24 કલાક પછી આ જાતકોના ભાગ્યના દરવાજા ખુલી જશે, બુધ, મંગળ, રાહુ અને શુક્ર મળીને મચાવશે ધમાલ

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 34%
  • Publisher: 63%

Horoscope समाचार

Mercury Mars Venus Rahu Transit 2024,Transit Of Mercury Mars Venus Rahu,Budh Mangal Shukra Rahu Ka Gochar

Astrology: 23 એપ્રિલે મીન રાશિમાં મંગળના ગોચર કરતા ચતુર્ગ્રહી યોગનું નિર્માણ થશે. શુક્ર, મંગળ, બુધ અને રાહુની યુતિ કેટલાક જાતકોના ભાગ્યના દરવાજા ખોલી શકે છે.

Weekly Horoscope 22 april to 28 april 2024Strong BoneWorld Earth DayMercury Mars Venus Rahu Transit: રાહુ, મંગળ, શુક્ર અને બુધની ચાલ ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જલ્દી ચાર મોટા ગ્રહોની યુતિ મીન રાશિમાં બનવા જઈ રહી છે. 23 એપ્રિલે મીન રાશિમાં મંગળના ગોચર કરતા ચતુર્ગ્રહી યોગનું નિર્માણ થશે. માનવામાં આવી રહ્યું છે કે શુક્ર, મગળ, બુધ અને રાહુની યુતિથી બનેલો ચતુર્ગ્રહી યોગ ઘણા વર્ષો બાદ મીન રાશિમાં બની રહ્યો છે. બુધ, શુક્ર, મંગળ અને રાહુની ચાલ કેટલાક જાતકોને લાભ અપાવી શકે છે.

કરિયરમાં તમને બોસનો ભરપૂર સાથ મળશે અને ઘણા નવા ટાસ્ક મળશે. આવક અને તમારા ફાઈનાન્સને વધારવા માટે તમને ઘણી સારી તક મળી શકે છે પરંતુ આ તમારા પર છે કે તમે ક્યારે નિર્ણય કરો છો. રિસર્ચ કરી નાણાકીય દ્રષ્ટિએ લેવાયેલા નિર્ણય લાભકારી સાબિત થશે. સ્વાસ્થ્ય સારૂ રાખવા માટે જંક ફૂડથી દૂર રહો.શુક્ર, મંગળ, રાહુ અને બુધની ચાલથી વૃષભ રાશિના જાતકોને ફાયદો થશે. વેપારમાં નવી તક મળી શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે તો થોડા ઉતાર-ચઢાવ પણ જોવા મળી શકે છે. સમજી વિચારીને રોકાણ કરશો તો લાભ થશે.

Mercury Mars Venus Rahu Transit 2024 Transit Of Mercury Mars Venus Rahu Budh Mangal Shukra Rahu Ka Gochar Transit April Astrology Today Astrology

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

100 વર્ષ બાદ બની રહ્યો છે પાવરફુલ ચતુર્ગ્રહી યોગ, આ 3 જાતકોને મળશે અપાર પૈસા અને પદ-પ્રતિષ્ઠાFour Planet Sanyog: વૈદિક જ્યોતિષ અનુસાર મીન રાશિમાં શુક્ર, રાહુ, બુધ અને મંગળનો સંયોગ બની રહ્યો છે. જેનાથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

દેશમાં અને ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે, અંબાલાલ પટેલની નવી આગાહીMonsoon 2024 Prediction : હાલ સમગ્ર દેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કમોસમી વરસાદની આગાહી છે, અંબાલાલ પટેલે આ વર્ષે ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે તેની આગાહી કરી છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Hanuman Jayanti 2024: આ વર્ષે દુર્લભ સંયોગમાં ઉજવાશે હનુમાન જયંતિ, જાણી લો ઘરે હનુમાનજીની પૂજા કરવાની વિધિHanuman Jayanti 2024: આ વર્ષે 23 એપ્રિલ અને મંગળવારે હનુમાન જયંતિ ઉજવાશે. હનુમાન જયંતિના દિવસે પૂજા કરવાનું મુહૂર્ત સવારે 9 કલાક અને 03 મિનિટથી શરુ થશે જે 10 કલાક અને 41 મિનિટ સુધી રહેશે. આ સમય દરમિયાન આ વિધિ અનુસાર હનુમાનજીની પૂજા કરવી.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

6 દિવસ બાદ આ રાશિવાળાનો ગોલ્ડન પીરિયડ શરૂ, અકલ્પનીય આકસ્મિક ધનલાભ થશે, તિજોરીઓ ખૂટી પડશેવૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં શુક્ર ગ્રહને ધન, વૈભવ, ઐશ્વર્ય, લવ, લક્ઝરી લાઈફ અને સુખ સંપત્તિના દાતા માનવામાં આવે છે. જ્યારે દેવગુરુ બૃહસ્પતિને જ્ઞાન, માન સન્માન, સારા સ્વાસ્થ્ય અને ધનના કારક ગ્રહ ગણવામાં આવે છે. આ ઉપરાંત શુક્ર અને ગુરુની યુતિને ખુબ જ મંગળકારી ગણવામાં આવે છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »