સર્પ આકારે સફેદ રંગની વીજળી થયા બાદ ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, અંબાલાલની આગાહી

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 2 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 13%
  • Publisher: 63%

GUJARAT WEATHER FORECAST GUJARAT WEATHER WEATHER U समाचार

इंडिया ताज़ा खबर,इंडिया मुख्य बातें

Gujarat Rainfall: ઉનાળો ગયો અને ચોમાસુ આવ્યું. જોકે, હજુ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ શરૂ થયો નથી. અમુક જિલ્લાઓને બાદ કરતા બાકીના જિલ્લાઓ હજુ પણ સાવ કોરા ધાકોર છે. ત્યારે વરસાદ અંગે કરી અંબાલાલ પટેલની આગાહી જાણીને હચમચી જશો.

જાણો જુલાઈ દરમિયાન ગુજરાતમાં વરસાદનું જોર કેવું રહેશે? ક્યા થશે વીજળીનો ચમકારો અને ક્યા થશે વરસાદ? આકાશમાં સર્પ આકારે સફેદ રંગની વીજળી થયા બાદ કેમ આવે છે વરસાદ એ પણ જાણો...

https://zeenews.india.com/gujarati/photo-gallery/monsoon-gujarat-news-gujarat-weather-ambalal-patel-pridection-about-monsoon-350202Ambalal Patel Pridection About Monsoon: આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છેકે, આજથી પંચક શરૂ થતાની સાથે વરસાદ પણ થતા સારા સંકેત ગણાય છે. આજે સવારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘરવો વરસાદ એ ચોમાસા આગમનનું સૂચન છે. 4 જુલાઈથી 8 જુલાઈ વચ્ચે સારો વરસાદ થવાની શક્યતા છે.આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યુંકે, રથયાત્રા દરમિયાન પણ રાજ્યમાં સારો વરસાદ રહેશે.

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાતમાં આજથી 11 જૂન સુધી વરસાદની આગાહી : આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદMonsoon Arrival : રાજ્યમાં આજથી 5 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી... દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પડી શકે વરસાદ.. તો સૌરાષ્ટ્રમાં પણ વરસાદની શક્યતા
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાતમાં 7 દિવસ વરસાદને લઈને મોટી આગાહી, જાણો કઈ તારીખે ક્યા તૂટી પડશે વરસાદ?Gujarat Weather Update: આજથી જ ગુજરાતમાં વરસાદ આવી જશે અને પ્રિ-મોન્સૂનના વરસાદ બાદ ચોમાસાનું આગમન થશે. રાજ્યમાં આજથી 11 જુન સુધી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ આવી પડશે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદનું અનુમાન છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાત માટે આજનો દિવસ ભારે : અમદાવાદ સહિત 25 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ આવશેRain Alert In Gujarat : ગુજરાતમાં 4 દિવસ મધ્યમ વરસાદની આગાહી, આજે અમદાવાદ સહિત 25 જિલ્લામાં મેઘમહેર થશે, 19 જૂને વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડશે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Gujarat Rain Update: ગુજરાતમાં ક્યારથી પડશે જોરદાર વરસાદ, જાણો અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહીગુજરાતમાં લોકો વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યાં છે. રાજ્યમાં હજુ પણ ગરમી પડી રહી છે અને લોકો વરસાદની રાહ જોઈ રહ્યાં છે. ગઈકાલે જામ ખંભાળિયામાં સારો વરસાદ પડ્યો હતો. હવે રાજ્યમાં ક્યારથી વરસાદ પડશે, જાણો હવામાન વિભાગ, અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાતમાં આ તારીખ બાદ વધશે ઝેરી સાપનો ઉપદ્રવ, વરસાદવાળા અંબાલાલની સર્પદંશની આગાહી!Gujarat Weather: ચોમાસાને લઈને હાલ ગુજરાતમા બે વાતો થઈ રહી છે. એક તરફ કેટલાંક નિષ્ણાતો વિધિવત ચોમાસુ બેસી ગયાનો દાવો કરે છે. તો બીજી તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. આ સ્થિતિની વચ્ચે આગાહીકાર અંબાલાલ પટેલે આવખતે ઝેરીલા સાપના ઉપદ્રવની આગાહી કરીને સૌ કોઈને ચોંકાવી દીધાં છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાતમાં જામ્યું ચોમાસુ, અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે કરી આગાહી, જાણો ક્યારે કયાં જિલ્લામાં પડશે વરસાદગુજરાતમાં હવે ધીમે-ધીમે ચોમાસું જામી રહ્યું છે. આજે રાજ્યમાં ઘણી જગ્યાએ વરસાદ પડ્યો છે. બીજીતરફ હવામાન વિભાગ તથા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. તમે પણ જાણો રાજ્યમાં ક્યારે વરસાદ પડશે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »