શનિદેવના રાશિ પરિવર્તનથી આ 3 રાશિઓ પર આવશે ઉપાધિના પોટલા, ખાસ જાણો શનિદેવને પ્રસન્ન કરવાના 11 ઉપાય

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 52 sec. here
  • 25 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 104%
  • Publisher: 63%

Shanidev समाचार

Rashi Parivartan,Sada Sati,Dhaiya

વૈદિક જ્યોતિષ શાસ્ત્ર મુજબ શનિદેવને કર્મફળના દાતા અને ન્યાયના દેવતા માનવામાં આવે છે. જ્યોતિષીઓના જણાવ્યાં મુજબ હાલ શનિદેવ કુંભ રાશિમાં બિરાજમાન છે. પરંતુ વર્ષ 2025માં 29 માર્ચના રોજ કુંભ રાશિમાંથી નીકળીને મીન રાશિમાં ગોચર કરશે.

શનિદેવ ના ગોચર કરવાની સાથે જ કેટલીક રાશિઓ પર સાડા સાતી અને ઢૈય્યાની અસર પડશે. કેટલાક રાશિવાળાની સાડા સાતી શરૂ થઈ જશે.

શનિદેવના ગોચર કરવાની સાથે જ કેટલીક રાશિઓ પર સાડા સાતી અને ઢૈય્યાની અસર પડશે. કેટલાક રાશિવાળાની સાડા સાતી શરૂ થઈ જશે. અત્રે જણાવવાનું કે શનિદેવના મીન રાશિમાં પ્રવેશ કરવાથી મકર રાશિવાળા લોકોને શનિની સાડા સાતીમાંથી મુક્તિ મળશે. પરંતુ મેષ રાશિવાળા લોકો પર શનિની સાડા સાતી શરૂ થઈ જશે. આવામાં ત્રણ રાશિઓએ પરેશાન થવાનો વારો આવશે. જાણો તે રાશિઓ વિશે અને શનિદેવને પ્રસન્ન કરવાના ઉપાય પણ જાણો.માર્ચ 2025માં શનિદેવના મીન રાશિમાં પ્રવેશ કરવાથી મેષ રાશિવાળા લોકો પર શનિની સાડા સાતી શરૂ થવાની છે.

5. શનિવારના દિવસે કાંસાની વાટકીમાં તલનું તેલ ભરો, ત્યારબાદ તેમાં તમારું પ્રતિબિંબ જોઈને તેને દાન કરી દો. 6. શનિની મહાદશા, સાડા સાતી અને ઢૈય્યાથી છૂટકારો મેળવવા માટે શનિવારના દિવસે પીપળાના ઝાડ નીચે તેલનો ચૌમુખી દીવો પ્રગટાવવો. ત્યારબાદ પીપળાના ઝાડની ઓછામાં ઓછી ત્રણ વખત પરિક્રમા કરો. આમ કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે.

7. શનિની મજબૂત કરવા માટે ડાબા હાથની વચ્ચેની આંગળીમાં લોઢાની વિંટી ધારણ કરો. એ વાતનું ધ્યાન રાખવું કે આ વિંટી ઘોડાના નાળની બનેલી હોય.10. જરૂરિયાતવાળાને મદદ કરો. જેટલું શક્ય બને એટલું શનિ સંબંધિત ચીજોનું દાન કરો.

Rashi Parivartan Sada Sati Dhaiya Astrology Horoscope Astro Tips Rashi Bhavishya શનિદેવને પ્રસન્ન કરવાના ઉપાય શનિદેવ શનિની સાડા સાતી શનીની ઢૈય્યા Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

કોંગ્રેસના જેનીબેન! રાજકારણના પાઠ ઘરમાં જ શીખ્યા, માતાપિતા પણ લડી ચૂક્યા છે લોકસભાLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

લોકસભા ચૂંટણીLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

દેશમાં અને ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે, અંબાલાલ પટેલની નવી આગાહીMonsoon 2024 Prediction : હાલ સમગ્ર દેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કમોસમી વરસાદની આગાહી છે, અંબાલાલ પટેલે આ વર્ષે ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે તેની આગાહી કરી છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની મોટી અસર : આજે વીજળીના કડાડા ભડાકા સાથે વરસાદની આગાહીHeatwave Alert : દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાત વચ્ચે ઉદભવેલા સાયક્લોનિક સરક્યુલેશનને કારણે આજે આ જિલ્લાઓમાં વરસાદની શક્યતા, જાણો હવામાન વિભાગની આગાહી
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

જે 10 ક્ષત્રાણીઓએ આંદોલન શરૂ કર્યું એમને સાઈડલાઈન કરાયા, પારણા બાદ પદ્મિનીબાના મોટા ઘટસ્ફોટગાંધીનગરમાં ગત મધ્ય રાત્રિએ ક્ષત્રિય આગેવાનો સાથેની બેઠક ધાર્યા મૂજબ નિષ્ફળ રહી છે પરંતુ, આ બેઠકના પગલે ક્ષત્રિય સમાજમાં ખાસ કરીને મહિલાઓમાં ભારે ધુંધવાટ, રોષ અને નારાજગી આજે જોવા મળ્યા હતા.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

સોનાની શાહીથી લખાયેલી રામાયણ! ગુજરાતના આ શહેરમાં દર્શન માટે પડાપડીGold Ramayana: 222 તોલા સોનામાંથી બનાવેલી સુવર્ણ રામાયણ, ફક્ત ગુજરાતમાં અહીં રામનવમીના પર્વ પર જ દર્શન માટે રાખવામાં આવે છે આ સોનાની રામાયણ.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »