ડ્રગ્સના કાળા વેપાર પર ગુજરાતની સર્જિકલ સ્ટ્રાઈક : પોરબંદરના દરિયાથી પકડાયું 170 કિલો ડ્રગ્સ

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 73 sec. here
  • 18 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 84%
  • Publisher: 63%

Narcotics Control Bureau समाचार

Narcotics,Methamphetamine,Maritime Security

Gujarat Drugs : ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરી પર સતત સર્જિકલ સ્ટ્રાઈક.... સતત બીજા દિવસે પોરબંદરમાં દરિયાઈ સીમાથી પકડાયું ડ્રગ્સ.. 170 કિલો ડ્રગ્સ સાથે બે શખ્સોની ધરપકડ...

Water Crises

Gujarat Water Crisis: વિકાસશીલ ગુજરાતનું વરવુ ચિત્ર : એક મટકે કી કિંમત તુમ ક્યા જાનો સરકાર, તુરખેડાના ગામની મહિલાઓેને પૂછોગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટગાર્ડએ મોટી કાર્યવાહીમાં મોટી સફળતા મેળવી છે. ભારતીય જળસીમામાંથી સતત બીજા દિવસે 170 કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. 2 ભારતીયોને ડ્રગ્સના જથ્થા સાથે ઝડપ્યા છે. બંને આરોપી પાકીસ્તાન જઈને ડ્રગ્સ લાવતા હોવાનો ખુલાસો થયો છે. પોરબંદર નજીક જળસીમા નજીક આ મોટું ઓપરેશન હાથ ધરાયું છે. પકડાયેલ હશીશ નામના ડ્રગ્સની બજારની અંદાજીત કિંમત 60 કરોડ રુપિયા થાય છે.

સંડોવાયેલા ક્રુની વધુ તપાસ ચાલુ છે. આ ઓપરેશન છેલ્લા ત્રણ વર્ષમાં ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા કરાયેલી બારમી ધરપકડ છે અને તે ભારતીય કોસ્ટ ગાર્ડ અને ATS ગુજરાતના નાર્કોટીક્સ અને સાયકોટ્રોપિક પદાર્થોની દાણચોરીને યોગ્ય રીતે જવાબ આપવા માટેના પરસ્પર સંકલન અને સંયુક્ત પ્રયાસોની સફળતાનો પુરાવો છે.દક્ષિણ બંગાળ સરહદે લોકસભા ચૂંટણીને કારણે ભારત-બાંગ્લાદેશ સરહદ પર કડકાઈ વધારી છે, જેના કારણે બોર્ડર આઉટપોસ્ટ DMC, 149 બટાલિયન, BSFના સતર્ક જવાનોએ આંતરરાષ્ટ્રીય પર માદક દ્રવ્યોની દાણચોરીને નિષ્ફળ બનાવી છે.

BSFના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, 28.04.2024ના રોજ લગભગ 0510 કલાકે, 2જી શિફ્ટ ડ્યુટી પર, સૈનિકોએ 03 ભારતીય દાણચોરોને પ્લાસ્ટિકની થેલીઓ સાથે સરહદની વાડની નજીક ઘૂસવાનો પ્રયાસ કરતા જોયા હતા. જવાનો તેમની તરફ દોડ્યા અને તેમને રોકવાનો પડકાર ફેંક્યો. દરમિયાન દાણચોરોએ બોરીઓ સરહદની વાડ પાર કરીને બાંગ્લાદેશ તરફ ફેંકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બોરીઓ ભારતીય વિસ્તારમાં પડી હતી. તસ્કરો અંધારા અને ઉંચા મકાઈના પાકનો લાભ લઈને ભારત તરફ નાસી છૂટ્યા હતા.

Narcotics Methamphetamine Maritime Security Indian Coast Guard Drug Seizure Anti-Narcotics Operations Pakistani Boat Carrying Drugs Gujarat Coast 173 Kg Drugs Seized 173 કિલો ડ્રગ્સ પકડાયું સર્જિકલ સ્ટ્રાઈક ડ્રગ્સની હેરાફેરી ગુજરાત એટીએસ ભારતીય કોસ્ટગાર્ડ ડ્રગ્સનો કાળો કારોબાર

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાત ડ્રગ્સ માટે બની રહ્યું છે એપી સેન્ટર: સતત બીજા દિવસે 600 કરોડના ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ઝડપાયાસતત બીજા દિવસે ગુજરાત ATS અને NCBની ડ્રગ્સ સામે સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોરબંદરમાં 90 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાનીઓ પકડાયા છે. આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા પાસેથી પાકિસ્તાની પકડાયા છે. આ પાકિસ્તાનીઓ પાસેથી 90 કિલો ડ્રગ્સ પણ પકડાયું છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

અમિત શાહે પહેલા જ કરી હતી ભવિષ્યવાણી, રાજનીતિના ચાણક્યએ સુરતની જીતનું ભવિષ્ય ભાંખ્યુ હતુંAmit Shah : અમિત શાહે ગુજરાતની રેલીમાં સુરતની બેઠક જીતવાના આપ્યા હતા સંકેત, ચાર દિવસ પહેલા જ કહ્યું હતું કે, 25 એ 25 સીટ પર ભાજપ મતદાનના પ્રતિશતની ટીકાવારી વધશે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ચૂંટણી ટાંણે 1 કરોડના ડ્રગ્સ સાથે ગુજરાતની બોર્ડર પરથી પકડાયા ત્રણ જણાLoksabha Election 2024 : બનાસકાંઠાની અમીરગઢ ચેકપોસ્ટ પર થી રૂ.૧ કરોડ થી વધુનું ડ્રગ્સ સાથે જામનગર ના ત્રણ શખ્સો ઝપડ્યા, ૧૦૭૨ ગ્રામ જેટલું મેથામ્ફેટામાઇન (એમ.ડી), ક્રેટા કાર સહિત ત્રણ લોકોની ધરપકડ
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાતની રાજનીતિનું નવુ પિક્ચર : પાટીદારો ભાજપ કરતા કોંગ્રેસ પર કેમ વધુ મહેરબાન, આ છે મોટું કારણPatidar Samaj : ખોડલધામના નરેશ પટેલે જામનગરમાં પાટીદાર ઉમેદવારને ટિકીટ આપવા બદલ કોંગ્રેસ પક્ષનો આભાર માન્યો, નરેશ પટેલનું આ નિવેદન કોંગ્રેસને ફાયદો કરાવી જશે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ઈટાલિયાનો ભાજપ પર પ્રહાર : રામના નામે મત માગવા નીકળ્યા છો, પહેલા ગેસના બાટલાને 400 એ લાવોGopal Italiya In Junagadh : જૂનાગઢcex લોકસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર હીરા જોટવાના સમર્થનમાં સભા યોજાઈ હતી, જેમાં આપના નેતા ગોપાલ ઈટાલિયાએ ભાજપ પર અનેક આક્ષેપો કર્યા હતા
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

બજારમાં તોફાની તેજી વચ્ચે આવ્યા એક ખુશીના સમાચાર, આ કંપનીએ કરી 600% ડિવિડેન્ડ આપવાની જાહેરાતMaharashtra Scooters એ BSE પર એક રેગુલેટરી ફાઇલિંગમાં જણાવ્યું કે કંપનીના બોર્ડ ડાયરેક્ટર્સે FY24 માટે 10 રૂપિયા શેરની ફેસ વેલ્યૂ પર 60 રૂપિયા પ્રતિ શેર (600%) ડિવિડેન્ડ આપવાની જાહેરાત કરી છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »