હવે બેંકો બેફામ રીતે નહીં કરી શકે લોનની લ્હાણી! જાણો RBI એ આપી શું ચેતવણી

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 33 sec. here
  • 15 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 61%
  • Publisher: 63%

Bank Loan समाचार

Banking,Business News,Rbi

NBFC ને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના ડેપ્યુટી ગવર્નર સ્વામીનાથન જે દ્વારા ચેતવણી આપવામાં આવી છે. હવે બેંકો નહીં કરી શકે બેફામ રીતે લોનની લ્હાણી, જાણો શું છે આખો મામલો...શું છે વધુ અપડેટ...

NBFC ને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ના ડેપ્યુટી ગવર્નર સ્વામીનાથન જે દ્વારા ચેતવણી આપવામાં આવી છે. હવે બેંકો નહીં કરી શકે બેફામ રીતે લોનની લ્હાણી, જાણો શું છે આખો મામલો...શું છે વધુ અપડેટ...પાપી ગ્રહ 365 દિવસ સુધી આ 3 રાશિવાળાનો કરશે બેડો પાર, ધન-દૌલતની સાથે કરિયરમાં પણ છપ્પરફાડ લાભ થશેદૈનિક રાશિફળ 18 મે: મેષ, મિથુન અને કન્યા રાશિ માટે આજે સારો દિવસ, વાંચો આજનું રાશિફળGujarat weather updateબિઝનેસ વધારવા માટે કેટલીક બેંકો બેફામ આપી રહી છે લોન.

સ્વામીનાથને કહ્યું કે કેટલીક પ્રોડક્ટ્સ અથવા અસુરક્ષિત લોન જેવા ક્ષેત્રો માટેના જોખમો ખૂબ ઊંચા છે અને તે લાંબા ગાળે ટકાઉ નથી. તેમણે કહ્યું, 'એવું લાગે છે કે મોટાભાગની NBFC આ જ વસ્તુ કરવા માંગે છે. NBFC ને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ના ડેપ્યુટી ગવર્નર સ્વામીનાથન જે દ્વારા ચેતવણી આપવામાં આવી છે. તેમણે કહ્યું કે અસુરક્ષિત ગણાતી લોન પર નિર્ભરતા એટલે કે ગેરંટી અને મૂડી બજાર ધિરાણ વિના લાંબા ગાળે NBFC માટે સમસ્યા બની શકે છે.

સ્વામીનાથને કહ્યું, 'ઐતિહાસિક ડેટા અથવા અલ્ગોરિધમ્સ પર વધુ પડતી નિર્ભરતા, ખાસ કરીને ઉભરતી બજારની પરિસ્થિતિઓમાં, લોન આકારણીમાં ભૂલો થઈ શકે છે. તેમણે NBFC ને સાયબર સુરક્ષા જોખમો પર ધ્યાન આપવા પણ કહ્યું.

Banking Business News Rbi Nbfc Swaminathan Audit Money Loan New Rules બેંક લોન આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એનબીએફસી

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

LRD અને PSIની ભરતીની લઈ મોટા સમાચાર; જાણો હસમુખ પટેલે ટ્વીટ કરી શું કરી સ્પષ્ટતા?ઓગસ્ટ સપ્ટેમ્બરમાં લોકરક્ષક તથા પીએસઆઇ બંનેની અરજી ફરી માગવામાં આવશે. જેથી શૈક્ષણિક લાયકાત ઉંમર વગેરે કોઈપણ કારણોસર અરજી ન કરી શકે તેવા ઉમેદવાર તે વખતે લાયક હશે તો અરજી કરી શકશે. અગાઉ પણ જે ઉમેદવારો અરજી કરવાથી રહી ગયા હોય તેમને પણ વધુ એક તક મળી રહેશે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Board Result: ધો.10 અને 12નું રિઝલ્ટ whatsapp અને SMS દ્વારા આ રીતે કરો ચેક, જુઓ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસBoard Exam Result : ગુજરાતમાં હવે બોર્ડના પરીક્ષાના પરિણામાં રાહ જોવાઈ છે, તો તમારા ઘરમાં કોઈએ બોર્ડની પરીક્ષા આપી હોય તો મોબાઈલમાં કેવી રીતે પરિણામ મેળવવું તે પણ જાણી લો
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

હવે શાળાઓ આખા વર્ષની ફી એકસાથે નહિ વસૂલી શકે, DEO એ કર્યો મોટો આદેશSchool Fee Rule : નવું શૈક્ષણિક સત્ર શરૂ થયા પહેલાં ફી લેનારી સ્કૂલો સામે થશે કાર્યવાહી..... અમદાવાદ ડીઈઓએ પ્રથમવાર ફી મુદ્દે કડક ચેતવણી આપી....વિદ્યાર્થી સ્કૂલ બદલે તો નવા સત્રની ફી નહીં લઈ શકાય
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

હવે નહીં રહે મેલેરિયાનો ડર, બીમારીને જડમૂળથી ખતમ કરી દેશે આ રસીમેલેરિયા લગભગ ત્રણ કરોડ વર્ષથી છે. ત્યારે તો મનુષ્ય પણ નહોતા. મેલેરિયા વાઈરસ નથી કે નથી કોઈ બેક્ટિરિયા. તે એક પ્રોટોજોઆ (આદિકાળનો) પરજીવી છે. જે સામાન્ય વાઇરસ કરતાં હજારો ગણો મોટો છે. જિનની સરખામણી કરતાં તે સારી રીતે સમજી શકાય છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

હવે દુબઈના સરોવર જેવો નજારો ગુજરાતમાં અહીં જોવા મળશે, આવતીકાલથી શરૂ, જાણો શું હશે ફી?Rajkot Atal Sarovar: આવતીકાલે રાજકોટને સૌથી મોટી ભેટ મળવા જઈ રહી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા લોકાર્પણ થયેલ અટલ સરોવર આવતીકાલથી શરૂ થવા જઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે અટલ સરોવર 136 કરોડના ખર્ચે તૈયાર થયું છે. આ સાથે જ દુબઈના સરોવર જેવો નજારો રાજકોટ જોવા મળશે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

PSU Stock: ગુજરાતના પેટ્રોનેટના શેર લાગી પર લોઅર સર્કિટ, જાણો કારણ, હવે શું કરશો?બજારમાં સારા ગ્લોબલ સંકેતોનો સપોર્ટ મળી રહ્યો છે. બજારમાં સિલેક્ટેડ શેરો ઉંધા માથે પછડાઇ રહ્યા છે, જેમાં PSU શેર ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ (GSPL) ફોકસમાં છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »