ભઈ! કાલથી અમદાવાદમાં વાહન સાચવીને ચલાવજો! ચાલકો દંડાશે નહીં, સીધા જેલ ભેગા થશે

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 19 sec. here
  • 13 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 49%
  • Publisher: 63%

Gujarat समाचार

Gujarati News,Ahmedabad,Mega Drive In Ahmedabad

જો હવે તમે રોંગ સાઈડમાં વાહન ચલાવશો તો સીધા જેલમા જશો. જી હા...અમદાવાદમાં ટ્રાફિક પોલીસ આવતીકાલથી 10 દિવસ સુધી મેગા ડ્રાઈવ ચલાવશે. જેમાં રોંગ સાઈડ જનાર લોકોની ધરપકડ કરવામાં આવશે. વાહનચાલકોએ પોલીસ સ્ટેશનમાં જામીન લેવા જવું પડશે.

જો હવે તમે રોંગ સાઈડ માં વાહન ચલાવશો તો સીધા જેલમા જશો. અમદાવાદમાં ટ્રાફિક પોલીસ આવતીકાલથી 10 દિવસ સુધી મેગા ડ્રાઈવ ચલાવશે. જેમાં રોંગ સાઈડ જનાર લોકોની ધરપકડ કરવામાં આવશે. વાહનચાલકોએ પોલીસ સ્ટેશનમાં જામીન લેવા જવું પડશે.How is Zaheer Iqbal related to Salman Khan gujarat weather forecast gujarat weather forecast ટ્રાફિક પોલીસ દ્વારા આવતીકાલથી 30 જૂન સુધી સમગ્ર શહેરમાં ખાસ ડ્રાઇવનું આયોજન કરાયું છે. જેમાં રોંગ સાઇડ વાહન ચલાવતા વાહનચાલકોને દંડવામાં નહીં આવે. પરંતુ વાહનચાલક સામે પોલીસ કેસ કરવામાં આવશે.

જેથી અમદાવાગ શહેરમાં રોડ અકસ્માતમાં ઘટાડો લાવવા તેમજ ટ્રાફિક નિયમનોની સુયોગ્ય અમલવારી કરાવવા આ અંગેની ડ્રાઈવ રાખવી જરૂરી બનતા અમદાવાદ શહેરમાં રોંગ સાઈડ વાહન ચલાવતા વાહન ચાલકો સામે વધુમાં વધુ કેસો કરવા અંગેની ડ્રાઈવ તારીખ 22/06/2024થી 30/06/2024 સુધી સમગ્ર શહેરમાં રાખવામાં આવી છે.રોંગ સાઈડ ડ્રાઈવિંગ કરનાર વિરુદ્ધ કેસો કરવાની કામગીરી ઉક્ત સમયગાળા બાદ પણ ચાલું રહેનાર છે.

Gujarati News Ahmedabad Mega Drive In Ahmedabad FIR Seized Bail Police Station ઇતિહાસમાં પહેલીવાર રોંગ સાઈડ રોંગ સાઈડમાં વાહન ચલાવ્યું તો જેલ થશે અમદાવાદમાં મેગા ડ્રાઇવ પો. સ્ટેશનમાંથી જામીન

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ડુપ્લીકેટ રેશનકાર્ડ કઢાવવા નહીં કરવા પડે કોઈને ભઈ બાપા, અપનાવો આ સરળ રીતRation Card: ડુપ્લીકેટ રેશનકાર્ડ કઢાવવા માટે શું કરવું? કયું ફોર્મ ભરવું પડશે? કેટલા રૂપિયાનો ખર્ચ થશે? આવા તમામ સવાલોના જવાબો અહીં જાણો...વિગતવાર...
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

100 વર્ષ બાદ 4 પાવરફૂલ ગ્રહ વૃષભ રાશિમાં થશે ભેગા, 3 રાશિવાળાનો ભાગ્યોદય કરાવશે, ધન-સંપત્તિમાં બંપર વધારો થશેવૈદિક પંચાંગ મુજબ વૃષભ રાશિમાં ચાર શક્તિશાળી ગ્રહોનું મિલન થવા જઈ રહ્યું છે. આ મિલનથી કેટલીક રાશિઓનો ભાગ્યોદય થશે અને તેમને અપાર સફળતા મળી શકે છે....
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગણતરીના કલાકોમાં 3 પાવરફૂલ ગ્રહ વૃષભમાં ભેગા થશે, 3 રાશિવાળાનો ગોલ્ડન પીરિયડ શરૂ થશે, બંપર ધનલાભ કરાવશેબુધ, સૂર્ય અને શુક્ર વૃષભ રાશિથી મિથુન રાશિમાં જલદી ગોચર કરશે જેના પગલે ત્રણ ગ્રહોની યુતિ બની રહી છે. આ યુતિ કિટલાક લોકોને ખુબ લાભ કરાવશે. જાણો તે લકી રાશિઓ વિશે...
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ઇટલીમાં યોજાનાર G-7 સંમેલનમાં સામેલ થશે પીએમ મોદી, મહત્વપૂર્ણ મુદ્દાઓ પર થશે ચર્ચાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રીજો કાર્યકાળ સંભાળ્યા બાદ પ્રથમ વિદેશ પ્રવાસે ઈટલી ગયા છે. પીએમ મોદી અહીં જી-7 સંમેલનમાં હાજરી આપશે. આ દરમિયાન અન્ય નેતાઓ સાથે દ્વિપક્ષીય મુલાકાત પણ થઈ શકે છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Upcoming Coupe SUVs: ભારતમાં ટૂંક સમયમાં લોન્ચ થશે 4 નવી એસયૂવી, 3 ઇલેક્ટ્રિક મોડલ્સ થશે સામેલભારતમાં SUV-કૂપ બોડી સ્ટાઇલ ફક્ત લક્સરી સ્પેસ સુધી સિમિત છે, પરંતુ જલદી જ ઘણા મહિના માર્કેટ કાર નિર્માતાઓને પહેલાંથી જ દેશમાં SUV-કૂપ રજૂ કરવાની તૈયારી શરૂ કરી દીધી છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

આજે વાવાઝોડાની થશે એન્ટ્રી : 102KM ની સ્પીડે પવન ફૂંકાશે, ગુજરાતને પણ થશે અસરCyclone Remal Update : બંગાળની ખાડીમાં એક ગંભીર ચક્રવાતી તોફાન 'રેમલ' બની રહ્યું છે. તે 26 મેના રોજ પશ્ચિમ બંગાળ અને તેની નજીકના બાંગ્લાદેશના દરિયાકાંઠે પહોંચે તેવી શક્યતા છે. હવામાન વિભાગે ગુરુવારે આ માહિતી આપી હતી.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »