પરિણામ આવતા જ થશે મોટો ધડાકો! બદલાઈ જશે જંત્રીના દર, ગુજરાતમાં મોંઘી થશે પ્રોપર્ટી

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 21 sec. here
  • 18 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 68%
  • Publisher: 63%

Gujarat News समाचार

Jantri,Lok Sabha Election Result,Change Jantri Rate

Property in Gujarat: વેલ્યૂ ઝોનના આધારે સર્વે થયો હોવાથી જંત્રીના દરમાં વધ-ઘટ થશે: લોકસભાની ચૂંટણીઓના પરિણામ આવતાની સાથે જ ગુજરાતમાં હયાત જંત્રીના દરમાં ફેરફાર સાથે નવો સુધારો આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જંત્રીના દરમાં વધ-ઘટ માટેનો તખ્તો તૈયાર થઈ ગયો છે.

Gold Price: સોનું ખરીદવાની સોનેરી તક, 3000 રૂપિયાનો ઘટાડો, નહી મળે ફરી આવો મોકોKitchen Tips: રવામાં મહિનાઓ સુધી નહીં પડે જીવાત, પડી હશે તો પણ નીકળી જાશે આપોઆપ, અજમાવો આ 5 ટ્રિક્સHealth Tips: આઈસક્રીમ ખાધા પછી આ 5 માંથી કોઈ 1 વસ્તુ પણ ખાધી તો મર્યા સમજજો, હોસ્પિટલના ધક્કા શરુ થઈ જાશે

મહત્ત્વનું છેકે, ગયા વર્ષે દિવાળીમાં દરો રિવાઈઝ થવાના હતા પરંતુ લોકસભાની ચૂંટણી આવતી હોવાથી સરકારે કાર્યવાહી સ્થગિત કરી હતી. ગુજરાતમાં જંત્રીના દરોમાં ફેરફાર કરવાની અને સાયન્ટિફિક રીતે રીતે દેરો નક્કી કરવાની કાર્યવાહી ચાલી રહી હતી પરંતુ લોકસભાની ચૂંટણીના કારણે રાજ્ય સરકારે જંત્રીના દરોમાં અત્યાર સુધી કોઈ ફેરફાર કર્યા ન હતા પરંતુ હવે ચૂંટણી પુરી થઇ ચૂકી હોવાથી રિવાઇઝ જંત્રીનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે.

Jantri Lok Sabha Election Result Change Jantri Rate Property Business News Real Astate Government Of Gujarat Breaking News Politics Bjp લોકસભા ચૂંટણી પરિણામ મોટો ફેરફાર જંત્રી મોંઘી થશે પ્રોપર્ટી ગુજરાત સમાચાર

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાતમાં ઓછું મતદાન : કોને થશે ફાયદો અને કોને થશે નુકસાન?, આ છે રાજકીય ગણિતોના આંકડાગુજરાતમાં 25 લોકસભા સીટ પર મંગળવારે મતદાન થયું હતું. સામે આવેલા આંકડા પ્રમાણે 60 ટકા જેટલું મતદાન થયું છે. મતદાન બાદ ભાજપ અને કોંગ્રેસ દ્વારા પોતપોતાના દાવાઓ કરવામાં આવી રહ્યાં છે. તમે પણ જાણો ઓછા મતદાનથી કોને થશે ફાયદો અને કોને થશે નુકસાન?
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ચૂંટણીના પરિણામ પછી ગુજરાતની રાજનીતિમાં થશે 3 સૌથી મોટા ધડાકા, ઘરભેગા થશે મોટા માથા!Loksabha Election 2024: લોકસભાની ચૂંટણીમાં પરિણામો જાહેર થયા બાદ ગુજરાતમાં થઈ શકે છે મોટી ઊથલપાથલ. ખાસ કરીને ગુજરાતમાં સરકાર અને સંગઠનનું માળખું બદલાઈ શકે છે. ગુજરાતમાં કોના-કોના પર છે ભાજપ હાઈકમાન્ડની ભાજપ નજર એ પણ જાણી લો.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ચૂંટણીના પરિણામ પહેલા સટ્ટા બજારનો મોટો ધડાકો : 4 ઉમેદવારોનો ભાવ ઘટ્યોSatta Bazar Prediction : ચૂંટણીના પરિણામ પહેલા સૌથી મોટો ધડાકો, સૌરાષ્ટ્રનું સટ્ટા બજાર કઈ બેઠક પર કયા ઉમેદવારને સૌથી વધુ લીડથી જીતાવી રહ્યું છે, સટ્ટા બજારે લોકસભા ચૂંટણીની આવી સીટોના ભાવ ખોલ્યા
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

પરિણામ પછી તરત ગુજરાતમાં ફરી ચૂંટણીઓ થશે! આ વખતે નીચોવાઈ જશે નેતાઓPolitics of Gujarat: રાજ્ય ચૂંટણી પંચ બે મહિનામાં ચૂંટણી યોજનાની તૈયારીઓ પૂર્ણ કરી દેશે. લોકસભાની ચૂંટણીઓના પરિણામો 4 જૂને જાહેર થનાર છે. આ પરિણામો જાહેર થતાની સાથે જ ગુજરાતમાં ફરી એકવાર જામશે ચૂંટણીનો માહોલ...
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ફરવાના શોખીન ગુજરાતીઓ માટે મોટા સમાચાર : નર્મદામાં દોડશે ક્રુઝ, છેક મધ્યપ્રદેશ સુધી લઈ જશેGujarat Tourism : આ ક્રુઝ સર્વિસથી ગુજરાત ટુરિઝમ અને મધ્ય પ્રદેશ ટુરિઝમને મોટો ફાયદો થશે, દિવાળી સુધી આ ક્રુઝ નર્મદા નદીમાં ઉતારવામાં આયોજન છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

હવે ફટાફટ કન્ફર્મ થશે તમારી ટ્રેન ટિકિટ, ટ્રેનોમાં વેઈટિંગ વધતા રેલવેએ લીધો મોટો નિર્ણયSpecial Trains For Vacation : ઉનાળુ વેકેશન અને લોકસભાની ચૂંટણીમાં મુસાફરોની અવરજવર વધી જતા રેલવેએ વધુ સ્પેશિયલ ટ્રેન દોડાવાનો નિર્ણય લીધો, આ રાજ્યોમાં ટ્રેનોની સંખ્યા વધારાઈ
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »