શું 4 જૂન બાદ શેર બજાર તોડશે તમામ રેકોર્ડ, PM મોદીની આ વાત છુપાયેલી છે હકિકત

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 70 sec. here
  • 51 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 199%
  • Publisher: 63%

Share Market समाचार

BSE,NSE,Sensex

શેર બજારમાં સતત ઉતાર ચઢાવનો દૌર ચાલી રહ્યો છે. એક દિવસ બજાર તૂટે છે તો બીજા દિવસે જોરદાર ખરીદી થાય છે. એવામાં બધાને નજર ચૂંટણીના પરિણામો પર છે. આ દરમિયાન પીએમ મોદીનો ઇન્ટરવ્યું ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ ઇન્ટરવ્યુંમાં પીએમ મોદી ભારતીય શેર બજાર વિશે વાતો કરી રહ્યા છે.

Multibagger stock: શેર બજારના રોકણાકારો માટે ખુશખબરી છે. આ વખતે ફક્ત સરકારી બેંકોને લઇને જ નહી પરંતુ સમગ્ર બજારને લઇને પીએમ મોદીએ કંઇક કહ્યું છે. એક ઇન્ટરવ્યું દરમિયાન પીએમ મોદીએ કહ્યું 4 જૂને જ્યારે ચૂંટણીના પરિણામ આવશે તે અઠવાડિયામાં બજારની પ્રોગ્રામિંગ કરનાર થાકી જશે.

પીએમ મોદીએ આ ઇન્ટરવ્યુંમાં કહ્યું કે જે સરકારી શેરો પર સવાલ ઉઠાવવામાં આવે છે. તેમનો રેકોર્ડ જોઇ લો. સરકારી શેરોએ ગત એક વર્ષમાં રોકાણકારોને તગડું રિટર્ન આપ્યું છે. જે શેરો ઘટવાના હતા તે હવે સતત વધી રહ્યા છે. સરકારી કંપની એચએએલને 4 હજાર કરોડનો રેકોર્ડ નફો થયો છે. આવું પહેલાં ક્યારેય થયું નથી. આ કંપની માટે એક સમય વિપક્ષ રસ્તા પર રેલીઓ કાઢતો હતો. લોકો કહેતા હતા કે આ કંપનીનું ડબ્બા ગુલ થઇ જશે. એવા જ રેલવેના શેરોએ રેકોર્ડ તેજી જોવા મળી છે.

સરકારી શેર્સની વાત કરીએ તો તે માત્ર HAL જ નથી પરંતુ ઘણા સેક્ટરના શેર છે જેણે રોકાણકારોને મજબૂત વળતર આપ્યું છે. આઈસી હોય કે રેલ વિકાસ નિગમ, સરકારી કંપની એમએમટીસી હોય કે માઈનિંગ કંપની એનએમડીસી, બધાએ રોકાણકારોને સમૃદ્ધ બનાવ્યા છે. બેંકિંગ સેક્ટરની વાત કરીએ તો દેશની સૌથી મોટી સરકારી બેંકો SBI, સેન્ટ્રલ બેંક, UCO બેંકે પણ મજબૂત વળતર આપ્યું છે. જ્યારે IRCON, NHPC સહિત 56 સરકારી કંપનીઓનું વળતર ઉત્તમ રહ્યું છે. રેલ વિકાસ નિગમે એક વર્ષમાં રોકાણકારોને 138 ટકા વળતર આપ્યું છે.

પીએમ મોદીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશે વાત કરી તો કહ્યું કે ભારત આ સેક્ટરમાં પણ વર્લ્ડ લીડર બનશે. ભારત પાસે વધુ યૂથ છે. તો ભારત પાસે ડેટા બેસની એવી તાકાત છે જે આખી દુનિયામાં કોઇની પાસે નથી. જોકે ભારતમાં ડેટા અન્ય દેશોના મુકાબલે સસ્તો છે. એટલા માટે ડિજિટલ અને ટેક્નોલોજીનો ઉપયોગ ઝડપથી વધી રહ્યું છે. ફૂડ પ્રોસેસિંગને લઇને હેલ્થ સુધી દરેક ઇંડસ્ટૃઈમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું ચલણ વધી રહ્યું છે. તેનાથી વધુ એક ટેક્નોલોજીનો ઉપયોગ વધશે તો બીજી તરફ નવી નોકરીઓની તક ખુલશે.

BSE NSE Sensex Nift Election PM Modi Stock Market Crash Stock Market Nifty BSE NSE Multibagger Stocks Crorepati Stocks Multibagger Stock Multibagger Telecom Stock Multibagger Stock In News Multibagger Returns Stock Market News Indian Stock Market Stock Crash Stocks Market Knowledge In Gujarati FII Lok Sabha Election Election Day Share Market News Business News In Gujarati Bonus Share Stock Market News Stock Market Updates બોનસ સ્ટોક તાજેતરના સ્ટોક માર્કેટ સમાચાર સ્ટોક માર્કેટ સમાચાર Beneficiary Shares High Return Share Stock Tips Stock Market Market Today Penny Stocks Best Multibagger Penny Stocks Investments Tips Stock Market News Business News Share Bazaar Multibagger Returns Stock Market Multibagger Stocks To Buy Today Stock Market Gujarati Multibagger Stocks Updates

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

મે મહિનામાં ગરમીના તમામ રેકોર્ડ તૂટશે, આ વિસ્તારોમાં ભારેથી અતિભારે હીટવેવની આગાહીSevere Heatwave Alert In Gujarat : ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગરમીના પ્રકોપને કારણે એલર્ટ જાહેર કરાયું છે, હીટવેવ બાબતે મે મહિનો તમામ રેકોર્ડ તોડશે તેવુ અનુમાન છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Multibagger Stock: 10 પૈસાવાળો શેર 22 રૂપિયાને પાર, એક લાખ લગાવનાર બની ગયા કરોડપતિ!શેર બજાર (Stock Market) માં લોન્ગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટને સારું ગણવામાં આવે છે, પરંતુ તેમાં ઘણા એવા શેર છે, જે શોર્ટ ટર્મમાં પોતાના રોકાણકારોને માલામાલ બનાવનાર સાબિત થયા છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

લોન ભરપાઈ ન કરનારા લોકોને બેંક લૂકઆઉટ સર્ક્યુલર ઈશ્યુ કરી શકે ખરી? હાઈકોર્ટનો મહત્વનો ચુકાદોલોન ડિફોલ્ટર્સને એલઓસી ઈશ્યુ કરવાના મામલે બોમ્બે હાઈકોર્ટે મોટો ચુકાદો આપ્યો છે.કોર્ટના આ ચુકાદા બાદ હવે બેંકો દ્વારા લોન ડિફોલ્ટર્સને ઈશ્યુ કરવામાં આવેલી તમામ એલઓસી રદ થઈ જશે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

આ ગુજરાતી કંપનીઓએ રાહુલ ગાંધીને માલામાલ કર્યાં, છતાં બોલે છે વિરોધના સૂરRahul Gandhi Investment : રાહુલ ગાંધીની એફિડેવિટ મુજબ, તેમણે 25 કંપનીઓમાં રોકાણ કર્યું છે, જેમાંથી 8 કંપનીઓ ગુજરાતની છે, આ તમામ ગુજરાતની ટોચની કંપનીઓ છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

સુરતમાં એક જેવી પેટર્નથી બે દિવસમાં છ લોકોના મોત, અચાનક ઢળી પડવાના કિસ્સા વધ્યાHeart Attack Death : સુરત શહેરમાં રવિવારે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ ત્રણ લોકોને મોત આવ્યું, તો સોમવારે પણ આ જ પેટર્નથી વધુ ત્રણ લોકોના મોત થયા છે, ત્રણેયને હાર્ટ એટેક આવ્યાની આશંકા છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

રાદડીયાને ઈફ્કોમાં હરાવવા કોણે પ્રયાસો કર્યા, એક પાટીદાર અગ્રણીનું નામ ખૂલતા ભડકો થયોIFFCO Gujarat Election : ઈફ્કોમાં જીત બાદ હવે રાદડિયા વધુ ચર્ચામાં આવ્યા છે, ભાજપ સામે બગાવત કરીને જીત મેળવનાર સૌરાષ્ટ્રના આ નેતાને ઈફ્કોમાં હરાવવા કોણે પ્રયાસો કર્યા હતા તેની ચર્ચા વહેતી થઈ છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »