દક્ષિણ ગુજરાતના જામ્યો વરસાદી માહોલ; બપોર બાદ આ જિલ્લામાં તો ભૂક્કા બોલાવી દીધા!

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 17 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 65%
  • Publisher: 63%

Gujarat समाचार

Gujarati News,Rainy Weather,South Gujarat

Gujarat Monsoon 2024: છેલ્લા અઠવાડિયાથી નવસારીમાં વરસાદી માહોલ બનતો હતો. પરંતુ વરસાદ હાથતાળી આપી જતો હતો. પરંતુ આજે આગાહી પ્રમાણે મેઘો રિઝ્યો છે અને નવસારીમાં બપોર બાદ મેઘ મહેર થતા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.

નવસારી માં ખેડૂતો ચોમાસુ ડાંગરની રોપણી માટે ધરૂ તૈયાર કરીને બેઠા છે અને વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે આજે પડેલા વરસાદથી ખેડૂતોને સરા વરસાદની આશા જાગી છે. ઉલ્લેખનીય છે કે ચોમાસાની શરૂઆત થયા બાદ પહેલીવાર જિલ્લાના 5 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત, ડાંગરની ખેતી કરતા ખેડૂત હજુ પણ સારો વરસાદ વરસે તેની રાહ જોઈ રહ્યા છે. તેવામાં ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોએ સિંચાઈ માટે કેનાલમાં પાણીના વહેણ શરુ કરવા અપીલ કરી હતી.ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ છવાયો છે.જિલ્લા ના તમામ તાલુકાઓ માં વરસાદ વરસ્યો હતો.વલસાડ. , વાપી ધરમપુર સહિત ના વિસ્તારો માં ભારે વરસાદ વરસ્યો હતો.ધરમપુર માં ભારે વરસાદ ના કારણે શહેર ના મુખ્ય રોડ પર પાણી ભરાઈ ગયા હતા.સાથી વાહનચાલકો અને રાહદારીઓ એ પરેશાની નો સામનો કરવો પડ્યો હતો.

Gujarati News Rainy Weather South Gujarat Navsari Rains Two Inches Khergam દક્ષિણ ગુજરાત નવસારીમાં જામ્યો વરસાદી માહોલ ખેરગામ ખેરગામમાં બે ઈંચથી વધુ વરસાદ નવસારી જલાલપોર ગણદેવી ચીખલીમાં વરસાદ ખેડૂતોના ચહેરા ખીલ્યા

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાતના આ 2 જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો! જાણો કડાકા સાથે ક્યારે પડશે વરસાદ?Gujarat Rain: ગુજરાતમાં સત્તાવાર ચોમાસુ બેઠું છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. નવસારી, વલસાડ, ડાંગમાં વરસાદ આવતા જ આજથી વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ છે. આજે રાજકોટ અને ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગૌતમ અદાણીએ ખરીદી વધુ એક સિમેન્ટ કંપની, કરોડોમાં ડીલ ફાઈનલ થઈAmbuja Cement: અંબુજા સિમેન્ટે દક્ષિણ ભારતની સૌથી મોટી સિમેન્ટ કંપની પેન્ના સિમેન્ટને ખરીદી છે, અદાણી ગ્રૂપ તરફથી અંબુજા સિમેન્ટ ખરીદ્યા બાદ આ કંપનીની ચોથી મોટી બિઝનેસ ડીલ છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

વાવાઝોડા જેવા પવન સાથે દક્ષિણ ગુજરાતમાં આવશે વરસાદ : આજે 18 જિલ્લામાં વરસાદની હવામાન વિભાગની આગાહીRain Alert In Gujarat : દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ... સુરત, નવસારી સહિત દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં થઈ જમાવટ.. તો અમરેલી, જૂનાગઢ, ભાવનગર, સુરેન્દ્રનગરમાં પણ વરસી મહેર
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાતના 33 જિલ્લાઓમાં વરસાદ અંગે મોટા અપડેટ : અંબાલાલ પટેલની આ તારીખની આગાહીRain Alert In Gujarat : દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ... સુરત, નવસારી સહિત દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં થઈ જમાવટ.. તો અમરેલી, જૂનાગઢ, ભાવનગર, સુરેન્દ્રનગરમાં પણ વરસી મહેર
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાતના આ જિલ્લામાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ, NDRFની ટીમો સ્ટેન્ડ બાય!વલસાડ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે વલસાડ જિલ્લામાં સાવચેતીના ભાગ રૂપે એક NDRFની ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

અમદાવાદમાં ધોધમાર વરસાદ બાદ હવે આ જિલ્લાઓનો વારો : આજે 11 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદની આગાહીRain Alert : આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા બોલાવશે ધડબડાટી... અમરેલી,ભાવનગર સહિત દાહોદ, છોટાઉદેપુર, ડાંગમાં પડી શકે છે વરસાદ...
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »