નકલી પાસપોર્ટના આધારે અમદાવાદનો શખ્સ અમેરિકા ગયો, પરત ફર્યો તો ભાંડો ફૂટ્યો

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 66 sec. here
  • 12 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 61%
  • Publisher: 63%

Fake Passport समाचार

Ahmedabad Airport,Donkey Route,America

અમદાવાદમાં રહેતો એક વ્યક્તિ 50 લાખ રૂપિયા ખર્ચી નકલી પાસપોર્ટના આધારે અમેરિકા પહોંચી ગયો હતો. પરંતુ ત્યાં એક વર્ષ નોકરી કર્યા બાદ તેને કિડનીની બીમારી થઈ હતી. તેણે અમદાવાદ પરત આવવાનો નિર્ણય કર્યો અને એરપોર્ટ પર પહોંચતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો.

Dhan labh UpaySummer VacationSummer: ઉનાળામાં હેલ્ધી રહેવું હોય તો આ 3 લોટની રોટલી ખાવાનું રાખો, બીપી, સુગર, વજન બધું રહેશે કંટ્રોલમાં

અમદવાદમાં વધુ એક કબૂતરબાજીનો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદ એરપોર્ટ પરથી બોગસ પાસપોર્ટ પર અમેરિકા ગયેલા શખ્સની અમદાવાદ ઇમિગ્રેશન અધિકારીની માહિતીથી અમદાવાદ SOGએ 51 વર્ષીય જીતેન્દ્ર પટેલની ધરપકડ કરી છે. 51 વર્ષીય જીતેન્દ્ર પટેલ અમદાવાદના રાણીપના આર્ય વિલામાં રહે છે. ત્યારે વર્ષ 2023માં નરેશ નામના એક એજન્ટનો સંપર્ક કરીને અમેરિકા જવા માટે ની ઈચ્છા દર્શાવી હતી. ત્યારે એજન્ટ નરેશએ દિલ્હી ખાતેના એક સરદારજીનો સંપર્ક કરાવી આપ્યો હતો.

સરદારજીએ 80 વર્ષના એક સુંદરલાલ નામના વૃદ્ધનો બોગસ પાસપોર્ટ બનાવી આપીને બોક્સ વિઝામાં એપ્લાય કરી આપ્યા હતા ત્યારે 10 જ દિવસ માં અમેરિકાના સુંદરલાલના નામના વિઝા મળી ગયા હતા. તેના બદલામાં આરોપી જીતેન્દ્ર પટેલ 50 લાખ જેવી મોટી રકમ ચૂકવી હતી. ત્યારે મે 2023માં જીતેન્દ્ર પટેલ બોગસ પાસપોર્ટ સુંદરલાલના નામ પર અમેરિકા પહોંચી ગયાં હતાં અને સ્ટોરમાં નોકરી કરવા લાગ્યા હતા. બોગસ પાસપોર્ટ સુંદરલાલના નામ વાળો હતો તેનો ત્યાં નાશ કરી નાખ્યો હતો.

અમદાવાદ SOGની રિમાન્ડ મેળવ્યા બાદની વધુ પૂછપરછમાં જીતેન્દ્ર પટેલે હકીકત જણાવી હતી કે ગાંધીનગરના એજન્ટ નરેશનો સંપર્ક કર્યો હતો અને નરેશે દિલ્હીના સરદારજીનો સંપર્ક કરાવ્યો હતો. જીતેન્દ્ર પટેલને આધાર કાર્ડ, રેશનકાર્ડ અને બેંકની પાસબુક ડુપ્લીકેટ બનાવી આપી હતી. તેમજ આ તમામ ડોક્યુમેન્ટના આધારે દિલ્હી ઓફિસથી દિલ્હીના જ નામ સરનામા વાળો અને જીતેન્દ્ર પટેલના બદલે સુંદરલાલના નામ વાળો પાસપોર્ટ બનાવી 10 વર્ષના અમેરિકાના વિઝા મેળવી આપ્યા હતા.

Ahmedabad Airport Donkey Route America Ahmedabad News નકલી પાસપોર્ટ અમદાવાદ એરપોર્ટ ડંકી રૂટ અમેરિકા અમદાવાદ સમાચાર

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Board Result: ધો.10 અને 12નું રિઝલ્ટ whatsapp અને SMS દ્વારા આ રીતે કરો ચેક, જુઓ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસBoard Exam Result : ગુજરાતમાં હવે બોર્ડના પરીક્ષાના પરિણામાં રાહ જોવાઈ છે, તો તમારા ઘરમાં કોઈએ બોર્ડની પરીક્ષા આપી હોય તો મોબાઈલમાં કેવી રીતે પરિણામ મેળવવું તે પણ જાણી લો
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ રદ્દ તો અન્ય આઠે નામ લીધા પરત... અને સુરતમાં આ રીતે ખીલી ગયું કમળગુજરાતની 26 લોકસભા સીટ પર 7 મેએ મતદાન થવાનું છે. જે માટે આજે ઉમેદવારી ફોર્મ પરત લેવાની છેલ્લી તારીખ હતી. જેમાં સુરતથી ભાજપના ઉમેદવાર બિનહરીફ થઈ ગયા છે. એટલે કે ચૂંટણીનું પરિણામ આવે તે પહેલાં ભાજપનું ખાતું ખુલી ગયું છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગેનીબેન પર સનસનીખેજ આરોપ! યુવકે કહ્યું; અહીંયાથી જીવતો નહી જવા દઈએ મારીને ફેંકી દઈશુંઆ સમગ્ર ઘટના વિશે વિગતવાર વાત કરીએ તો બનાસકાંઠાના દાંતા તાલુકાના ધરેડા ગામની પ્રાથમિક શાળાના મતદાન મથકમાંથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે નકલી CRPF કર્મચારી બનીને ફરતા યુવકને ઝડપી લીધો હતો. ગેનીબેન ઠાકોરે આરોપ લગાવ્યો હતો કે આ યુવક નકલી CRPF કર્મચારી બનીને ફરતો હતો.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગંભીર સાઇડ ઇફેક્ટ બાદ Astrazeneca નો મોટો ફેંસલો, બજારમાંથી પરત મંગાવ્યો કોવિશિલ્ડ વેક્સીનનો જથ્થોAstraZeneca Latest News: અઝેડએન લિમિટેડે કહ્યું કે તે યૂરોપમાં વેક્સજેવરિયા (Vaxzevria) વેક્સીનના માર્કેટિંગ ઓથરાઇઝેશનને પરત લાવવા માટે આગળ વધશે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

મતદાનનો આ આંકડો કોંગ્રેસ માટે હંમેશા બને છે શ્રાપ! આ વખતે પણ ગુજરાતમાં સુપડાસાફ!Loksabha Election 2024: ગુજરાતમાં જ્યારે મતદાનનો આંકડો 50 ટકા પાર ગયો છે ત્યારે થયા છે કોંગ્રસના સુપડાસાફ, આ છે લોકસભા ચૂંટણીનો ઈતિહાસ.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

હચમચાવી દેતી ઘટના... પરિવાર એક નહિ થવા દેના ડરથી પ્રેમીપંખીડાનો પોલીસ સ્ટેશનમાં જ આપઘાતRajkot Couple Suicide In Police Station : રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પ્રેમી પંખીડાનો આપઘાતનો પ્રયાસ, કચ્છના નખત્રાણાથી ભાગીને રાજકોટ આવ્યું હતું કપલ, આપઘાતના પ્રયાસમાં યુવતીનું મોત,,, તો યુવકની ચાલી રહી છે સારવાર
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »