શું શાસ્ત્રોમાં ચોખા ગણાય છે માંસાહાર? ચોખામાં કોનો જીવ હોય છે? જાણો કેમ એકાદશી પર નથી ખાવામાં આવતા ચોખા

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 26 sec. here
  • 20 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 77%
  • Publisher: 63%

Yogini Ekadashi 2024 समाचार

Lord Vishnu,Maa Laxmi,Ekadashi

Yogini Ekadashi 2024: આજે યોગિની એકાદશી છે. એકાદશી પર સામાન્ય રીતે ચોખા ખાવાની મનાઈ કરવામાં આવે છે. પણ શું તમે જાણો છોકે, આખરે આ દિવસે ચોખા ખાવાની કેમ ના પાડવામાં આવે છે? શું ચોખા ખરેખર માંસાહાર છે? શાસ્ત્રો શું કહે છે જાણો વિગતવાર...

શું શાસ્ત્રો માં ચોખા ગણાય છે માંસાહાર? ચોખા માં કોનો જીવ હોય છે? જાણો કેમ એકાદશી પર નથી ખાવામાં આવતા ચોખા

https://zeenews.india.com/gujarati/photo-gallery/yogini-ekadashi-2024-lord-vishnu-maa-laxmi-ekadashi-yogini-ekadashi-2024-upay-ekadashi-vrat-spiritual-indian-mythology-jyotish-hindu-rice-350867Yogini Ekadashi 2024: આ વખતે યોગિની એકાદશીનું વ્રત 2 જુલાઈ, મંગળવારના એટલેકે, આજ રોજ રાખવામાં આવશે. આ વ્રતનું પાલન કરવાથી સુંદર રૂપ, ગુણ અને કીર્તિનું વરદાન મળે છે. એકાદશી દર મહિને બંને પક્ષે આવે છે. આ દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ દિવસે, ભક્તો ચોક્કસ નીતિ નિયમ દ્વારા ભગવાન વિષ્ણુની પૂજા કરે છે.

Lord Vishnu Maa Laxmi Ekadashi Yogini Ekadashi 2024 Upay Ekadashi Vrat Spiritual Indian Mythology Jyotish Hindu Rice હિન્દૂ શાસ્ત્રો જ્યોતિષ એકાદશી ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મી ચોખા ખાવાની મનાઈ ચોખા

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

રાહુલ ગાંધી બની શકે છે વિપક્ષના નેતા, જાણો આ પદ પર રહેનારનો કેટલો હોય છે પાવર?Leader Of Opposition: એવી અટકળો છે કે રાહુલ ગાંધી નેતા વિપક્ષ બનીને વિપક્ષનો અવાજ મજબૂત કરી શકે છે. જો કે રાહુલ ગાંધી 2014 અને 2019માં કોંગ્રેસ સંસદીય દળના નેતા બન્યા નહતા. જો રાહુલ ગાંધી નેતા પ્રતિપક્ષ બને તો તેમના ઉપર ઘણી મોટી જવાબદારી પણ હશે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ભાજપ માટે કેમ માથાનો દુઃખાવો બન્યુ લોકસભા સ્પીકરનું પદ? JDUની સ્પષ્ટતા, TDPએ નથી ખોલ્યા પત્તાહજુ સુધી લોકસભાના સ્પીકરની નથી થઈ પસંદગી....કેમ લોકસભાના સ્પીકરની પસંદગીમાં થઈ રહ્યું છે મોડું? શું છે આની પાછળના કારણો? કઈ પાર્ટીના સભ્યને અપાશે આ સૌથી મોભાદાર પદ? કેમ આ પદ પર છે સૌ કોઈની નજર...કેમ પાવરફૂલ ગણાય છે આ સ્પીકરનું પદ...જાણો તમામ સવાલોના જવાબ....
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

પિતા-સંતાનોના સંબંધો પર આધારિત આ 7 બેસ્ટ ફિલ્મો ના જોઈ હોય તો એકવાર જરૂર જોજોFather's Day 2024: પિતાનું આપણાં જીવનમાં વિશેષ મહત્ત્વ હોય છે. એ પિતા જ હોય છે જે સંતાનો માટે પોતે તમામ દુઃખો અને પડકારો સહન કરે છે. એ પિતા જ હોય છે જે તમારી ખુશી માટે પોતે અનેકવાર દુઃખી થાય છે. પિતાના અને સંતાનોના સંબંધો પર બનેલી બોલીવુડની એવી શાનદાર ફિલ્મોની યાદી અહીં આપેલી છે, ફાધર્સ ડે પર પરિવાર સાથે જુઓ આ શ્રેષ્ઠ ફિલ્મો...
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાતમાં ફરી એકવાર પેટાચૂંટણી યોજાશે, જાણો શું છે આ સીટ પર ચૂંટણી યોજવા પાછળનું કારણ?Lok Sabha Election Results 2024: ગુજરાતમાં ફરી એકવાર પેટાચૂંટણી યોજાશે. જી હા...વાવ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાશે. ગેનીબેન લોકસભા જીતતા બનાસકાંઠામાં વાવ બેઠક પર પેટાચૂંટણી યોજાશે. ગેનીબેન લોકસભામાં જતા વાવ બેઠક ખાલી પડી છે. ગેનીબેનની આ સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત બની શકે છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાતના આ જિલ્લામાં જ્યાં પગ મુકો ત્યાં ફરતા હોય છે ઝેરી સાપ! ચોમાસામાં બહાર નીકળતા ડરે છે લોકોગુજરાતમાં કેમ સતત વધી રહ્યાં છે સાપ કરડવાના કિસ્સા? ગુજરાતમાં કયા જિલ્લામાં બને છે સૌ વધુ સાપ કરડવાના બનાવ? કયો જિલ્લો એવો છે જ્યાં ચોમાસામાં બહાર નીકળતા ડરે છે લોકો? એમાંય ચોમાસામાં સર્પદંશના કેસો વધવાનું શું કારણ? સાપ કરડે ત્યારે શું કરવું? જાણો આવા તમામ સવાલોના જવાબો... સાપ ખુબ જ ઝેરી હોય છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

પ્રધાનમંત્રી પછી કયા મંત્રાલય પાસે હોય છે સૌથી વધુ પાવર? કોણ છે દેશના બીજા સૌથી પાવરફૂલ મંત્રી?કેવી રીતે નક્કી થાય છે મંત્રીઓનો પાવર? શું વિભાગ પ્રમાણ વેંચવામાં આવે છે શક્તિ? કયો વિભાગ હોય છે સૌથી શક્તિશાળી? શું છે તેની પાછળના કારણો જાણો વિગતવાર...પ્રધાનમંત્રી પછી કયા મંત્રી હોય છે સૌથી પાવરફૂલ?
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »