દેશના અનેક રાજ્યોમાં ભરઉનાળે મોસમનો મિજાજ બદલાયો, ક્યાંક ગરમી તો ક્યાંક વરસાદ

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 38 sec. here
  • 14 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 60%
  • Publisher: 63%

Delhi Weather News समाचार

Weather Forecast,Delhi Rain,Delhi Heat Wave

દેશમાં ગરમીની સીઝન ચાલી રહી છે પરંતુ કેટલાક રાજ્યોમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. ભારે ગરમી વચ્ચે વરસાદ પડતા લોકોને થોડી રાહત મળી છે. બીજીતરફ હવામાન વિભાગે નવી આગાહી પણ કરી છે.

ચાલુ મેચમાં સીનીયર ખેલાડીએ માર્યો હતો લાફો! 'ટીમ ઈન્ડિયામાં બધા મને મદ્રાસી કહીને ચીડાવતા હતા'અંબાલાલ પટેલની આ વાત સાંભળીને ચોંકી જશો! શું ચોમાસા પહેલા ગુજરાતનમાં ત્રાટકશે વાવાઝોડું?

દક્ષિણ ભારતના અન્ય એક રાજ્ય તમિલનાડુમાં પણ હવામાનમાં અચાનક પલટો આવ્યો... રાજ્યના ત્રિચી શહેરના અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ તૂટી પડ્યો... જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.... જોકે ભરઉનાળે વરસાદ પડતાં લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી છે. હિમાચલ પ્રદેશના અન્ય એક શહેર હમીરપુરમાં પણ કમોસમી વરસાદ વરસ્યો.... અહીંયા કરા સાથે અચાનક કમોસમી વરસાદ તૂટી પડ્યો... જેના કારણે વાહનચાલકોને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો....એકતરફ કમોસમી વરસાદના કારણે અનેક રાજ્યોમાં લોકોને ગરમીમાં હાશકારો થયો... જોકે બીજીબાજુ જમ્મુ કાશ્મીરના પૂંછમાં આફતનો વરસાદ વરસ્યો... અહીંયા ભારે પવન સાથે વરસાદ પડતાં બાગાયતી પાકના ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો.... કેમ કે અચાનક ભારે વરસાદ પડતાં બાગાયતી પાક ખરી પડતાં ખેડૂતોને મોટું નુકસાન થયું છે.

Weather Forecast Delhi Rain Delhi Heat Wave Delhi Temperature Delhi News Pre Monsoon Rain In India Pre Monsoon Showers Pre Monsoon Rain Today Weather Today IMD Weather Update Mausam Gusty Winds Alert In Delhi Ncr

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ભર ઉનાળે ગુજરાતમાં વરસાદનું આગમન, આ શહેરોમાં ગાજવીજ અને પવન સાથે તૂટી પડ્યો કમોસમી વરસાદGujarat Weather : એપ્રિલ મહિનાના અંતમાં વરસાદ આવ્યો છે, દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વહેલી સવારથી જ વરસાદનું આગમન થયું છે, તો ભાવનગરમાં પણ વરસાદ નોંધાયો
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Weather Forecast: આગ ઝરતી ગરમી વચ્ચે આંધી-તોફાનનું એલર્ટ, આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટદેશના હવામાનના હાલચાલ બદલાયેલા છે. ક્યાક વરસાદ તો ક્યાંક તોફાનની સ્થિતિ છે. કેટલાક રાજ્યો હિટવેવનો માર ઝેલી રહ્યા છે. હવામાન વિભાગનું માનીએ તો આજે એટલે કે 20મી એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, અને ઉત્તરાખંડમાં તોફાન, વરસાદ અને હિમવર્ષાનું એલર્ટ છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાતમાં આજથી વરસાદની આગાહી : વાવાઝોડા જેવા પવન સાથે આ જિલ્લાઓમાં ગમે ત્યારે આવશે વરસાદSevere Heatwave Alert In Gujarat : આકરી ગરમી વચ્ચે આજથી 7 દિવસ સુધી ગુજરાતમાં માવઠાની આગાહી,,, વીજળીના કડાકા-ભડાકા સાથે વરસી શકે છે કમોસમી વરસાદ,,, આજે અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠામાં પડશે વરસાદ
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

અનોખો ઉત્સાહ! ગુજરાતમાં અહીં ગાદલા ઓઢી મતદારો પહોંચ્યા મતદાન બૂથ, VIDEO વાયરલમતદાતાઓમાં ભારે ઉત્સાહ છે. જિલ્લામાં ક્યાંક વૃદ્ધ મતદાતાઓ મતદાન કરી રહ્યા છે તો ક્યાંક તડકાથી બચવા ગાદલા ઓઢીને મતદાન કરવા લાઈનોમાં મતદાતા ઉભા હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે, તો વરરાજાઓ પણ મતદાન કરીને લોકશાહીના પર્વનો ઉત્સવ ઉજવી રહ્યા છે, તો કાળઝાળ ગરમીમાં પણ લોકો મતદાન કરવા આવી રહ્યા છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ક્યાંક હીટવેવ તો કોઈ જગ્યાએ ભારે વરસાદ.... ક્લાઇમેટ ચેન્જે ભારત સહિત એશિયામાં મચાવી તબાહીજળવાયુ પરિવર્તનની અસર દુનિયાભરમાં જોવા મળી રહી છે. ક્લાઇમેટ ચેન્જ અને પ્રાકૃતિક આપદાઓને કારણે પાછલા વર્ષે ભારત સહિત એશિયામાં સૌથી વધુ તબાહી જોવા મળી છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Weather Forcast: દેશભરમાં આગ ઝરતી ગરમી! જાણો શું થશે ગુજરાતની દશાWeather Updates: ઉનાળો હવે દિનપ્રતિદિન વધુને વધુ આકરો બની રહ્યો છે. દેશભરમાં ગરમીનો પારો સતત ઉંચો જઈ રહ્યો છે. ક્યાંક 40 તો ક્યાંક 41 ડિગ્રીને પાર પહોંચ્યું છે તાપમાન. જાણો હવામાન વિભાગની આગાહી, આ સપ્તાહમાં શું થશે ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોનો હાલ...
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »