પદ્મિનીબા ફરી ભડક્યાં : પાંચ તત્વોનું નામ લઈને કહ્યું, આ લોકોએ આંદોલનની પથારી ફેરવી નાંખી

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 42 sec. here
  • 37 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 142%
  • Publisher: 63%

Rupala Controversy समाचार

Loksabha Election,Gujarat,Gujarat Politics

Padminiba vala : રાજકોટમાં પદ્મિનીબા વાળાએ સંકલન સમિતિ સામે કર્યા સવાલ... સમિતિના 4-5 લોકો આંદોલન કોંગ્રેસ તરફી લઈ ગયા... આ લોકો શું કરવા માગે છે તે સમજાતુ નથી... પી.ટી.જાડેજા હવે કેમ ડરે છે તેવા કર્યા સવાલ

Weekly Horoscope: આર્થિક મામલે આ સપ્તાહ મિથુન, કન્યા સહિત 4 રાશિઓને થશે લાભ, વાંચો તમારું સાપ્તાહિક રાશિફળદૈનિક રાશિફળ 13 મે : આજે તમને પારિવારિક અને આર્થિક મામલામાં સફળતા મળશે, વાંચો આજનું રાશિફળરાજકોટમા રૂપાલા તો ન હટ્યા, પણ હવે સંકલન સમિતિમાં શરૂ થઈ અંદરો અંદરની લડાઈ શરૂ થઈ ગઈ છે. ક્ષત્રિય આંદોલને માથે લેનાર પી.ટી.જાડેજાએ સંકલન સમિતિ પર અનેક સવાલો ઉઠાવ્યા છે. પી.ટી.જાડેજાની ઓડિયો ક્લીપ વાયરલ થઈ હતી. જેમાં તેઓએ સંકલન સમિતિ ગદ્દાર છે અને રહેવાની તેવુ કહ્યું છે.

પદ્મિનીબા વાળાએ કહ્યું કે, સમિતિના કારણે જ આંદોલન આડા રસ્તે ફંગાઈ ગયું હતું. મને તો સંકલન સમિતિ પર પહેલેથી જ શંકા હતી. આજે અમારો સમાજ હાંસીપાત્ર બની ગયો છે. આગેવાનો માત્ર સ્ટેજ શોની જેમ ભાષણ આપવા માટે હોય તેવું ચિત્ર ઉપસી આવ્યું છે. આ સંકલન સમિતિને અમદાવાદ સિવાય કોઈ જાણતું ન હતું. આંદોલન તો અમે ઉપાડ્યું અને મોકો જોઈને તમે બધો દોર ઉપાડી લીધો. હું તો પહેલાથી જ તેના વિરોધમાં હતી. આ સમિતિમાં ઈગોવાળા લોકો છે. આ લોકો સ્ટેજ શો કરી શકે છે. પરંતું સમાજને પરિણામ ન આપી શક્યા.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા ક્ષત્રિય મહિલા આગેવાન પદ્મિનીબા વાળાએ પત્રકાર પરિષદમાં ક્ષત્રિય સંકલન સમિતિ સામે ગંભીર આરોપ લગાવ્યા હતા અને કહ્યું હતું કે, ક્ષત્રિય સંકલન સમિતિ કોંગ્રેસની B ટીમ છે. જોકે આંદોલનને કારણે સમાજને ઘણું વેઠવું પડ્યું છે. જો પરસોતમ રૂપાલા ચૂંટણી નહિ હારે તો ક્ષત્રિય સંકલન સમિતિના હોદ્દેદારોને બંગળી પહેરાવીશ તેવી ચીમકી આપી હતી.

Loksabha Election Gujarat Gujarat Politics Gujarat Model લોકસભા ચૂંટણી ગુજરાત પેટાચૂંટણી Bjp Candidate Congress Candidate Lok Sabha Election 2024 Loksabha Chunav 2024 Gujarat Loksabha Elections Date ભાજપને અલ્ટીમેટમ Political War Gujarat Bjp Internal Politics પરસોત્તમ રૂપાલા રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજ Parsottam Rupala Kshatriya ભાજપને અલ્ટીમેટમ ક્ષત્રિયોની ભાજપને નવી ચેલેન્જ Rajput Rajput Samaj ક્ષત્રિય સંકલન સમિતિ Gujarat Government ગુજરાત સરકાર રૂપાલાને માફી ક્ષત્રિય વોટ પદ્મીનીબા વાળા Padminiba Vala પદ્મિનીબા પીટી જાડેજા PT Jadeja પદ્મિનીબા પીટી જાડેજા પર ભડક્યાં Kshatriya Sankalan Samiti

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ટ્રેનોમાં વેઇટિંગ લિસ્ટની ઝંઝટનો અંત આવશે! દરેકને કન્ફર્મ ટિકિટ મળશે, રેલવે કરી રહ્યું છે આ કામConfirm Train Ticket: કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આગામી પાંચ વર્ષમાં આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગેરંટી છે કે રેલ યાત્રા કરનાર કોઈપણ યાત્રીને સરળતાથી કન્ફર્મ ટિકિટ મળશે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગેનીબેન ઠાકોરે પોલીસને આપી ફરી ગર્ભિત ધમકી, કહ્યું; આ કોઈના થયા નથી તો તમારા શું થશેગેનીબેન ઠાકોરે પોલીસને ફરી એકવાર ગર્ભિત ધમકી આપી હતી. પોલીસ દ્વારા નાના માણસોને દબાવતા હોવાનું ગેનીબેન ઠાકોરે દાવો કર્યો તો સાથે સાથે પોલીસને પગાર ભાજપ કે બુટલેગરો નથી આપતા લોકોના ટેક્સના પૈસે પગાર લઈ રહ્યા છે. આ લોકો તો જતા રહેશે અને જ્યારે જશે ત્યારે અનેક આઇપીએસ જેલમાં જોવા મળશે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

આ ઉમેદવારની હિંમતને દાદ દેવી પડે, 6 વખત ચૂંટણી હાર્યા છતા ફરી લોકસભા લડશેLoksabha Election : વડોદરા લોકસભા ચૂંટણીમાં 14 ઉમેદવારો મેદાને, 6 વાર ચૂંટણી હારનાર તપનદાસ ગુપ્તા ફરી ચૂંટણી લડશે, પોતાની વાનને શણગારીને તેઓ પ્રચાર માટે મેદાનમાં ઉતર્યા
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

અંબાલાલ પટેલની આ આગાહીથી હચમચી જશો : વરસાદ, ગરમી અને પછી ફરી આવશે વરસાદMonsoon Prediction By Ambalal Patel : અંબાલાલ પટેલે ફરી એપ્રિલ અને મે મહિના માટે આગાહી કરી છે, ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદ આવશે, તેના બાદ કાળઝાળ ગરમી પડશે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

8 થી 9 લાખ ખર્ચવાની તૈયારી હોય તો આ SUV ગાડી લઈને બની જાઓ રસ્તાના રાજા!Automatic SUV: 10 લાખ રૂપિયાથી ઓછી કિંમતની આ 5 ઓટોમેટિક SUV માર્કેટમાં મચાવે છે ધૂમ, તમે પણ લઈ આવો, આજુ બાજુવાળા પણ પાડવા લાગશે બૂમ...
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

કરોડોનું દેવું છતા આ ઉદ્યોગપતિએ લોકોને કરાવી લાખોની કમાણી, આનું નામ ગુજરાતી!Anil Ambani: અનિલ અંબાણીના 1 રૂપિયાના શેરે આપી મોટી કિંમત, એક લાખ 25 લાખ થયા. એક સમયે અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાવરનો શેર ઘટીને રૂ. 1.13 થઈ ગયો હતો. પરંતુ હવે આ શેરમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. શેર કિંમત હાલ 30 થી 35 રૂપિયાની આસપાસ જોવા મળી રહી છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »