લંડનના મેયરની ચૂંટણીમાં ભારતીય મૂળના બિઝનેસમેન કૂદયા, પાકિસ્તાની મૂળના નેતાને આપશે ટક્કર

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 21 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 36%
  • Publisher: 63%

London Mayor Polls समाचार

Tarun Ghulati,Indian Origin,Sadiq Khan

Indian Origin: લંડનમાં મેયર પદની યોજાનારી ચૂંટણી દિલ્હી મૂળના બિઝનેસમેન તરૂણ ગુલાટી પણ રેસમાં છે. તેમનો મુકાબલો પાકિસ્તાન મૂળના નેતા અને હાલના મેયર સાજિક ખાન સાથે છે.

લંડનમાં મેયર પદની યોજાનારી ચૂંટણી દિલ્હી મૂળના બિઝનેસમેન તરૂણ ગુલાટી પણ રેસમાં છે. તેમનો મુકાબલો પાકિસ્તાન મૂળના નેતા અને હાલના મેયર સાજિક ખાન સાથે છે.

દિલ્હીમાં જન્મેલા ઉદ્યોગપતિ તરુણ ગુલાટીનું કહેવું છે કે તેઓ લંડનમાં જરૂરી અને આકર્ષક રોકાણ કરીને શહેરની કિસ્મતને પુનર્જીવિત કરવા માંગે છે. 63 વર્ષીય ગુલાટી 2 મેના રોજ યોજાનારી ચૂંટણી માટે અપક્ષ ઉમેદવાર તરીકે ઉભા છે. તેમના સિવાય કુલ 13 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. ગુલાટીએ તાજેતરમાં એક ચૂંટણી ભાષણમાં કહ્યું હતું કે, હું લંડનને એક અનોખા વૈશ્વિક શહેર તરીકે જોઉં છું, જ્યાં વિવિધ સંસ્કૃતિઓ ખીલે છે.

Tarun Ghulati Indian Origin Sadiq Khan Labour Party Rishi Sunak Sadik Khan Mayor Poll

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

લોકસભા ચૂંટણીLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

કોંગ્રેસના જેનીબેન! રાજકારણના પાઠ ઘરમાં જ શીખ્યા, માતાપિતા પણ લડી ચૂક્યા છે લોકસભાLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

આ ઉમેદવારની હિંમતને દાદ દેવી પડે, 6 વખત ચૂંટણી હાર્યા છતા ફરી લોકસભા લડશેLoksabha Election : વડોદરા લોકસભા ચૂંટણીમાં 14 ઉમેદવારો મેદાને, 6 વાર ચૂંટણી હારનાર તપનદાસ ગુપ્તા ફરી ચૂંટણી લડશે, પોતાની વાનને શણગારીને તેઓ પ્રચાર માટે મેદાનમાં ઉતર્યા
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

દાંતામાં ભાજપે મોટો ખેલ પાડ્યો! કોંગ્રેસના ગઢમાં સભા કરી 2000થી વધુ કોંગ્રેસીએ ધારણ કર્યો કેસરિયોLoksabha Election 2024: ભારતીય જનતા પાર્ટી ની ત્રીજી વાર સરકાર બને તે માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

હવે ફટાફટ કન્ફર્મ થશે તમારી ટ્રેન ટિકિટ, ટ્રેનોમાં વેઈટિંગ વધતા રેલવેએ લીધો મોટો નિર્ણયSpecial Trains For Vacation : ઉનાળુ વેકેશન અને લોકસભાની ચૂંટણીમાં મુસાફરોની અવરજવર વધી જતા રેલવેએ વધુ સ્પેશિયલ ટ્રેન દોડાવાનો નિર્ણય લીધો, આ રાજ્યોમાં ટ્રેનોની સંખ્યા વધારાઈ
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

સૌરાષ્ટ્રના જાણીતા નેતાનું IFFCO માંથી પત્તુ કપાશે, ભાજપે બીજાના નામનો મેન્ડેટ મોકલી દીધોJayesh Radadiya : ઈફ્કોની ચૂંટણીમાં દિલીપ સંઘાણી અને જયેશ રાદડિયાએ ફોર્મ ભર્યા છતા ભાજપે બિપીન પટેલના નામનો મેન્ડેટ મોકલ્યો, ગુજરાતમાંથી વધુ એક ઉમેદવારી જતા મામલો પેચીદો બન્યો
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »