શુક્રના ઘરમાં ભેગા થશે 4 શક્તિશાળી ગ્રહ, 3 રાશિવાળાનું ભાગ્ય પલટાતા બનશે કરોડપતિ! પૈસાની તો રેલમછેલ

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 11 sec. here
  • 19 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 67%
  • Publisher: 63%

Chaturgrahi Yog समाचार

Lucky Rashi,Astrology,Predictions

જ્યારે એક જ રાશિમાં ચાર ગ્રહો એક સાથે ભેગા થાય ત્યારે ચતુર્ગ્રહી યોગનું નિર્માણ થાય છે. આ યોગ બનવાથી પૃથ્વી પર રહેલા તમામ પ્રાણીઓ પર શુભ કે અશુભ અસર થતી હોય છે. જ્યોતિષીઓના જણાવ્યાં પ્રમાણે જ્યારે ચતુર્ગ્રહી યોગ બને ત્યારે કેટલીક રાશિઓના જીવનમાં પૈસાની રેલમછેલ થાય છે. સુખ સુવિધાઓ વધે ચે.

વૈદિક જ્યોતિષ મુજબ મે મહિનો ગ્રહ ગોચરને લઈને ખુબ શુભ અને ફળદાયી છે. કારણ કે આ મહિનામાં અનેક મોટા ગ્રહો એક જ રાશિમાં પ્રવેશ કરી ચૂક્યા છે અને કેટલાક ગ્રહો કરવાના છે. મે મહિનાની શરૂઆતમાં 1 મે 2024ના રોજ બુધવારે વૃષભ રાશિમાં ભાગ્યના કારક ગ્રહ બૃહસ્પતિએ પ્રવેશ કર્યો હતો. જ્યારે ગ્રહોના રાજા સૂર્યદેવે પણ 14 મે 2024ના રોજ મંગળવારે વૃષભ રાશિમાં પ્રવેશ કર્યો હતો.

શુક્રના ઘરમાં ભેગા થશે 4 શક્તિશાળી ગ્રહ, 3 રાશિવાળાનું ભાગ્ય પલટાતા બનશે કરોડપતિ! પૈસાની તો રેલમછેલગુજરાતમાં હીટવેવની ખતરનાક અસર : અસહ્ય તાપમાં ઢળી પડી રહ્યાં છે લોકો, આ શહેરવાળા ખાસ સાચવજોrescue

Lucky Rashi Astrology Predictions Jyotish ચતુર્ગ્રહી યોગ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

12મીએ શનિની ચાલમાં મોટો ફેરફાર, 3 રાશિવાળાનું સૂતેલું ભાગ્ય જાગશે, કરિયરમાં જબરદસ્ત પ્રગતિ થશેShani Gochar: વૈદિક જ્યોતિષ મુજબ પૂર્વાભાદ્રપદ નક્ષત્રના બીજા ચરણમાં શનિ ગ્રહની ઉર્જા સૌથી વધુ હોય છે. અત્રે જણાવવાનું કે ન્યાયના દેવતા શનિદેવ ખુબ જ ધીમી ગતિથી ગોચર કરતા ગ્રહ છે. તેઓ એક રાશિમાં અઢી વર્ષ સુધી રહે છે. શનિની ચાલ બદલાવવાથી 3 રાશિવાળા માટે પ્રગતિનો મહાયોગ બની રહ્યો છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Board Result: ધો.10 અને 12નું રિઝલ્ટ whatsapp અને SMS દ્વારા આ રીતે કરો ચેક, જુઓ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસBoard Exam Result : ગુજરાતમાં હવે બોર્ડના પરીક્ષાના પરિણામાં રાહ જોવાઈ છે, તો તમારા ઘરમાં કોઈએ બોર્ડની પરીક્ષા આપી હોય તો મોબાઈલમાં કેવી રીતે પરિણામ મેળવવું તે પણ જાણી લો
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

કોંગ્રેસની સરકાર બનશે તો રાજા બની બેઠેલા પ્રફુલ પટેલને 2 મિનિટમાં હટાવીશું: રાહુલ ગાંધીસંઘપ્રદેશ દમણમાં જાહેરસભાને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે હિન્દુસ્તાનમાં અલગ અલગ ભાષા, ઇતિહાસ છે. આજે હિન્દુસ્તાનમાં બે વિચારધારાઓ વચ્ચે લડાઈ છે. બીજેપી એક દેશ, એક ભાષા, એક લીડરમાં માને છે. પ્રફુલ્લ પટેલ રાજાની જેમ બેસાડ્યા છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ઘરમાં ગરોળીનું આગમન આપે છે ખાસ સંકેત, જાણો કંગાળ થશો કે કરોડપતિChipkali: મોટે ભાગે ઘણાં લોકોના ઘરમાં ગરોળી દેખાતી હોય છે. ગરોળી જોતાની સાથે જ આપણે ડરી જતા હોઈએ છીએ. ગરોળી અંગે અલગ અલગ માન્યતાઓ પણ પ્રવર્તમાન છે. કોઈ કહે છે ગરોળી લક્ષ્મી લાવે છે. કોઈક સાવરણી લઈને ગરોળીને ભગાડવા દોડે છે. આખરે ઘરમાં ગરોળી દેખાય તો સારું કે ખરાબ? જાણો શું કહે છે જ્યોતિષ શાસ્ત્ર....
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગેનીબેન ઠાકોરે પોલીસને આપી ફરી ગર્ભિત ધમકી, કહ્યું; આ કોઈના થયા નથી તો તમારા શું થશેગેનીબેન ઠાકોરે પોલીસને ફરી એકવાર ગર્ભિત ધમકી આપી હતી. પોલીસ દ્વારા નાના માણસોને દબાવતા હોવાનું ગેનીબેન ઠાકોરે દાવો કર્યો તો સાથે સાથે પોલીસને પગાર ભાજપ કે બુટલેગરો નથી આપતા લોકોના ટેક્સના પૈસે પગાર લઈ રહ્યા છે. આ લોકો તો જતા રહેશે અને જ્યારે જશે ત્યારે અનેક આઇપીએસ જેલમાં જોવા મળશે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Chikoo Benefits: ઉનાળામાં રોજ 1 ચીકુ પણ ખાશો તો શરીરને થશે આ 5 સૌથી મોટા ફાયદાChikoo Benefits: ઉનાળા દરમિયાન ચીકુ ખાવાથી શરીરની 5 સમસ્યાઓમાં રાહત મળે છે. શરીરની આ 5 સમસ્યા એવી છે જે મોટાભાગના લોકોને સતાવતી હોય છે. જો તમે ઉનાળામાં ચીકુનું સેવન કરવાનું રાખો છો તો આ સમસ્યાઓથી મુક્તિ મળી જશે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »