દર્દીના શરીરને ત્રણ દિવસથી કીડી-મંકોડા ખાતા...વલસાડ સિવિલ હોસ્પિટલે માનવતા નેવે મૂકી!

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 22 sec. here
  • 16 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 61%
  • Publisher: 63%

Gujarat समाचार

Valsad,Valsad Civil Hospital,Patient

વલસાડની સિવિલ હોસ્પિટલમાં ગરીબ વર્ગના દર્દીઓ મોટી સંખ્યામાં સારવાર કરાવવા માટે આવે છે. હાલ વલસાડ સિવિલ હોસ્પિટલના તબીબો સહિત પેરા મેડિકલ સ્ટાફ પોતાની ફરજ ચુકી ગયા હતા. એટલું જ નહીં તેઓએ માનવતાને પણ નેવે મૂકી હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

guru uday 2024 Gujarat Weather Reportદેશની આ 5 ઐતિહાસિક ધરોહરો જોવા માટે દેશ-વિદેશથી આવે છે લાખો પ્રવાસીઓ, જુઓ Photos

વલસાડ સિવિલ હોસ્પિટલની ફરી એક વાર બેદરકારી સામે આવી છે. વલસાડ સિવિલ હોસ્પિટલના પ્રવેશદ્વાર પાસેથી એક દર્દી દર્દથી કણસતી હાલતમાં મળી આવતા સિવિલ હોસ્પિટલની ગંભીર ક્ષતિ ઉજાગર થઇ છે. જે બાબતની જાણ વલસાડ ગૌરક્ષકોને થતા, ગૌરક્ષકોએ દર્દીની સારવાર કરાવવાની તજવીજ હાથ ધરી છે. સિવિલ હોસ્પિટલના પ્રવેશદ્વાર પાસે એક દર્દી છેલ્લા ત્રણ દિવસથી દર્દથી કણસતી હાલતમાં નજરે પડ્યો છે. એટલું જ નહિ, દર્દીના શરીરને કીડી મંકોડા ખાઈ રહ્યા છે.

Valsad Valsad Civil Hospital Patient Pain Civil Hospital વલસાડ સિવિલ હોસ્પિટલ ઘોર બેદરકારી દર્દીના શરીર કીડી-મંકોડા ખાતા ફરી એક વાર બેદરકારી પ્રવેશદ્વાર પાસેથી એક દર્દી હોસ્પિટલની ગંભીર ક્ષતિ ઉજાગર ગૌરક્ષકો કિસ્સો પ્રકાશમાં

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ભણતર કરતા ગણતર વધારે ચડિયાતું સાબિત થયું, વર્લ્ડ લીવર ડેના દિવસે થયું 150 મું અંગદાનOrgan Donation : ‘વર્લ્ડ લીવર ડે’ ના દિવસે થયું 150 મું અંગદાન : એક લીવર, બે કીડનીનું દાન મળ્યું, અમદાવાદ સિવિલ હોસ્પિટલની અંગદાન ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ, ત્રણ વર્ષમાં ૧૫૦ અંગદાન કરાયા
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

બેંકમાં જઈને આજે જ ચાલુ કરાવો આ સીક્રેટ સર્વિસ, બચત ખાતા પર મળશે ત્રણ ગણું વ્યાજAuto Sweep Service: બેંકો ક્યારેય સામેથી નથી આપતી આ સીક્રેટ સર્વિસની જાણકારી, પણ જો તમે બેંકમાં સામેથી જઈને પૂછપરછ કરશો તો તમને આ અંગે માહિતી મળી જશે. ત્યાર બાદ તમે તમારા તમારા બચત ખાતા પર ત્રણ ગણું વ્યાજ મળશે!
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

સુરતમાં એક જેવી પેટર્નથી બે દિવસમાં છ લોકોના મોત, અચાનક ઢળી પડવાના કિસ્સા વધ્યાHeart Attack Death : સુરત શહેરમાં રવિવારે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ ત્રણ લોકોને મોત આવ્યું, તો સોમવારે પણ આ જ પેટર્નથી વધુ ત્રણ લોકોના મોત થયા છે, ત્રણેયને હાર્ટ એટેક આવ્યાની આશંકા છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ચૂંટણી ટાંણે 1 કરોડના ડ્રગ્સ સાથે ગુજરાતની બોર્ડર પરથી પકડાયા ત્રણ જણાLoksabha Election 2024 : બનાસકાંઠાની અમીરગઢ ચેકપોસ્ટ પર થી રૂ.૧ કરોડ થી વધુનું ડ્રગ્સ સાથે જામનગર ના ત્રણ શખ્સો ઝપડ્યા, ૧૦૭૨ ગ્રામ જેટલું મેથામ્ફેટામાઇન (એમ.ડી), ક્રેટા કાર સહિત ત્રણ લોકોની ધરપકડ
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

12 વર્ષ બાદ નજીક આવશે સૂર્ય અને ગુરૂ, આ જાતકોનો શરૂ થશે ગોલ્ડન ટાઈમ, ઈન્ક્રીમેન્ટ-પ્રમોશનનો યોગAstrology News: વૈદિક પંચાગ અનુસાર વૃષભ રાશિમાં ગુરૂ અને સૂર્ય ગ્રહની યુતિ બનવા જઈ રહી છે. જેનાથી ત્રણ જાતકોને વિશેષ લાભ મળી શકે છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

અમેરિકામાં ભયંકર મોટા અકસ્માતમાં 3 ગુજરાતી મહિલાઓના મોત, તમામ આણંદ જિલ્લાનીAmerica Accident News : અમેરિકામાં સર્જાયેલા અકસ્માતમાં આણંદ જિલ્લાની ત્રણ મહિલાઓના મોત, ઓવરસ્પીડના કારણે કારના ફુરચે ફુરચા ઉડી ગયા હતા
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »