સુરતના વિદ્યાર્થીઓએ બનાવેલી ડિજિટલ પેન અને એપની ચારેબાજુ ચર્ચા, આ રીતે કરે છે લોકોની મદદ

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 21 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 79%
  • Publisher: 63%

Gujarat समाचार

Surat,Surat News,Students

સુરત શહેરના ચાર વિદ્યાર્થીઓએ ખાસ ડિજિટલ પેન અને એપ્લિકેશન બનાવી છે. આ ડીજીટલ પેન એવા લોકો માટે ખાસ ઉપયોગી રહેશે કે જે લોકોના અકસ્માતના કારણે મસલ્સ વિક થઇ ગયા હોય તેમજ પેરાલીસીસના દર્દીઓ કે જેઓની આંગળીઓ બરોબર ચાલતી નથી.

સુરત શહેરના ચાર વિદ્યાર્થીઓએ ખાસ ડિજિટલ પેન અને એપ્લિકેશન બનાવી છે. આ પેન એવા લોકો માટે ઉપયોગી સાબિત થઈ શકે જેમના સ્નાયુઓ અકસ્માતના કારણે વીક થઈ ગયા છે અથવા તો તેઓ પક્ષઘાતનો શિકાર બન્યા છે.Chaturgrahi YogAmbalal PatelVastu Shastra આ પેનની ઉપર સેન્સર આવેલું છે જેના પર આંગળીઓના માધ્યમથી જાણી શકાય છે કે મસલ્સમાં કેટલી એક્ટિવિટી છે. આ ઉપરાંત તેનો ડેટા પણ તાત્કાલિક જ મળી જાય છે.

વિદ્યાર્થીની તમન્ના શાહે જણાવ્યું હતું કે, અમે જે પ્રોજેક્ટ બનાવ્યો છે તેનું નામ ક્રાઈબ્રાઇડ છે જેની અંદર બે વસ્તુ આવે છે એક પેન છે જે હાર્ડવેર છે અને અમે ફોન એપ્લિકેશન બનાવ્યું છે. આ જે પેન છે તેના અંદર સેન્સર છે. જે ડેટા ડાયરેક્ટલી અમને ફોન એપ્લિકેશનમાં આપે છે. જ્યારે પણ યુઝર પેનથી લખતો હોય. તે જોઈ શકે છે કે આંગળીથી કેટલું પ્રેશર તે પેન પર જનરેટ કરી શકે છે. આ સમગ્ર આંકડા તે રીયલ ટાઈમ પર જોઈ શકે છે. સાથે સાથે આ ડેટા અમે ક્લાઉડ પર પણ મોકલાવ્યું છે જેનાથી એક ગ્રાફ જનરેટ થાય.

Surat Surat News Students Develop Digital Pen App Patients Weakness Accidents ડિજિટલ પેન એપ્લિકેશન બનાવી લોકોના અકસ્માત મસલ્સ વિક થઇ ગયા પેરાલીસીસના દર્દીઓ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પ્રોજેક્ટ તૈયાર કરાયો તમન્ના શાહ વ્રજ સુરતવાળા ખુશનાઝ કુમસીયા ક્રિષ્ના નડિયાદરા

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

આવી ગયુ ધોરણ-12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ, આ રીતે વોટ્સએપ પર કરો ચેકBoard Exam Result : ધોરણ 12 સાયન્સ, કોમર્સનું પરિણામ જાહેર થઈ ગયું છે, સવારે 9 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર પરિણામ મૂકવામાં આવ્યું, વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ અને વોટ્સએપ પર આ રીતે ચેક કરી શકશે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

રાદડીયાને ઈફ્કોમાં હરાવવા કોણે પ્રયાસો કર્યા, એક પાટીદાર અગ્રણીનું નામ ખૂલતા ભડકો થયોIFFCO Gujarat Election : ઈફ્કોમાં જીત બાદ હવે રાદડિયા વધુ ચર્ચામાં આવ્યા છે, ભાજપ સામે બગાવત કરીને જીત મેળવનાર સૌરાષ્ટ્રના આ નેતાને ઈફ્કોમાં હરાવવા કોણે પ્રયાસો કર્યા હતા તેની ચર્ચા વહેતી થઈ છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ફરવાના શોખીન ગુજરાતીઓ માટે મોટા સમાચાર : નર્મદામાં દોડશે ક્રુઝ, છેક મધ્યપ્રદેશ સુધી લઈ જશેGujarat Tourism : આ ક્રુઝ સર્વિસથી ગુજરાત ટુરિઝમ અને મધ્ય પ્રદેશ ટુરિઝમને મોટો ફાયદો થશે, દિવાળી સુધી આ ક્રુઝ નર્મદા નદીમાં ઉતારવામાં આયોજન છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Vaginal Discharge: ઓવેરિયન કેન્સર અને વજાઇનલ ડિસ્ચાર્જ વચ્ચે સંબંધ છે? આ લક્ષણો પ્રત્યે ન રહો બેદરકારVaginal Discharge: દરેક હેલ્ધી મહિલાને માસિક ચક્ર દરમિયાન વજાઇનલ ડિસ્ચાર્જનો અનુભવ થાય છે. આ ડિસ્ચાર્જ સામાન્ય રીતે સ્પષ્ટ અથવા તો સફેદ રંગનું હોય છે. તેમાંથી ગંધ પણ આવતી હોય છે. આ વજાઇનલ ડિસ્ચાર્જ યોનિ ને હેલ્ધી રાખવામાં અને સંક્રમણથી બચાવવામાં મદદ કરે છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »