સૌરાષ્ટ્રમાં જળબંબાકાર! ગામોના ગામ બેટમાં ફેરવાયા, લોકો જીવ બચાવવા ધાબે ચડ્યા

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 36 sec. here
  • 37 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 140%
  • Publisher: 63%

Gujarat समाचार

Gujarati News,Gujarat Rains,Orange Alert Rain Gujarat

Gujarat Heavy To Heavy Rains: સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસાદ વરસ્યો છે. એવો વરસાદ વરસ્યો કે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. અનેક ગામનો સંપર્ક કપાઈ ગયો છે, ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. રોડ-રસ્તા પર નદીઓ વહી રહી છે.

Gujarat Monsoon 2024: એવો વરસાદ વરસ્યો કે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. અનેક ગામનો સંપર્ક કપાઈ ગયો છે, ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. રોડ-રસ્તા પર નદીઓ વહી રહી છે. અધધ વરસાદને કારણે સૌરાષ્ટ્ર ના હાલ બેહાલ થઈ ગયા છે. Gujarat modelઅરબી સમુદ્રમાંથી આવશે આફત! ગુજરાત ના 33 માંથી આ 13 જિલ્લાઓ થઈ જશે ખેદાન-મેદાન અધધ વરસાદને કારણે સૌરાષ્ટ્ર ના હાલ બેહાલ થઈ ગયા છે.

આ દ્રશ્યો જૂનાગઢના પીપલાણાંના છે. જ્યાં નજર કરીએ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ઘર, ખેતર, મંદિર, રોડ, રસ્તા બધુ જ બેટમાં ફેરવાઈ ગયું છે. ગામનો સંપર્ક તુટી ગયો છે. ગામ લોકો વીજળી વગર પાણી વચ્ચે રહેવા મજબુર બન્યા છે. તંત્રનો એક પણ અધિકારી અહીં પહોંચ્યો નથી. તો સૌથી હચમચાવી નાંખે તેવી આ તસ્વીર જુઓ. ગામની 50 વર્ષિય મહિલાનું અવસાન થતાં તેની અંતિમયાત્રા માટે પરિવારજનોએ કેવી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કમર સુધી ભરાયેલા પાણી વચ્ચે મહિલાની અંતિમયાત્રા કાઢવામાં આવી છે.

તો આ દ્રશ્યો છે જૂનાગઢના બાલાગામના.અહીં પણ હાલ બેહાલ છે. બાલાગામને અન્ય ગામથી જોડતો માર્ગ પાણીમાં સમાઈ ગયો છે. માર્ગ પર પાણી ફરી વળતાં ગામનો સંપર્ક કપાઈ ગયો છે. ઓસા, ફૂલ રામા, ભાથરોટ જવાનો માર્ગ ધોવાઈ ગયો છે.

Gujarati News Gujarat Rains Orange Alert Rain Gujarat Heavy Rain Forecast Today Weather Warning Saurashtra Kutch Very Heavy Rainfall South Gujarat Monsoon Alert Districts Gujarat Rain Alert Update Weather Advisory Today Severe Weather Warning Rain Prediction Gujarat Weather Forecast Saurashtra Heavy Rainfall Alert Gujarat Monsoon Update Weather Report South Gujarat Rain Intensity Today Monsoon Impact Districts ઓરેન્જ એલર્ટ વરસાદ ગુજરાત ભારે વરસાદની આગાહી આજે હવામાન ચેતવણી સૌરાષ્ટ્ર કચ્છ અતિ ભારે વરસાદ દક્ષિણ ગુજરાત ચોમાસાના એલર્ટ જીલ્લાઓ ગુજરાત વરસાદની ચેતવણી અપડેટ હવામાન સલાહકાર આજે ગંભીર હવામાન ચેતવણી વરસાદની આગાહી ગુજરાત હવામાનની આગાહી સૌરાષ્ટ્ર ભારે વરસાદની ચેતવણી ગુજરાત ચોમાસુ અપડેટ હવામાન અહેવાલ દક્ષિણ ગુજરાત આજે વરસાદની તીવ્રતા ચોમાસાની અસરના જિલ્લાઓ

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Gujarat Lok Sabha Chunav Result Live: ગુજરાતના લોકો કોની સરકાર બનાવશે, મતગણતરી શરૂGujarat Lok Sabha Chunav Result Live: ગુજરાતના લોકો કોની સરક�
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

જુનાગઢમાં આભ ફાટ્યું! માણાવદરનું પજોદ ગામ પાણીમાં ગરકાવ, આખી રાત જાગતા રહ્યા લોકોJunagadh Flood : જૂનાગઢ જિલ્લામાં ફાટ્યું આભ... મોટાભાગની જગ્યાએ 10 ઈંચથી વધુ વરસાદ... વંથલીમાં 14, વિસાવદરમાં 13, જૂનાગઢ શહેરમાં 12 ઈંચ વરસાદથી ચારે બાજુ પાણી જ પાણી
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

એ...એ...કોર્પોરેટરો ભાગ્યા! લોકોના રોષનો ભોગ બન્યા ભાજપ નેતાઓ, ફોટા પડાવવો ભારે પડ્યો!રાણીપ વોર્ડમાં આવતા ચેનપુર ગામ તળાવ પાસે રાણીપ વોર્ડના ભાજપના કોર્પોરેટર દશરથભાઈ પટેલ, ભાવિનીબેન પંચાલ અને ગીતાબેન પટેલ વૃક્ષારોપણ તેમજ સાફ-સફાઈ માટે પહોંચ્યા હતા.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગેનીબેને કોંગ્રેસને ચોખ્ખા શબ્દોમાં સંભળાવી દીધું : મારો સાગો ભાઈ પણ પાર્ટી વિરુદ્ધ કામ કરે તો....Banaskantha Geniben Thakor : બનાસકાંઠામાં પ્રચંડ જીત બાદ ગેનીબેન ઠાકોરે કોંગ્રેસ પાર્ટીમાં ખામી કાઢી આપી મોટી સલાહ, કહ્યું કે- પાર્ટીના લોકો પાર્ટી સાથે વફાદારીથી કામ કરે એવી હું અપેક્ષા રાખું છું
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાતની આ 23 જગ્યાઓ પર ભૂલથી પણ ન્હાવા ન જતા, મૂકાયો છે પ્રતિબંધVadodara New Notification : વડોદરા કલેક્ટરનું જાહેરનામું, જિલ્લામાં 23 સ્થળોએ પાણીમાં ન્હાવા કે અન્ય કામે જવા પર પ્રતિબંધ, અનેક લોકોના જીવ બાદ તંત્રનો નિર્ણય
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ચોમાસાની રાહ જોનારા ગુજરાતીઓ માટે મોટી આગાહી : આજે 21 જિલ્લાઓમાં વીજળીના કડાકા સાથે વરસાદ આવશેRain Alert : ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પવન સાથે પડ્યો વરસાદ,,, અમરેલી જિલ્લામાં વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી,,, ભારે પવનથી બાગાયતી પાક પડી ગયા આડા
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »