બધા લખાવતા હતા એટલે મેં પણ મિસિંગ લખાવ્યું... રાજકોટ આગમાં ખોટી માહિતી આપનાર આ શખ્સ સામે ફરિયાદ

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 78 sec. here
  • 38 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 156%
  • Publisher: 63%

Rajkot Fire Tragedy समाचार

રાજકોટ,રાજકોટ ગેમ ઝોન,રાજકોટના સમાચાર

Rajkot Fire Latest Update : રાજકોટ આગકાંડના પીડિતોમાંથી કોઈ પણ વ્યક્તિ ગુમ ન હોવાનો સરકારનો દાવો...27 મૃતદેહોની ઓળખ કરી પરિવારને સોંપાયા...3 વ્યક્તિ ગુમ થવાની ખોટી ફરિયાદ કરનાર સામે નોંધાયો ગુનો

All Eyes On Rafah

All Eyes on Rafah : જે ચાર શબ્દોએ આખી દુનિયાના ધ્રૂજાવ્યા, એ રફાહ તસવીરો તમે જોઈ પણ નહિ શકો એટલી દર્દનાક છેKareena Kapoor Glamorous Look: Bvlgari Event માં પ્રિયંકા પણ કરીનાના ફિગર સામે ફેલ! નહીં જોયા હોય આવા ફોટારાજકોટ અગ્નિકાંડ મુદ્દે મોતનો ફાઈનલ આંકડો સામે આવી ગયો છે. હવે આ દુર્ઘટનામાં એક પણ વ્યક્તિ ગુમ ન હોવાનો સરકારે દાવો કર્યો છે. સાથે જ કોઇ ગુમ થવાની ફરિયાદ પેન્ડિંગ ન હોવાનો દાવો કર્યો છે. તમામ 27 મૃતદેહોની ઓળખ કરી તેમના પરિવારને સોંપાયા છે.

આ મામલે આરોપીએ પોલીસને કહ્યું, બીજા મિસિંગ લખાવતા હતા તો મેં પણ મિસિંગ લખાવ્યું. પ્રદ્યુમન નગર પોલીસ મથક ખાતે ફરજ બજાવનારા હેડ કોન્સ્ટેબલ ધર્મેશ ડાંગર આ કેસમાં ફરિયાદી બન્યા છે. હિતેશ પંડ્યા સામે આઇપીસી 211 મુજબ પોલીસ દ્વારા એનસી ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ આરોપીને જમીન પર મુક્ત કરવામાં આવ્યો છે. આરોપી હિતેશ ઉર્ફે વિજય પંડ્યા રસોઈ કામ કરી ગુજરાત ચલાવતો હોવાનું સામે આવ્યુંતમામ 27 મૃતદેહોના સેમ્પલ લેવાયેલ ત્યારથી દરેક હતભાગી દીઠ એક નાયબ મામલતદાર અને એક પી.એસ.આઈ.

All Eyes on Rafah : જે ચાર શબ્દોએ આખી દુનિયાના ધ્રૂજાવ્યા, એ રફાહ તસવીરો તમે જોઈ પણ નહિ શકો એટલી દર્દનાક છે આમ છતાં હજુ પણ કોઈ વ્યક્તિ ની ભાળ આગ દુર્ઘટના પછી મળતીના હોય અને તેમના પરિવારજનોને શંકા હોય તો રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેર કરાયેલા ફોન નંબર- 83209 65606 , 281 245 7777પર તથા SIT ના અધ્યક્ષ ભરત બી. બસીયા, મદદનીશ પોલીસ કમીશ્નર, ક્રાઇમ, રાજકોટ શહરના મો.નં.૯૦૩૩૬૯૦૯૯૦, SIT ના સભ્ય એમ.આર.ગોંડલીયા, પો.ઇન્સ., ડીસીબી પો.સ્ટ. ના મો.નં.૯૬૮૭૬૫૪૯૮૯, એસ.એમ.જાડજા, પો.ઇન્સ., બી.ડીવીજન પો.સ્ટ. ના મો.નં.૯૭૧૪૯૦૦૯૯૭, આર.એચ.ઝાલા, પો.સબ.ઇન્સ., એલસીબી ઝોન-૨ ના મો.નં.૯૮૨૫૮૫૫૩૫૦, ડી.સી.સાકરીયા, પો.સબ.ઇન્સ.

રાજકોટ રાજકોટ ગેમ ઝોન રાજકોટના સમાચાર Rajkot Game Zone Fire Rajkot Fire News Rajkot Game Zone Fire Updates Gujarat Rajkot Fire Rajkot Fire Live Updates Rajkot Fire Live Gujarat Fire Live Game Zone Fire Rajkot Game Zone Fire Gujarat Masiive Fire Rajkot Game Zone Rajkot Fire News Rajkot News Rajkot Police Bhupendra Patel Gujarat Cm Bhupendra Patel Rajkot News In Gujarati News In Gujarati Gujarati News Updates Rajkot Latest News In Gujarati Game Zone Fire News In Gujarati રાજકોટ આગની દુર્ઘટના Rajkot Gamezone Fire રાજકોટ આગ દુર્ઘટના રાજકોટ ગેમઝોનમાં આગ Rajkot Fire રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ રાજકોટ આગકાંડ ગેમઝોન અગ્નિકાંડ રાજકોટની આગમાં 32 લોકો ભડથું રાજકોટ આગ કરુણાંતિકા રાજકોટ અગ્નિકાંડ 28 લોકોના મોત

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

નોકરી શોધવા ગોરખપુરથી આવ્યો હતો 17 વર્ષનો મોનુ, પિતાને પહેલો પગાર આપે તે પહેલા જ મળ્યું મોતRajkot fire latest update : રાજકોટ અગ્નિકાંડમાં બહારથી આવેલા લોકો જ નહિ, અંદર કામ કરતા કર્મચારીઓ પણ હોમાયા છે, ફુડ સ્ટોલમા કામ કરતા 17 વર્ષીય મોનુ ગોઢ પણ મિસિંગ છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

આ મોત નથી હત્યા છે! ગુજરાત સરકાર વિકાસનો જશ લે છે, તો દુર્ઘટનાની જવાબદારી કેમ નહિRajkot Fire Tragedy : ગેમઝોનમાં આગની ઘટના બાદ મુખ્યમંત્રી રાજકોટ પહોંચ્યા, ઘટનાસ્થળનું નિરીક્ષણ કરીને મેળવી માહિતી, પરંતું સરકારનું આ મૌન ક્યાં સુધી ચાલ્યા કરશે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

રાદડીયાને ઈફ્કોમાં હરાવવા કોણે પ્રયાસો કર્યા, એક પાટીદાર અગ્રણીનું નામ ખૂલતા ભડકો થયોIFFCO Gujarat Election : ઈફ્કોમાં જીત બાદ હવે રાદડિયા વધુ ચર્ચામાં આવ્યા છે, ભાજપ સામે બગાવત કરીને જીત મેળવનાર સૌરાષ્ટ્રના આ નેતાને ઈફ્કોમાં હરાવવા કોણે પ્રયાસો કર્યા હતા તેની ચર્ચા વહેતી થઈ છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

જોઈ લો આ ફોટો...શું રાજકોટ ગેમ ઝોન પર આ ઉચ્ચ અધિકારીઓની હતી મહેરબાની?Rajkot Game zone Fire: રાજકોટના ગેમિંઝ ઝોનમાં 28 લોકો જીવતા સળગી ગયા અને તેમના સગા-વહાલાઓ રોઈ રોઈને થાકી ગયા પરંતુ ન્યાય કેવી રીતે મળશે તે એક મોટો સવાલ છે. કેમ કે, વડોદરા બાદ રાજકોટમાં પણ તપાસના નામે શરૂ થઈ ગયું છે એવું તરકટ કે માત્ર કડક તપાસનાં ભજન ગવાશે અને છેલ્લે અસલી જવાબદારો બચી જશે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

સરકાર ખોટું બોલે છે, અગ્નિકાંડમાં 28 નહીં 44 મૃતદેહોના અવશેષો મળ્યા, ધાનાણીના મોટા દાવારાજકોટ આગકાંડ મુદ્દે કોંગ્રેસ નેતા અને રાજકોટ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. સરકારે દુર્ઘટનામાં સત્ય હકીકત છુપાવી છે. જવાબદાર અધિકારીઓ સામે FIR દાખલ કરવામાં આવી નથી. માત્ર નાની માછલી નહી, પરંતુ મગરમચ્છ સામે પણ ફરિયાદ થાય તેવી પરેશ ધાનાણીએ માગ કરી છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

મોંઘેરી કેરીને બચાવવા ગુજરાતના ખેડૂતોના મરણિયા પ્રયાસ, પેપર બેગથી ઢાંકે છે એક-એક ફળValsad News ઉમેશ પટેલ/વલસાડ : મોંઘેરી કેરીના આ વખતે મોંઘા ભાવ છે અને કેરી આ વખતે ઓછી પણ છે અને ભાવ પણ વધુ આવે છે. ત્યારે આ મોંઘેરી કેરીને બચાવવા માટે ખેડૂતો પરંપરાગત યુક્તિ તો કરે જ છે. પરંતુ હવે ખેડૂતો આધુનિક ખેતી તરફ પણ વળ્યાં છે અને અવનવા પ્રયોગો કરીને કેરીના પાકને બચાવવા માટે આ પ્રયાસો હાથ ધર્યા છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »