બાપુ લડે છે ગોરો સે, હમ લડેંગે ચોરો સે! આ નારો આપનારા હાર્દિક, અલ્પેશ, માલવિયા, કથીરિયાને ભાજપમાં જ કેમ જવું છે?

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 47 sec. here
  • 26 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 106%
  • Publisher: 63%

Gujarat Politics समाचार

Hardik Patel,Protest,Patidar

Patidar Samaj : નારો આપનારા ગુજરાતના પાટીદાર અનામત આંદોલનના નેતાઓ ભાજપ ભેગા કેમ થયા! ભાજપની શરણ લેતા આંદોલનકારીઓને પાસના અધ્યક્ષ લાલજી પટેલે કહ્યું, પાટીદાર સમાજ તમને ક્યારેય માફ નહિ કરે

બાપુ લડે છે ગોરો સે, હમ લડેંગે ચોરો સે! આ નારો આપનારા હાર્દિક, અલ્પેશ, માલવિયા, કથીરિયાને ભાજપમાં જ કેમ જવું છે?

Weekly Horoscope: મિથુન રાશિને થશે ધન લાભ, અન્ય રાશિઓ માટે કેટલું શુભ છે સપ્તાહ જાણવા વાંચો સાપ્તાહિક રાશિફળશું તમે જાણો છો પ્રેમ ચોપરાના જમાઈ છે આ ગુજરાતી એક્ટર? પરિવારમાં છે એકથી એક કલાકારોગુજરાતમાં દરેક આંદોલનકારીનું પહેલું સ્ટેપ રાજકારણમાં એન્ટ્રી, અને બીજુ સ્ટેપ ભાજપમાં એન્ટ્રી એવો વણલખાયેલો નિયમ બની ગયો છે. આખરે સરકાર અને ભાજપને ગાળો ભાંડનારા આંદોલનકારીઓ ભાજપમાં કેમ જોડાય છે. હાર્દિક પટેલ, અલ્પેશ કથીરિયા, અલ્પેશ ઠાકોર, ચિરાગ, વરુણ, માલવિયાને ભાજપમાં કેમ જવું પડ્યુ.

ભાજપની શરણ લેતા આંદોલનકારીઓને ટોણો મારતા લાલજી પટેલે કહ્યું કે, પાટીદાર અનામત આંદોલન વખતે આ બધાય પાટીદાર નેતાઓ જાહેરમંચ પરથી બોલતા હતા કે, બાપુ લડે થે ગોરો સે, હમ લડેંગે ચોરો સે. હવે આ નારાનું શું થશે. રાજકારણમાં પ્રવેશ કરવા માટે આંદોલનકારીઓએ પાટીદાર સમાજનો દુરુપયોગ કર્યો તે વાત સાચી છે. જો આ બધા સક્ષમ નેતાઓ હોય તો પક્ષપલટો કરવાની જરૂર કેમ પડી. આગામી 100 વર્ષમાં હવે આવા નેતાઓ પર કોઈ વિશ્વાસ નહિ કરે. ખુદ પાટીદાર સમાજ તેઓને માફ નહિ કરે.

Hardik Patel Protest Patidar Patidar Samaj Patidar Power Patidar Leader Alpesh Kathiriya Dharmik Malavaiya Patidar Anamat Andolan Join Bjp ભાજપમાં જોડાયા આંદોલનકારી નેતા લાલજી પટેલ પાટીદાર અનામત આંદોલન હાર્દિક પટેલ અલ્પેશ કથીરિયા ધાર્મિક માલવિયા પાટીદાર સમાજ પાટીદાર નેતા પાટીદાર પાટીદાર પાવર એસપીજી અધ્યક્ષ લાલજી પટેલ કેસરિયો કર્યો Agitator Leader

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

લોકસભા ચૂંટણીLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

કોંગ્રેસના જેનીબેન! રાજકારણના પાઠ ઘરમાં જ શીખ્યા, માતાપિતા પણ લડી ચૂક્યા છે લોકસભાLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

આ દ્રશ્યો ગુજરાતને રડાવી દેશે! 10 લોકોના મોતની ચિચિયારીઓથી ગૂંજી ઉઠ્યો અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે...આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ પાસે ગમખ્વાર અક્સ્માત સર્જાયો છે. આ ભયાનક અકસ્માતમાં 10 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે. જાણવા મળી રહ્યું છે કે ટ્રેલરની પાછળ કાર ઘુસી જતા આ ગોઝારી ઘટના બની છે. વડોદરાથી અમદાવાદ તરફ કાર જઈ હતી. જ્યાં આ અકસ્માત નડ્યો છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

સોનાની શાહીથી લખાયેલી રામાયણ! ગુજરાતના આ શહેરમાં દર્શન માટે પડાપડીGold Ramayana: 222 તોલા સોનામાંથી બનાવેલી સુવર્ણ રામાયણ, ફક્ત ગુજરાતમાં અહીં રામનવમીના પર્વ પર જ દર્શન માટે રાખવામાં આવે છે આ સોનાની રામાયણ.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »