વર્ષ 2025 સુધી શનિ દેખાડશે પોતાનો કમાલ, આ જાતકોનો શરૂ થયો ગોલ્ડન ટાઈમ, દરેક કામમાં મળશે સફળતા

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 37%
  • Publisher: 63%

Shani Gochar In Kumbh 2024 समाचार

Saturn Transit In Kumbh,Shash Mahapurush Rajyog,Shash Yog

Shash Rajyog: ગ્રહોના ગોચરને કારણે શુભ-અશુભ રાજયોગનું નિર્માણ થતું હોય છે. ગ્રહોના ગોચરની અસર માનવ જીવન અને દેશ-દુનિયા પર પડતી હોય છે. શનિ દેવ પોતાની મૂળ ત્રિકોણ રાશિમાંથી શશ રાજયોગનું નિર્માણ કરી રહ્યાં છે, જેનાથી કેટલાક જાતકોને વિશેષ લાભ મળશે.

કર્મફળદાતા, ન્યાયકર્તા શનિ સૌથી ધીમી ગતિથી ચાલે છે. શનિ એક રાશિમાં આશરે અઢી વર્ષ રહે છે. નોંધનીય છે કે વર્ષ 2023માં શનિએ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભ રાશિમાં પ્રવેશ કર્યો હતો અને આ રાશિમાં વર્ષ 2025 સુધી રહેવાના છે. પોતાની મૂળ ત્રિકોણ રાશિમાં આવવાથી શનિએ શશ નામના રાજયોગનું પણ નિર્માણ કર્યું હતું. આ યોગને પંચમહાપુરૂષ યોગમાંથી એક માનવામાં આવે છે. આ યોગ બનવાથી કેટલાક જાતકોમાં સકારાત્મક પ્રભાવ પડી શકે છે. ઘણા જાતકોને લોટરી લાગી શકે છે. જાણો કયાં જાતકોને મળશે વિશેષ લાભ..

વિદેશમાં ઉચ્ચ શિક્ષણની આશા રાખનાર જાતકોને સફળતા મળી શકે છે. લગ્ન જીવનમાં ખુશીઓ બનેલી રહેશે. આ સાથે સંતાનની પ્રાપ્તિ થઈ શકે છે. વાહન, સંપત્તિ કે ઘર ખરીદવાની ઈચ્છા પૂરી થઈ શકે છે. ભાગ્યનો સાથ મળશે. કરિયરમાં પણ અપાર સફળતાનો યોગ બની રહ્યો છે. સ્વાસ્થ્યમાં ધીમે-ધીમે સુધાર જોવા મળશે. આ રાશિના જાતકો માટે શશ રાજયોગ ખુબ લાભદાયક છે. આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે. તેનાથી દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. વિદેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવવાનું સપનું પૂરુ થઈ શકે છે.

Saturn Transit In Kumbh Shash Mahapurush Rajyog Shash Yog Shash Rajyog Shash Rajyog Kya Hai Shani Dev Margi Shani Dev

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Shanidev: 2025 સુધી આ રાશિવાળાને બંપર ધનલાભ કરાવશે શનિ, અકલ્પનીય સુખ-સમૃદ્ધિ વધશે, દરેક કામમાં મળશે સફળતાશનિદેવ દરેકને તેમના કર્મો મુજબનું ફળ આપે છે. તેઓ એ રાશિમાં લગભગ અઢી વર્ષ સુધી રહે છે. આવામાં એક જ રાશિમાં ફરીથી ગોચર કરીને આવવામાં તેમને 30 વર્ષનો સમય લાગી જાય છે. અત્રે જણાવવાનું કે શનિએ વર્ષ 2023માં પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં પ્રવેશ કર્યો હતો.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

100 વર્ષ બાદ વૃષભ રાશિમાં બનશે ચતુર્ગ્રહી યોગ, આ જાતકોના સિતારા ચમકશે, દરેક ક્ષેત્રમાં મળશે સફળતાવૈદિક જ્યોતિષ અનુસાર વૃષભ રાશિમાં ચતુર્ગ્રહી યોગ બનવા જઈ રહ્યો છે. આ યોગને કારણે કેટલાક જાતકોનું ભાગ્ય ચમકશે. આ જાતકોને જીવનમાં દરેક ક્ષેત્રે લાભ મળશે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

12 વર્ષ બાદ નજીક આવશે સૂર્ય અને ગુરૂ, આ જાતકોનો શરૂ થશે ગોલ્ડન ટાઈમ, ઈન્ક્રીમેન્ટ-પ્રમોશનનો યોગAstrology News: વૈદિક પંચાગ અનુસાર વૃષભ રાશિમાં ગુરૂ અને સૂર્ય ગ્રહની યુતિ બનવા જઈ રહી છે. જેનાથી ત્રણ જાતકોને વિશેષ લાભ મળી શકે છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Budh Gochar 2024: આજથી જાગી જશે આ રાશિઓનું સૂતું ભાગ્ય, બુધ ભરી દેશે ખાલી તિજોરી, દરેક કામમાં મળશે સફળતાBudh Gochar 2024: બુધ ગ્રહ મેષ રાશિમાં પ્રવેશ કરશે. 10 મે 2024 અને શુક્રવારે સાંજે 6 કલાક અને 39 મિનિટે બુધ મેષ રાશિમાં પ્રવેશ કરશે. મેષ રાશિમાં બુધનો પ્રવેશ સિંહ તુલા સહિત પાંચ રાશિ માટે શુભ રહેવાનો છે. આ પાંચ રાશિના લોકોને કારકિર્દીમાં મોટી સફળતા મળશે અને લાભ થશે. આ રાશિના લોકો પ્રગતિ કરશે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Guruvar Upay: ગુરુવારે કરેલા ગોળના આ ઉપાયથી કાર્યમાં નડતી બાધા દુર થશે, કરિયરમાં ઝડપથી મળશે સફળતાGuruvar Upay:જો કુંડળીમાં ગુરુ ગ્રહ મજબૂત હોય તો વ્યક્તિને કારર્કિદીમાં સફળતા મળે છે. જો ગુરુ નબળો હોય તો સફળતામાં બાધા આવે છે અને આર્થિક સ્થિતિ પણ નબળી રહે છે. આ સમસ્યાને દુર કરવા અને ગુરુ ગ્રહને મજબૂત કરવા માટે ગુરુવારે કેટલાક ઉપાયો કરી શકાય છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

LPG Price 1 May: આ સમાચાર સાંભળી લોકોની સુધી ગઇ સવાર, આટલો સસ્તો થયો એલપીજી સિલિન્ડરLok Sabha Election 2024: લોકસભાની ચૂંટણી વચ્ચે કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડાથી રાહત મળી છે. એલપીજી સિલિન્ડરના ભાવ 19 રૂપિયા ઓછા થઇ ગયા છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »