દેશમાં વરસાદી પાણીનો કહેર, અનેક રાજ્યોમાં પહેલો વરસાદ બન્યો આફત, પાણી ભરાવાના કારણે લોકો હેરાન-પરેશાન

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 36 sec. here
  • 14 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 60%
  • Publisher: 63%

Delhi Heavy Rain समाचार

Rainfall,Monsoon,Delhi Rain Alert

દેશના અનેક રાજ્યોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ગુજરાત, દિલ્હી હોય કે ઉત્તર પ્રદેશ, બધી જગ્યાએ મેઘમહેર જોવા મળી છે. દેશમાં વરસાદ વચ્ચે લોકોએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. અનેક જગ્યાએ રસ્તાઓ પર પાણી ભરાયા છે.

દેશમાં વરસાદી પાણીનો કહેર, અનેક રાજ્યોમાં પહેલો વરસાદ બન્યો આફત, પાણી ભરાવાના કારણે લોકો હેરાન-પરેશાન

જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. કેમ કે દેશના અનેક રાજ્યોમાં મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. જોકે પહેલાં જ વરસાદમાં ઠેર-ઠેર પાણી ભરાતાં તંત્ર અને સરકારની પોલ ખૂલી ગઈ છે. કયા રાજ્યમાં કેવી સ્થિતિ સર્જાઈ છે તે વિગતવાર સમજીએ. ઉત્તર પ્રદેશના મથુરાના કૃષ્ણનગર વિસ્તારમાંથી પણ આવા દ્રશ્યો સામે આવ્યા છે. અહીંયા અનરાધાર વરસાદથી રસ્તા પર પાણી ભરાઈ ગયું. જેના કારણે સ્થાનિક લોકો અને વાહનચાલકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડ્યો. અનેક લોકોના વાહનો પાણીમાં બંધ થઈ જતાં ધક્કા મારવાનો વારો આવ્યો હતો.ઉત્તર પ્રદેશના મોરાદાબાદ શહેરમાં પણ આવી સ્થિતિ છે. અહીંયા વરસાદનું પાણી ચારેબાજુ ભરાઈ ગયું છે. જેના કારણે લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

Rainfall Monsoon Delhi Rain Alert Delhi Waterlogging Delhi Rain Prediction IMD IMD Weather Update Delhi Rains Monsoon IMD IMD Delhi Weather IMD Rainfall Alert

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાતમાં અટકી પડેલા વરસાદ અંગે અંબાલાલ પટેલની મોટી ભવિષ્યવાણી, આ દિવસે આવશે વરસાદી આફતAmbalal Patel Prediction : અંબાલાલ પટેલની મોટી આગાહી, 23 જુન બાદથી ગુજરાતમાં ચોમેર વીજળીના કડાકા સાથે વરસાદ આવશે, તો હવામાન વિભાગે પણ કહ્યું-આવનારા 2 દિવસમાં ચોમાસું આગળ વધે તેવી સંભાવના છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

અમદાવાદમાં પહેલો ‘રાહતનો નહીં, ‘આફતનો વરસાદ; જાણો કયા કયા વિસ્તારોમાં ભરાયા પાણીAhmedabad HeavyRains: ચોમાસાની શરૂઆતમાં અમદાવાદ શહેરમાં માત્ર નામનો વરસાદ પડ્યો હોવા છતાં પાણી ભરાવવાની અને ખાડાઓની સમસ્યા શરૂ થઈ ગઈ છે. જી. હા ચોમાસાના પહેલા જ વરસાદે સ્માર્ટ સિટી અમદાવાદની પોલ ખોલી નાખી છે. મનપાના પ્રિમોન્સૂન કામગીરીના દાવાઓ માત્ર કાગળ પર જ રહી જતા હોય તેવું લાગી રહ્યું છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ઉત્તર ગુજરાતના 25 ગામોને જોડતા રોડ પર વરસાદી પાણી ભરાયા, હજારો લોકો અટવાયાRain Alert : પાલનપુરથી મલાણા ગામને જોડતા અને 25 ગામો તરફ જતા માર્ગ ઉપર પાણી ભરાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા, પાણી ભરાતા લોકોની ગાડીઓ બંધ પડી
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ભારતના આ રાજ્યોમાં જળસંકટ! પીવાના પાણી માટે કરવી પડે છે રઝળપાટWater Crisis: એકતરફ અડધું ભારત ભીષણ ગરમી અને કાતિલ લૂના કારણે હેરાન-પરેશાન છે. દેશના અનેક રાજ્યોમાં ચોમાસું પ્રવેશ્યું પરંતુ તે પાછું ખેંચાતા તે રાજ્યોમાં પણ બફારાની સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે લોકોની સ્થિતિ કફોડી બની ગઈ છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ભારે વરસાદ બાદ વલસાડ પાણી પાણી થયું : એક કલાકમા 1.38 વરસાદથી ચારેતરફ પાણી ભરાયાValsad Heavy Rain : વલસાડ શહેરમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ ખાબકતાં ઠેર ઠેર પાણી ભરાયા. વલસાડમાં એક જ કલાકમાં 1.38 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

દેશના અનેક રાજ્યોમાં વરસાદે વધારી મુશ્કેલી, હરિદ્વારમાં ગંગા નદી તોફાને ચઢીદેશમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. અનેક રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદને કારણે લોકોની મુશ્કેલી પણ વધી રહી છે. પ્રથમ વરસાદે તંત્રની પોલ પણ ખોલી નાખી છે. ઠેર-ઠેર પાણી ભરાતા લોકોની મુશ્કેલી વધી છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »