મોદી પાસે કોઈ કાર કે ઘર નથી.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

આ ઉમેદવારની હિંમતને દાદ દેવી પડે, 6 વખત ચૂંટણી હાર્યા છતા ફરી લોકસભા લડશેLoksabha Election : વડોદરા લોકસભા ચૂંટણીમાં 14 ઉમેદવારો મેદાને, 6 વાર ચૂંટણી હારનાર તપનદાસ ગુપ્તા ફરી ચૂંટણી લડશે, પોતાની વાનને શણગારીને તેઓ પ્રચાર માટે મેદાનમાં ઉતર્યા
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

બજારમાં તોફાની તેજી વચ્ચે આવ્યા એક ખુશીના સમાચાર, આ કંપનીએ કરી 600% ડિવિડેન્ડ આપવાની જાહેરાતMaharashtra Scooters એ BSE પર એક રેગુલેટરી ફાઇલિંગમાં જણાવ્યું કે કંપનીના બોર્ડ ડાયરેક્ટર્સે FY24 માટે 10 રૂપિયા શેરની ફેસ વેલ્યૂ પર 60 રૂપિયા પ્રતિ શેર (600%) ડિવિડેન્ડ આપવાની જાહેરાત કરી છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »