મનસુખ વસાવા એવું ભૂત છે જે એકેય ગામમાં ના ગયું હોય, જાણો ભરૂચમાં શાહે કોને ગણાવ્યા અર્બન નક્સલ?

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 64 sec. here
  • 36 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 144%
  • Publisher: 63%

Amit Shah समाचार

Bharuch,Union Home Minister,2024 Lok Sabha Election Announcement

ભરૂચમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે મનસુખ વસાવા માટે પ્રચાર કરવાની જરૂર જ નથી. મનસુખ વસાવા એવું ભૂત છે જે એકેય ગામમાં ન ગયું હોય. તમને આવો પ્રતિનિધિ નહીં મળે. તમે ભૂલ ના કરતા નહીં તો કોઈ અર્બન નક્સલ આવીને બધું ખેદાનમેદાન કરી નાખશે.

'મનસુખ વસાવા એવું "ભૂત" છે જે એકેય ગામમાં ના ગયું હોય', જાણો ભરૂચમાં શાહે કોને ગણાવ્યા 'અર્બન નક્સલ'?

ભરૂચમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે મનસુખ વસાવા માટે પ્રચાર કરવાની જરૂર જ નથી. મનસુખ વસાવા એવું"ભૂત" છે જે એકેય ગામમાં ન ગયું હોય. તમને આવો પ્રતિનિધિ નહીં મળે. તમે ભૂલ ના કરતા નહીં તો કોઈ"અર્બન નક્સલ" આવીને બધું ખેદાનમેદાન કરી નાખશે.

Loksabha Election 2024: કેન્દ્રીય મંત્રી અને ભાજપના સ્ટાર પ્રચારક અમિત શાહ લોકસભા ચૂંટણીના પ્રચાર માટે ગુજરાતમાં છે. તેઓ દિવસ દરમિયાન 3 સભા માટે પ્રચાર કરવાના છે. જેમાંની સવારે પોરબંદર લોકસભા બેઠકમાં આવતા જામકંડોરણા અને ભરૂચમાં સભા સંબોધી હતી. હવે બપોર બાદ ગોધરામાં જાહેરસભાને સંબોધન કરશે. ભરૂચમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે મનસુખ વસાવા માટે પ્રચાર કરવાની જરૂર જ નથી. મનસુખ વસાવા એવું"ભૂત" છે જે એકેય ગામમાં ન ગયું હોય. તમને આવો પ્રતિનિધિ નહીં મળે.

અને આપ પાર્ટી આદિવાસીઓના મત લઈ આદિવાસીઓનું શોષણ કરવાં વાળી પાર્ટી છે. દેશભરમાં 200 કરોડના ખર્ચે 10 આદિવાસી સ્વાતંત્ર સેનાનીઓના મ્યુઝિયમ બનાવાયા છે.અમિત શાહે જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઇ મુખ્યમંત્રી બન્યા ત્યાં સુધી કોઈને ખબર જ નથી કે આ સીકલ સેલ કયા પ્રકારનો રોગ છે. હું કોંગ્રેસને પૂછું છું કે 10 વર્ષ કેન્દ્રમાં સોનિયા મનમોહનની સરકાર હતી તો આદિવાસીઓ માટેનું બજેટ કેટલું હતું??? કોંગ્રેસમાં ફક્ત 28000 કરોડ બજેટ હતું, જ્યારે ભાજપે 1.10 લાખ કરોડ બજેટ આપ્યું છે.

Bharuch Union Home Minister 2024 Lok Sabha Election Announcement 2024 Lok Sabha Election Notification 2024 Lok Sabha Elections Date 2024 Lok Sabha List BJP Candidate List 2024 Lok Sabha General Election 2024 Lok Sabha Candidates MP Election 2024 Bjp 2024 Lok Sabha Seats List Bjp List For Lok Sabha India Lok Sabha Election Dates Lok Sabha Date Election Lok Sabha Election Bjp Candidate List 2024 Upcoming Elections In India 2024 Lok Sabha Election Dates 24 લોકસભા ચૂંટણી લોકસભા ચૂંટણી 2024 તારીખ ચૂંટણી પંચ લોકસભા ચૂંટણી પરિણામ બીજેપી કોંગ્રેસ પીએમ મોદી રાહુલ ગાંધી ચૂંટણી ચૂંટણી 2024 સામાન્ય ચૂંટણી 2024 મતદાન અમિત શાહ ભરુચ ચૈતર વસાવા

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Jaggery with Curd: ગોળ-દહીં ખાવાથી દવા વિના દુર થઈ જાય છે આ બીમારીઓ, જાણો ગજબના ફાયદા વિશેJaggery with Curd: દહીં અને ગોળમાં ઘણા બધા પોષક તત્વો હોય છે. જો શરીરમાં લોહી ઓછું હોય એટલે કે એનિમિયાની તકલીફ હોય તો ગોળ અને દહીંનું સેવન કરવાથી ફાયદો થાય છે. ગોળમાં એન્ટી ઓક્સીડન્ટ ભરપૂર માત્રામાં હોય છે જે શરીરને ઘણી બધી બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગજબ છે આ રાજકારણ! પોતાના જ પુત્રને હરાવવા માટે આકાશ પાતાળ એક કરી રહ્યા છે આ દિગ્ગજ કોંગ્રેસી નેતાLok Sabha Election 2024: પિતા ચૂંટણી લડતા હોય તો પુત્ર કે પુત્રી તેમના પ્રચારમાં હોય અથવા સંતાન ચૂંટણી લડતા હોય તો માતા પિતા પ્રચાર કરતા હોય એવું સામાન્ય રીતે જોવા મળતું હોય છે. પરંતુ અહીં તો ઉલ્ટી ગંગા જોવા મળી છે. કારણ કે એક પિતા જ પુત્ર ચૂંટણી હારે તે માટે આકાશ પાતાળ એક કરી રહ્યા છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ચૈત્ર પૂનમના દિવસે ગુજરાતનું આ હર્યુંભર્યા ગામ ખાલી થઈ જાય છે, ઋષિમુનિએ આપ્યો હતો શ્રાપBanaskanaht Village Belief : આજના દિવસે ગામમાં કોઈ પણ રહેતું નથી. આખું ગામ બિલકુલ ખાલી હોય છે. જો ગામમાં કોઈ વૃદ્ધ બીમાર હોય કે કોઈ મહિલાની ડિલિવરી હોય તો પણ તેને ગામથી બહાર ખેતરમાં લઈ જવાય છે, પણ ગામમાં કોઈને રહેવા દેવામાં આવતું નથી.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ક્ષત્રિયોને મનાવીને ભાજપ પાટીદારોને નારાજ કરવાનું રિસ્ક નહિ લે, આ છે મોટું કારણGujarat Politics : હાલ ગુજરાતના રાજકારણમાં રૂપાલા વર્સિસ રાજપૂતની સાથે રાજપૂત વર્સિસ પાટીદાર ફેક્ટર પણ મહત્વનું બની ગયું છે, ભાજપ રૂપાલાની ઉમેદવારી ખેંચે તો પાટીદાર સમાજની નારાજગી વ્હોરી લે એમ છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »