300 શબ્દોનો નિબંધ લખો અને જામીન, 2 કરોડની પોર્શે કારથી 2ને ઉડાવી દીધા, તથ્યકાંડ જેવો કેસ

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 16 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 62%
  • Publisher: 63%

Pune Road Accident समाचार

Pune Road Accident Update,Punishment In Pune Road Accident,What Is Section 304

Porsche Car Accident Case: પુણે શહેરમાં એક સગીરે પૂરપાટ ઝડપે ચાલી રહેલી લક્ઝરી કારની ટક્કરમાં બે લોકોના મોત થઈ ગયા હતા. હવે આરોપીને કોર્ટે જામીન આપી દીધા છે.

સરકારે શરૂ કરી તૈયારીઓ! કુદરતી આપત્તિ સામે બાથ ભીડવા ગુજરાત સજ્જ! NDRF-SDRFની ટીમો તૈયારMars Retrograde 2024ગુજરાતમાં ફરી એક નહીં બે મોટી આફતના છે એંધાણ! જાણો શું કહે છે અંબાલાલ પટેલની ડરામણી આગાહી

ઘટના બાદ આરોપી યુવક વિરુદ્ધ કલમ 304 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. દેશમાં માર્ગ અકસ્માતના કેસોમાં મુખ્યત્વે બે સ્ટ્રીમ હેઠળ કેસ નોંધાય છે. પોલીસ દ્વારા કલમ 304 અને કલમ 304A હેઠળ કેસ નોંધવામાં આવે છે. કલમ 304 હેઠળ ગુનેગારને વધુમાં વધુ 10 વર્ષની સજા થઈ શકે છે. જોકે, સગીર હોવાથી આરોપીને લાભ મળ્યો અને જામીન મળી ગયા. આ હાઈપ્રોફાઈલ કાર અકસ્માતના આરોપીને જિલ્લા અદાલતે 14 કલાકમાં જ જામીન આપ્યા હતા. આરોપી સગીર હોવાથી તેને પૂણેના જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો.

Pune Road Accident Update Punishment In Pune Road Accident What Is Section 304 What Is Section 304A Which Section Is Applicable In Case Of Accident When Is Bail Given In Case Of Accident GK પુણે રોડ અકસ્માત પુણે રોડ અકસ્માત અપડેટ પુણે રોડ અકસ્માતમાં સજા કલમ 304 શું છે કલમ 304A શું છે અકસ્માતના કિસ્સામાં કઇ કલમ લાગુ પડે છે અકસ્માતના કિસ્સામાં જામીન ક્યારે આપવામાં આવે છે?

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

30 વર્ષથી શાસન કરતી સરકાર પીવાનું ચોખ્ખુ પાણી પણ આપી શક્તી નથી, ઉંદર-બિલાડીની રમતમાં જનતા પીસાઈAhmeabad Water Pollution : સ્માર્ટ સિટી અમદાવાદમાં એપ્રિલમાં પાણીજન્ય રોગચાળો વકર્યો... ઝાડા-ઉલ્ટી, ટાઈફોઈડ, કમળો અને કોલેરાના સેંકડો કેસ નોંધાયા...
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

વેક્સીન પણ કામ નહિ કરે એવો કોરોના વાયરસ આવ્યો, નવી લહેરમાં અચાનક વધ્યા કેસcovid cases in india : ભારતમાં કોરોનાના નવા વેરિયન્ટના કેસ નોંધાયા, નવા વેરિયન્ટના 250થી વધુ કેસ નોંધાતા ખળભળાટ, આ પ્રકારના સંક્રમણ માટે KP 1.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

મત આપો અને સાવ સસ્તામાં મીઠાઈ અને ફરસાણ લઈ જાઓ, અનોખું અભિયાનLoksabha Election 2024: મતદાન જાગૃતિ માટે અભિયાન ચલાવી વધુ માં વધુ મતદાન થાય તે પ્રકારે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ભાવનગર સ્વીટ અને ફરસાણ એસોસિએશન દ્વારા પણ એક અલગ પ્રકારની ઓફર અજમાવી મતદાન જાગૃતિમાં સહભાગી બનવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Virat-Anushka: જ્યારે વિરાટ-અનુષ્કાનું થયું હતું બ્રેકઅપ, આ કારણે ફરીથી આવ્યા હતા સાથેAnushka Sharma Birthday Special: બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી આપણા ફેવરિટ કપલોમાંથી એક છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »