ભાજપ નેતાના બર્થ-ડે સેલિબ્રેશન વીડિયોમાં આવ્યો એક નવો જ ખુલાસો! પોલીસે કરી સ્પષ્ટતા

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 37%
  • Publisher: 63%

Gujarat समाचार

Gujarati News,Ahmedabad,New Revelation

અમદાવાદ શહેરના પોલીસ અધિકારી અને રાજકીય પક્ષના હોદેદારો કેક કપાતો એક વીડિયો વાયરલ થયો હતો. આ સમગ્ર વીડિયો બાબતે અમદાવાદ શહેર પોલીસે સ્પષ્ટતા સામે આવી છે.

12 વર્ષ બાદ નજીક આવશે બે મોટા ગ્રહ, આ જાતકોની બલ્લે-બલ્લે, પદ-પ્રતિષ્ઠા વધશે, ધનલાભનો યોગગુજરાતમાં આવી શકે છે પૂર! આ વિસ્તારોમાં તૂટી પડશે સાંબેલાધાર, અંબાલાલની ઘાતક આગાહીsurat police અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલના ડીસીપી કોમલ વ્યાસે ઝી 24 કલાક સાથે વાત કરતા જણાવ્યું હતું કે દરીયાપુર પોલીસ સ્ટેશનમાં રક્તદાન શિબિર બાદ કેક કટીંગ કરતો વિડીયો વાયરલ થયેલ છે, જે વિડીયોમાં અમુક ખોટી હકિકત જણાવવામાં આવેલ છે. અને તેના દ્વારા પોલીસની છબી અંગે ગેરસમજ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

આ કચેરીમાં કાર્યક્રમ સંબધે એકત્રિત થયેલ તમામ અધિકારી/કર્મચારીઓ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ત્યારપછીના દિવસોમાં રથયાત્રા સંબધે કરવામાં આવનાર કાર્યક્રમોના આયોજન સંબધે ચર્ચા કરવા એકત્રિત થયેલ હતા. તે સાથે આ કાર્યક્રમોમાં સાંસ્કૃતિક કાર્યક્રમના આયોજન સંબધે ઉપસ્થિત રખાયેલ યોગેશભાઈ ગઢવી તથા તેમની સાથેના અન્ય લોકો હાજર હતા.દરમ્યાન નુસરતજહા શેખ નામના સ્થાનિક મહિલા કાર્યક્રમના સફળ આયોજન બદલ તમામ અધિકારી અને આગેવાનને પ્રોત્સાહન આપવાથી ત્રણ કેક લઈને આવ્યા હતા.

Gujarati News Ahmedabad New Revelation BJP Leader Birthday Celebration Celebration Video Police Clarified

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

પાર્કમાં રીલ બનાવી રહ્યું હતું કપલ, પાછળ તો જોયું જ નહિ, થઈ ગયો ખેલPremi Premika Ka Video: વાયરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે એક પ્રેમિકા અને પ્રેમીની રીલ વચ્ચે શું થયું, સીડીઓ પર જ એવું બન્યું કે થઈ ગયું મોયે મોયે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Upcoming Coupe SUVs: ભારતમાં ટૂંક સમયમાં લોન્ચ થશે 4 નવી એસયૂવી, 3 ઇલેક્ટ્રિક મોડલ્સ થશે સામેલભારતમાં SUV-કૂપ બોડી સ્ટાઇલ ફક્ત લક્સરી સ્પેસ સુધી સિમિત છે, પરંતુ જલદી જ ઘણા મહિના માર્કેટ કાર નિર્માતાઓને પહેલાંથી જ દેશમાં SUV-કૂપ રજૂ કરવાની તૈયારી શરૂ કરી દીધી છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

રાજકોટ આગકાંડના છઠ્ઠા દિવસે મોટા અધિકારીઓ પર વરસી ગાજ; આ 4 અધિકારીઓની ધરપકડરાજકોટ આગકાંડમાં 4 અધિકારીઓની પોલીસે ધરપકડ કરી છે. પહેલો પાપી અધિકારી TPO એમ.ડી. સાગઠિયા છે. જી હા...કૌભાંડી સાગઠિયાની પોલીસે ધરપકડ કરી છે. RMCના ATPO મુકેશ મકવાણાની પોલીસે ધરપકડ કરી છે. RMCના ATPO ગૌતમ જોશીની પોલીસે કરી ધરપકડ છે. રાજકોટ ફાયર સ્ટેશનના ઑફિસર રોહિત વિગોરાની ધરપકડ થઈ છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ઘોડિયામાં સૂતા બાળકને રખડતા કૂતરાએ ફાડી ખાધો, જીવ તો બચ્યો પણ 100 ટાંકા, એક આંખ કાઢવી પડીStreet Dog Attck In Surat : સુરતના કડોદરામાં ઘોડિયામાં સૂતેલા એક વર્ષના બાળકને કૂતરાએ ફાડી ખાધો, 1 આંખ કાઢવી પડી, મોઢે 100 ટાંકા લેવા પડ્યા, સ્મીમેરના તબીબોએ 4 કલાક સર્જરી કરી
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

સુરતની સ્મીમેર હોસ્પિટલ ફરી થઈ શર્મશાર : અડધી રાતે રેસિડેન્ટ ડોક્ટરે હોસ્ટેલમાં થાઇ ગર્લ બોલાવીThai Girl In Medical College : સુરતની સ્મીમેર હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટરે હોસ્ટેલમાં થાઇ ગર્લ બોલાવી......હોસ્ટેલમાં જ થાઇ ગર્લ અને ડોક્ટર વચ્ચે બબાલ થઈ....પોલીસે ડૉક્ટર અને થાઈ યુવતી વચ્ચે સમાધાન કરાવ્યું
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ આપવાની તૈયારી! રિવાઇઝ થઈ જશે પગાર, જાણો ક્યારથી થશે લાગૂ?8th Pay Commission: દેશના એક કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો આઠમાં પગાર પંચની રચના થવાની પ્રતીક્ષા કરી રહ્યાં છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »