દારૂથી પણ ખતરનાક છે ચા ની લત! દિવસમાં 2 કપથી વધુ ચા પીતા લોકો ખાસ વાંચે

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 22 sec. here
  • 12 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 47%
  • Publisher: 63%

World Tea Day समाचार

Health Care Tips,Lifestyle,Side Effects Of Tea

World Tea Day: દિવસમાં 2 કપ કરતા વધુ ચા પીવાની આદત હોય તો તમને થઈ શકે છે આ ગંભીર તકલીફો. ઘણાં લોકોને તો દિવસમાં 7-8 કપથી પણ વધુ ચા પીવાની આદત હોય છે. આ લોકો અત્યારથી જ વીમો લઈને રાખજો...ગમે ત્યારે થવું પડશે હોસ્પિટલ ભેગા...

દૈનિક રાશિફળ 21 મે: આજે દિવસ શુભ, ખ્યાતિમાં વધારો થશે, સંપત્તિમાં વધારો, વાંચો આજનું રાશિફળસરકારે શરૂ કરી તૈયારીઓ! કુદરતી આપત્તિ સામે બાથ ભીડવા ગુજરાત સજ્જ! NDRF-SDRFની ટીમો તૈયારMars Retrograde 2024

ચા એક એવું પીણું છે જેની લત અંગ્રેજો આપણને લગાડીને ગયા છે. ચા ના કારણે આપણો ખોરાક ઓછો થઈ ગયો છે. એવામાં ઘણાં લોકોને તો દિવસમાંભરમાં ઢગલાબંધ વાર ચા પીવાની આદત હોય છે. આ આદત તમારા સ્વાસ્થ્યને ભારે નુકસાન પહોંચાડી શકે છે. ઘણા લોકોને ચાની લત લાગી જાય છે અને તેઓ દિવસમાં 7-8 કપ ચા પીતા હોય છે. આવું કરવું સ્વાસ્થ્ય માટે નુકસાનકારક બની શકે છે. વધુ પડતી ચા પીવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. દરેક વ્યક્તિએ આ વિશે જાણવું જરૂરી છે.

Health Care Tips Lifestyle Side Effects Of Tea Harmful Effects Of Tea Healthy Life વિશ્વ ચા દિવસ ચા ની આડઅસર ચા ના સાઈડ ઈફેક્ટ ગુજરાત સમાચાર ચાના શોખીનો સાવધાન

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

મોંઘી થશે ચા! ચા ઉદ્યોગ પર મોટું સંકટ, વેપારીઓએ સરકાર પાસે માંગી મદદDARJEELING TEA AGRICULTURE: ચા ના રસિયાઓ માટે માઠા સમાચાર છે. ચા નો ઉદ્યોગ અને ખાસ કરીને ચા ની ખેતી કરતા ખેડૂતોને થઈ રહ્યું છે મોટું નુકસાન. તેની સીધી અસર ચા ના ભાવ પર પણ પડશે. એવું પણ બની શકે છે કે, અત્યાર છે એના કરતા 3 ગણો થઈ જાય ચા નો ભાવ. જાણો શું છે કારણ....
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

સવારની પહેલી ચામાં ઉમેરો આ 5 માંથી કોઈ એક વસ્તુ, સ્વાદ વધી જાશે અને સ્વાસ્થ્ય પણ રહેશે સારુંHealthy and Tasty Tea: મોટાભાગના લોકોના દિવસની શરૂઆત ચાથી થાય છે. ભારતીય ઘરોમાં દિવસમાં એક કરતાં વધુ વખત ચા બનતી હોય છે. ઘણા લોકોની આંખ ચા પીધા પછી જ ઉઘડે છે. ચાની ચુસ્કી લેવાથી તરોતાજા થઈ જવાય છે. તેમાં પણ ચામાં જો કેટલીક વસ્તુઓ ઉમેરીને તમે પીવો છો તો તેનો સ્વાદ બમણો થઈ જાય છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાતમાં હીટવેવની ખતરનાક અસર : અસહ્ય તાપમાં ઢળી પડી રહ્યાં છે લોકો, આ શહેરવાળા ખાસ સાચવજોSevere Heatwave Alert : ગરમીના કારણે 108ને મળતા કોલમાં ધરખમ વધારો, લૂ લાગવી, માથાનો દુઃખાવો, ઉલટીના કેસ વધ્યા, છેલ્લા 3 દિવસમાં મળતા ઈમરજન્સી કોલ 100 ટકા વધ્યા
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ભાજપ-કોંગ્રેસના નેતાઓ ન કરી શક્યા, તે આ નેતાએ કરી બતાવ્યું, બૂથ પર સૌથી વધુ મતદારો ખેંચી લાવ્યાChaitar Vasava : લોકસભાની 2024 ની ચૂંટણીમાં સૌથી વધુ મતદાન ચૈતર વસાવાની ડેડીયાપાડા બેઠક પર થયું છે, 83.95 ટકા મતદાન લોકસભાની ચૂંટણીના હારજીતના પરિણામ બદલી શકે છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

સુરતમાં એક જેવી પેટર્નથી બે દિવસમાં છ લોકોના મોત, અચાનક ઢળી પડવાના કિસ્સા વધ્યાHeart Attack Death : સુરત શહેરમાં રવિવારે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ ત્રણ લોકોને મોત આવ્યું, તો સોમવારે પણ આ જ પેટર્નથી વધુ ત્રણ લોકોના મોત થયા છે, ત્રણેયને હાર્ટ એટેક આવ્યાની આશંકા છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Tata Punch ની કટ્ટર દુશ્મન આ SUV આપે છે 27km માઇલેજ, કિંમત પણ વધુ નથીHyundai Exter price: ટાટા પંચને માઇક્રો એસયૂવી સેગમેંટમાં જીવ પુરી દે છે. પંચની સક્સેસને જોતાં બાકી કાર કંપનીઓ પણ આ સેગમેંટ પર ધ્યાન આપી રહી છે. હ્યુન્ડાઇ ઓલરેડી માઇક્રો એસયૂવી સેગમેંટમાં એક્સટરને લોન્ચ કરી ચૂકી છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »