સાસરીમાં નહોતું રહેવું, છતાં મહિલાને બેહરેહમી ઢસેડી! ફિલ્મી સ્ટાઇલમાં પરણિતાનું અપહરણ

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 14 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 55%
  • Publisher: 63%

Gujarat समाचार

Gujarati News,Banaskatha,Married Woman

મહિલાને સાસરીમાં ન જવું હતું છતાં પણ તેની મરજી વિરુદ્ધ માતા-પિતા અને પરિવારજનોની હાજરીમાં પતિ અને તેમના મળતિયા ઈસમો મહિલાને મંદિરમાંથી ઢસડીને બહાર લઈ જઈ અપહરણ કરતા ધાનેરા પોલીસે ગુનો નોંધી પરણિત મહિલાને છોડવી તેના પતિને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.

Agriculture Idea: ખેતરમાં લગાવો 'રૂપિયાનું ઝાડ', ફક્ત 5 વર્ષમાં કરોડપતિ બનાવી દેશે આ ઝાડછાતીના પાટિયા પાડે દે તેવી અંબાલાલની ફરી એક આગાહી! આ તારીખે આવશે કડાકા ભડાકા સાથે વરસાદCars Launch in May: મે 2024 માં લોન્ચ થઇ આ કાર, જાણી લો કિંમત અને મોડલ

અલકેશ રાવ/બનાસકાંઠા: બનાસકાંઠા જીલ્લાના ધાનેરા તાલુકાના વાલેર ગામમાંના મંદિરમાંથી 7 જેટલા ઈસમોએ પરણિત મહિલાનું બળજબરીપૂવક અપહરણ કરતા સમગ્ર ઘટનાઓ વીડિયો વાયરલ થયો હતો.બનાસકાંઠાના ધાનેરાના રાજોડા ગામની પરણીતાને બળજબરી પૂર્વક ઉઠાવી જતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો. જો કે પરણીતાના પિતાએ ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ધાનેરા પોલીસે વાયરલ વિડીયોના આધારે તપાસ હાથ ધરી હતી. જેને લઈને પોલીસે મહિલાનું અપહરણ કરનાર તેના પતિને ઝડપી પરિણીતાને તેના ચુંગાલમાંથી છોડાવી તેના પિતાને સોંપી છે.

Gujarati News Banaskatha Married Woman Waler Village Dhanera બનાસકાંઠા જીલ્લા ધાનેરા તાલુકા વાલેર ગામ પરણિત મહિલા મહિલાનું બળજબરીપૂવક અપહરણ વીડિયો વાયરલ મહિલાનું અપહરણ

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

છેલ્લાં 10 વર્ષમાં ન થયું એ હવે થશે! ગુજરાતમાં રેકોર્ડ તોડશે ગરમી, આગાહીકાર પરેશ ગોસ્વામીની આગાહીHeatwave Alert : ગુજરાતીઓને કાળઝાળ ગરમી માટે રહેવું પડશે તૈયાર, હવામાન આગાહીકાર પરેશ ગોસ્વામીએ કહ્યું- છેલ્લાં 10 વર્ષનો રેકોર્ડ તોડશે ગરમી, ગઈ કાલે અમરેલી, વડોદરા અને રાજકોટમાં 44 ડિગ્રી નોંધાયું તાપમાન
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

દીવથી દારૂ પીને આવતા નશેડી કારચાલકે અકસ્માત સર્જ્યો, 7 લોકોને ટક્કર મારી ઈજાગ્રસ્ત કર્યાંDiu Car Accident : દીવની બહાર દારૂ પીવાના સખત મનાઈ છે, છતાં દારૂ પીને આવતા ભાવનગરના કારચાલકે અકસ્માત સર્જીને 7 લોકોને ઈજાગ્રસ્ત કર્યા
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

રાદડિયાની મુશ્કેલી વધી! એક જગ્યા માટે 4 ફોર્મ ભરાયા, રસાકસીભરી બની IFFCO ની ચૂંટણીIFFCO India Election : જયેશ રાદડિયાએ ઈફ્કોની ચૂંટણી માટે ફોર્મ ભરવા છતાં ભાજપે બિપીન પટેલના નામનું મેન્ટેડ મોકલ્યુ, હવે બીજા બે ઉમેદવારો ઉભા થયા
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

દીકરાએ કેનેડા જઈ સંબંધો તોડતા ગુજરાતી દંપતીએ આપઘાત કર્યો, દીકરા માટે હચમચાવી દેતી સ્યૂસાઈડ નોટ છોડીParents Suicide : કેનેડા સ્થાયી થયેલા પુત્રનું રૂ.40 લાખનું દેવું ચૂકવ્યું છતાં સંભાળ ન રાખતાં સુરતના વૃદ્ધ માતા-પિતાએ આપઘાત કર્યો, આપઘાત બાદ તેમની ઉત્તરક્રિયામાં ખર્ચ ન કરવા સ્યૂસાઈડ નોટમાં ભલામણ કરી
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

આ ગુજરાતી કંપનીઓએ રાહુલ ગાંધીને માલામાલ કર્યાં, છતાં બોલે છે વિરોધના સૂરRahul Gandhi Investment : રાહુલ ગાંધીની એફિડેવિટ મુજબ, તેમણે 25 કંપનીઓમાં રોકાણ કર્યું છે, જેમાંથી 8 કંપનીઓ ગુજરાતની છે, આ તમામ ગુજરાતની ટોચની કંપનીઓ છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાતમાં ફરી ઝડપાયું ફિલ્મી ઢબે MD ડ્રગ્સ; પોલીસે આ રીતે ખેલ પાડી ત્રણની ધરપકડ કરીસુરતના ખટોદરા વિસ્તારમાં પોલીસ ફિલ્મી ઢબે MD ડ્રગ્સ સાથે ત્રણની ધરપકડ કરવામાં સફળતા મળી છે. જૂની સબજેલ પાસેથી બે આરોપીઓ મોપેટ પર MD ડ્રગ્સ લઈ પસાર થતા હતા. ત્યારે આ મામલે ડીસીબી ઝોન-4 પોલીસની ટીમે બાતમીના આધારે બંને આરોપીને પકડી પાડયા હતા.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »