દીવના દરિયામાં મહિલા ડૂબી, હેલિકોપ્ટર અને ડ્રોનથી શરૂ કરાયું સર્ચ ઓપરેશન

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 24 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 90%
  • Publisher: 63%

Gir Somnath समाचार

Heavy Rain In Gir Somnath,Diu,Rescue Operation

Gir Somnath Rain : ગીર સોમનાથના કૂદમ દરિયાકિનારે મહિલા ડૂબી હોવાની આશંકા... ઘોઘલા ગામની મહિલા ખાબકી હોવાની આશંકાને લઈને તપાસ કરાઈ... કોસ્ટગાર્ડે હેલિકોપ્ટર અને ડ્રોનથી શોધખોળ હાથ ધરી..

દીવના કૂદમ દરિયા કિનારે આવેલા ગાંગેશ્વર મહાદેવ મંદિર નજીક દરિયામાં ઘોઘલા ગામ ની મહિલા ખાબકી હોવાની આશંકા છે. ત્યારે પોરબંદર કોસ્ટગાર્ડ ગ્નાપા ચોપર હેલિકોપ્ટર અને ડ્રોન કેમેરા દ્વારા મહિલાની શોધખોળ હાથ ધરાઈ છે. ગઈકાલ સાંજથી મહિલાને દરિયામાં શોધવામાં આવી રહી છે. આજે સવારથી ફરી શોધખોળ શરૂ કરાઈ છે. રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયો...24 કલાકમાં રાજ્યના 84 તાલુકામાં પડ્યો વરસાદ. 20 તાલુકામાં 1થી 4 ઈંચ સુધી વરસ્યો વરસાદ...સૌથી વધુ મોરબીના ટંકારામાં 4.5 ઈંચ વરસાદ વરસ્યો...કોડિનાર, ગોંડલમાં 3 ઈંચ વરસાદ...

ત્યારે દીવ શહેર, ઘોઘલા, વણાકબારા, નાગવા દગાચી સહિત દીવ જિલ્લામાં કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયુંજૂનાગઢમાં વરસાદ વચ્ચે ગિરનાર પર્વતના આહલાદક દ્રશ્યો આવ્યા સામે, દત્તાત્રેય મંદિર પાસે વાદળની સફેદ ચાદર છવાઈ, વરસાદી વાતાવરણ વચ્ચે કુદરત સોળે કળાએ ખીલી ઉઠ્યુંગીર સોમનાથના કોડીનાર શહેર અને આસપાસના ગામોમાં પડ્યો વરસાદ...કોડીનાર શહેરમાં ધોધમાર 1 ઈંચ વરસાદ ખાબક્યો...દેવળી, પીપળી, સિંધાજ સહિતના ગામોમાં પડ્યો વરસાદ...જયારે સુત્રાપાડા અને વેરાવળમાં અડધો ઈંચ વરસાદ પડ્યો...

Heavy Rain In Gir Somnath Diu Rescue Operation Ghoghla Gam ગીર સોમનાથમાં ભારે વરસાદ ગિરનારમાં વરસાદ દીવમાં ધોધમાર વરસાદ દીવના દરિયામાં મહિલા ડૂબી કૂદમ બીચ ઘોઘલા ગામ પોરબંદર કોસ્ટગાર્ડ રેસ્ક્યૂ ઓપરેશન Diu Beach Gujarat Weather Forecast Gujarat Weather Weather Updates અંબાલાલની આગાહી ગુજરાતનું હવામાન Gujarat Weather Rain Today Ahmedabad Weather Prediction

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

દીવના દરિયામાં મહિલા ડૂબી, હેલિકોપ્ટર અને ડ્રોનથી શરૂ કરાયું સર્ચ ઓપરેશનGir Somnath Rain : ગીર સોમનાથના કૂદમ દરિયાકિનારે મહિલા ડૂબી હોવાની આશંકા... ઘોઘલા ગામની મહિલા ખાબકી હોવાની આશંકાને લઈને તપાસ કરાઈ... કોસ્ટગાર્ડે હેલિકોપ્ટર અને ડ્રોનથી શોધખોળ હાથ ધરી..
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાતનું અનોખું સ્ટાર્ટઅપ : ગૌમૂત્ર વેચીને પશુપાલકો કરે છે કમાણી, દેશની પ્રથમ ગૌમૂત્ર ડેરીGau-mutra Dairy : બનાસકાંઠામાં ગૌપ્રેમીઓ દ્વારા દેશની પ્રથમ ગૌમૂત્ર ડેરી શરૂ કરવામાં આવે છે, જે પશુપાલકોને દૂધની જેમ ગૌમૂત્રના પૈસા આપે છે, અને માર્કેટમાં ગૌ મૂત્ર વેચે છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Petrol-Diesel Price: ફરી બદલાયો પેટ્રોલ-ડીઝલનો ભાવ, જાણો તમારા શહેરમાં વધ્યો કે ઘટ્યો?Petrol-Diesel Price: 29મી મે માટે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરવામાં આવ્યા છે અને 29મી મેના રોજ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ સમાન છે અને અહીં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ઓપરેશન જિંદગી; અમરેલીના સુરાગપુરમાં ખુલ્લા બોરવેલમાં પડી બાળકી, રેસ્ક્યૂ શરૂઅમરેલીમાં બનેલી આ ઘટના પરથી જાણી શકાય છે. વર્તમાન સમયમાં રમતા રમતા બાળક બોરવેલમાં પડી જવાની ઘટનાઓ વધી રહી છે ત્યારે અમરેલીના સુરગપરા ગામની સીમમાં બોરમાં બાળકી પડી છે. પરપ્રાંતીય ખેત મજૂરની દોઢ વર્ષની બાળકી બોરમાં પડી છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ઓશોનું પ્રવચન સાંભળ્યું! ચાર શબ્દનું સ્ટેટસ મૂક્યું...એવું તે શું થયું બે મિત્રોએ સાથે મોત વ્હાલું કર્યું?India News: ઘટનાની જાણકારી મળતા જ સ્થાનિક પોલીસ અને ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી. જેમણે મામલાની તપાસ શરૂ કરી દીધી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે અમન અને બાલેન્દ્રમાં ગાઢ મિત્રતા હતી. અમન મેડિકલ સ્ટોર સંભાળતો હતો અને પરિણીત હતો. જ્યારે બાલેન્દ્રના લગ્ન ન હતા થયા અને તેનો અમન સાથે મેળમિલાપ હતો.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

કઈ મહિલા નેતા આ ભાજપ પ્રવક્તાના 5 લાખ ચાંઉ કરી ગઈ, ગાંધીનગરમાં નોંધાઈ ફરિયાદBJP Gujarat : ભાજપની મહિલા નેતાએ જ મહિલા નેતા સામે નોધાવી છેતરપિંડીની ફરીયાદ, શ્રધ્ધા રાજપૂતે દર્શની કોઠીયા સામે નોધાવી ફરીયાદ, 5 લાખ રૂપિયાની છેતરપિંડીની નોધાવી ફરીયાદ
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »