વિદેશમાં વસતા પાટીદારો માટે સમાજ કરશે આ મોટું કામ, પાટણમાં ફરી એક થઈને લેવાયો સંકલ્પ

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 24 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 90%
  • Publisher: 63%

Patidar Samaj समाचार

Patel Samaj,Patidar,પાટીદાર

Patidar Samaj Big Decision : પાટણમાં બેતાલીસ લેઉવા પાટીદાર યુવા મંડળ દ્વારા અનોખા દશાબ્દિ મહોત્સવ 2024 નું આયોજન કર્યુ હતું, જેમાં 125 મણનો એક્તા લાડુ તૈયાર કરાયો હતો

RRR જેવી ફિલ્મોમાં ધુઆંધાર અભિનય કરીને ગ્લોબલ સ્ટાર બનનાર જુનીયર એનટીઆર વિશે જાણો સીક્રેટ વાતોHeat waveTop 5 RCB Players પાટણ માં બેતાલીશ લેઉવા પાટીદાર યુવા મંડળે દશાબ્દિ મહોત્સવ-2024 નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવનું આયોજન પાટણ માં જ કરવામાં આવ્યું. આ મહોત્સવ દરમિયાન સર્વાઈકલ કેન્સરની રસી, મહિલાઓને ગર્ભાશયના થતા કેન્સરને અટકાવવા માટેનું સ્કેનિંગ અને બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું.

બેતાલીશ લેઉવા પાટીદાર યુવા મંડળ પાટણ દ્વારા દશાબ્દિ મહોત્સવ -2024 નું ભવ્ય આયોજન કરાયું હતું. જેમાં ત્રણ જિલ્લાના 53 ગામના પાટીદાર સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ ઉજવણીના ભાગ રૂપે સર્વાઈકલ કેન્સરની રસી, મહિલાઓને ગર્ભાશયના થતા કેન્સરને અટકાવવા માટેનું સ્કેનિંગ અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું.આ સાથે જ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સમાજના 125 દીકરી, દીકરાનું સન્માન કરાયું હતું, જેઓએ સરકારી નોકરી મળી છૅ. આ પ્રસંગે બનાવાયેલો એકતા લાડુ ચર્ચાનો કેન્દ્ર બન્યો હતો.

Patel Samaj Patidar પાટીદાર Patan પાટણ પાટીદાર સમાજ કુરિવાજો કુપ્રથા મહિલા સંમેલન Betalis Leuva Patidar Samaj Seva Mandal Rituals Leuva Patel Leuva Patidar પાટણ 42 ગામ લેઉવા પાટીદાર સમાજનો નિર્ણય બેતાલીસ લેઉવા પાટીદાર સમાજ દશાબ્દિ મહોત્સવ-2024 એક્તા લાડુ દશાબ્દિ મહોત્સવ એક્તા લાડુ બેતાલીશ લેઉવા પાટીદાર યુવા મંડળ સંકલ્પ હાર્દિક પટેલ Hardik Patel

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

મોનાલિસા પેઈન્ટિંગ ક્યાં બનાવાઈ હતી? 500 વર્ષ જૂના રહસ્ય પરથી પડદો ઉંચકાયોMona Lisa Painting: મોનાલિસા પેઈન્ટિંગ માટે આજ સુધી અનેક દાવા કરાયા છે, પરંતુ એક ભૂવિજ્ઞાનીએ ફરી એક મોટો દાવો કરતા 500 વર્ષ જૂના ઈતિહાસની ફરી ચર્ચા થઈ
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાતની રાજનીતિનું નવુ પિક્ચર : પાટીદારો ભાજપ કરતા કોંગ્રેસ પર કેમ વધુ મહેરબાન, આ છે મોટું કારણPatidar Samaj : ખોડલધામના નરેશ પટેલે જામનગરમાં પાટીદાર ઉમેદવારને ટિકીટ આપવા બદલ કોંગ્રેસ પક્ષનો આભાર માન્યો, નરેશ પટેલનું આ નિવેદન કોંગ્રેસને ફાયદો કરાવી જશે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

એક દિવસ પછી ગુજરાતમાં મતદાન છે, આ 12 ડોક્યુમેન્ટ હાથવગા રાખજો, મત આપવા કામ આવશેLoksabha Election 2024: ચૂંટણીમાં મતદાન માટે જાણવા જેવી માહિતી, 7 મેના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન થવાનુ છે, મતદાન કરવા મતદાન કાર્ડ સિવાય આ 12 દસ્તાવેજ માન્ય, જાણો કયા કયા
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓની વધશે મુશ્કેલી, અભ્યાસની સાથે કમાણી પર ટ્રૂડો સરકારે ફેરવી કાતરજસ્ટિન ટ્રૂડોની સરકારે દેશમાં કામદારોની કમીને પૂરી કરવા માટે કોવિડ-19 દરમિયાન આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે કામ કરવાની 20 કલાકની મર્યાદા અસ્થાયી રૂપે બંધ કરી દીધી હતી.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

સરકાર બદલી રહી છે કોલિંગનો નિયમ, કોલ આવશે ત્યારે નંબર સાથે દેખાશે આ ખાસ જાણકારીCNAP: આ પહેલાં 23 ફેબ્રુઆરીના રોજ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) યૂઝર્સ માટે CNAP સેવાઓની શરૂઆત માટે સરકારને ભલામણો મોકલી હતી.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »