શાંત-સલામત ગુજરાતમાં હવે આ શું થઈ રહ્યું છે? કચરો ફેંકવા જેવી બાબતમાં ખેલાયો લોહિયાળ જંગ

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 21 sec. here
  • 26 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 96%
  • Publisher: 63%

Breaking News समाचार

Gujarat,Gujarati News,Gir Somnath

કોડીનાર સ્થિત ખાનગી સિમેન્ટ કંપનીની રેલવે કોલોનીમાં રહેતા હેમંતકુમાર યાદવ નામના યુવાનનાં પત્ની સંજુકુમારી યાદવ ઉંમર વર્ષ 39 બપોરનાં સમયે ઘરે હતા ત્યાર તેના પાડોશમાં રહેતા ગુડિયાદેવી સાથે કચરો નાખવા જેવી સામાન્ય બાબતમાં ઝગડો થતાં ગુડિયાદેવીનાં પતિ વિદ્યાસાગર વર્માએ ગુસ્સામાં આવી સંજુકુમાંરી ઉપર...

ગીર સોમનાથ નાં કોડીનાર સ્થિત ખાનગી સિમેન્ટ કંપનીની રેલવે કોલોની કે જેને બિહારી કોલોની તરીકે ઓળખવામાં આવે છે. અહીં ગઈકાલે સાંજના સમયે કચરો નાખવા જેવી સામાન્ય બાબતમાં બે મહિલા વચ્ચે ઝઘડો થતાં એક મહિલાનાં પતિ દ્વારા પાડોશી મહિલા સંજુકુમારીની છરી મારીને કરપીણ હત્યા કરવામાં આવી હતી.

ઝી બ્યુરો/ગીર સોમનાથ: ગીર સોમનાથનાં કોડીનાર સ્થિત ખાનગી સિમેન્ટ કંપનીની રેલવે કોલોની કે જેને બિહારી કોલોની તરીકે ઓળખવામાં આવે છે. અહીં ગઈકાલે સાંજના સમયે કચરો નાખવા જેવી સામાન્ય બાબતમાં બે મહિલા વચ્ચે ઝઘડો થતાં એક મહિલાનાં પતિ દ્વારા પાડોશી મહિલા સંજુકુમારીની છરી મારીને કરપીણ હત્યા કરવામાં આવી હતી.આ બાબતે કોડીનાર પોલીસ મૃતક મહિલાના પતિની ફરિયાદ પરથી હત્યારા પતિ પત્નીની ધરપકડ કરી વિશેષ તપાસ કરી હાથ ધરી છે.

Gujarat Gujarati News Gir Somnath Kodinar Police Arrested Killer Husband Wife Complaint Woman Husband Gir Somnath News Today Gir Somnath News In Gujarati Gujarat News Gujarat News Today Latest Gujarati News Gujarati Breaking News ગુજરાતી ગુજરાતી સમાચાર ગુજરાત ગીર સોમનાથ ગીર સોમનાથ સમાચાર આજના ગીર સોમનાથ સમાચાર ગીર સોમનાથ સમાચાર ગુજરાતી

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

પાર્કમાં રીલ બનાવી રહ્યું હતું કપલ, પાછળ તો જોયું જ નહિ, થઈ ગયો ખેલPremi Premika Ka Video: વાયરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે એક પ્રેમિકા અને પ્રેમીની રીલ વચ્ચે શું થયું, સીડીઓ પર જ એવું બન્યું કે થઈ ગયું મોયે મોયે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ભાજપ માટે કેમ માથાનો દુઃખાવો બન્યુ લોકસભા સ્પીકરનું પદ? JDUની સ્પષ્ટતા, TDPએ નથી ખોલ્યા પત્તાહજુ સુધી લોકસભાના સ્પીકરની નથી થઈ પસંદગી....કેમ લોકસભાના સ્પીકરની પસંદગીમાં થઈ રહ્યું છે મોડું? શું છે આની પાછળના કારણો? કઈ પાર્ટીના સભ્યને અપાશે આ સૌથી મોભાદાર પદ? કેમ આ પદ પર છે સૌ કોઈની નજર...કેમ પાવરફૂલ ગણાય છે આ સ્પીકરનું પદ...જાણો તમામ સવાલોના જવાબ....
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાતમાં ફરી એકવાર પેટાચૂંટણી યોજાશે, જાણો શું છે આ સીટ પર ચૂંટણી યોજવા પાછળનું કારણ?Lok Sabha Election Results 2024: ગુજરાતમાં ફરી એકવાર પેટાચૂંટણી યોજાશે. જી હા...વાવ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાશે. ગેનીબેન લોકસભા જીતતા બનાસકાંઠામાં વાવ બેઠક પર પેટાચૂંટણી યોજાશે. ગેનીબેન લોકસભામાં જતા વાવ બેઠક ખાલી પડી છે. ગેનીબેનની આ સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત બની શકે છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ન્યૂયોર્કની ગલીઓમાં અનંત અંબાણી પર ફિદા થઈ આ યુવતી, વીડિયો જોઈ લોકોએ એવો પ્રશ્ન પૂછ્યો કે…New York Teen’s Viral Video With Anant Ambani : અનંત અંબાણી ન્યૂયોર્કમાં પોતાના પેટ ડોગ સાથે ફરી રહ્યા હતા ત્યારે આ યુવતી તેમની પાસે આવી હતી, શું છે આ યુવતીનું રહસ્ય જાણો
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

EXIT POLL પ્રમાણે ગુજરાતમાં ગઠબંધનનું વળ્યું પીલ્લું! ગુજરાતમાં ફરી મિશન 26 થશે સાકારZEE 24 કલાક પોતાના એક્ઝિટ પોલમાં એ પણ બતાવશે કે ગુજરાતમાં મિશન 26 સાકાર થઈ રહ્યું છે કે નહીં. પરિણામ પહેલાં એક્ઝિટ પોલ શું કહી રહ્યા છે. સાથે જ લોકસભા ચૂંટણીમાં 2024નો મહાસંગ્રામ કોણ જીતી રહ્યું છે? ગુજરાતમાં કોને મળશે કેટલી બેઠક? કોંગ્રેસ-AAPનું તો ખાતું પણ નહીં ખોલવાની વાત કહી છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Heatwave News: અગનભઠ્ઠીની જેમ શેકાઈ રહ્યાં છે આ 10 શહેરો, ગુજરાતનું આવી બન્યું સમજો!Monsoon Update Today: વાતાવરણમાં સતત બદલાવ આવી રહ્યો છે. એક તરફ ઉનાળો જવાની તૈયારીમાં છે અને ચોમાસાનું આગમન થઈ રહ્યું છે. જોકે, આ સ્થિતિની વચ્ચે હાલ અગનભઠ્ઠીની જેમ શેકાઈ રહ્યાં છે અનેક શહેરો...ચિંતા એ વાતની પણ છેકે, હવે ગુજરાતનું શું થશે?
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »