જેના મોતના બદલે મળ્યા 8000000 રૂપિયા, 17 વર્ષ બાદ ગુજરાતમાંથી જીતવો મળ્યો તે યુવક..... હત્યાનું તે રાઝ ચોકાવી દેશે

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 59 sec. here
  • 11 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 58%
  • Publisher: 63%

આગ્રા સમાચાર समाचार

આગ્રા ક્રાઈમ ન્યૂઝ,ક્રાઈમ ન્યૂઝ હિન્દી,આગ્રા સમાચાર

UP Crime News: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સમાચાર મળ્યા હતા કે શહેરના નિકોલ વિસ્તારમાં રાજકુમાર ચૌધરી નામનો એક વ્યક્તિ ખોટી ઓળખની સાથે રહેતો હતો. પોલીસે જાળ બીછાવી તેની ધરપકડ કરી તો એક મોટુ રાઝ ખુલી ગયું. એવું રાઝ જેના તાર ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લા સાથે જોડાયેલા છે.

જેના મોતના બદલે મળ્યા 8000000 રૂપિયા, 17 વર્ષ બાદ ગુજરાતમાંથી જીતવો મળ્યો તે યુવક..... હત્યાનું તે રાઝ ચોકાવી દેશે

ગુજરાતમાં ગર્જના સાથે મેઘો મંડાયો! અંબાલાલની આ આગાહી તો સાચી પડી, હવે નવી જાણી લેજો!12 વર્ષ બાદ નજીક આવશે બે મોટા ગ્રહ, આ જાતકોની બલ્લે-બલ્લે, પદ-પ્રતિષ્ઠા વધશે, ધનલાભનો યોગગુજરાતમાં આવી શકે છે પૂર! આ વિસ્તારોમાં તૂટી પડશે સાંબેલાધાર, અંબાલાલની ઘાતક આગાહીતારીખ હતી 31 જુલાઈ 2006... ઉત્તરપ્રદેશની આગ્રા પોલીસને સમાચાર મળે છે કે લાલ કિલ્લાની પાસે વીજળીના થાંભલા સાથે એક કાર ટકરાય છે. ટક્કર બાદ કારમાં આગ લાગી જાય છે અને તેની અંદર બેઠેલો યુવક સળગીને મૃત્યુ પામે છે.

જેનું મોત થયું તેનું નામ હતું અનિલ ચૌધરી. ઉંમર લગભગ 20 વર્ષ હતી. અનિલના નામ પર ભારતીય જીવન વીમા નિગમની 20 લાખ રૂપિયાની એક પોલિસી ગતી. આ પોલિસીમાં એક કંડિશન હતી કે જો પોલિસી ધારકનું મોત અકસ્માતમાં થાય છે તો તેને વીમા રકમથી 4 ગણી રકમ મળશે. અનિલના મોત બાદ વીમાની રકમ તરીકે 80 લાખ રૂપિયા તેના પિતા વિજય પાલ ચૌધરીને મળી જાય છે. ધીમે-ધીમે આ ઘટનાને 17 વર્ષ વીતી જાય છે અને ત્યારે મામલામાં એક નવો વળાંક આવે છે.

પરંતુ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના શિકંજામાં ફસાતા બાદ-દીકરાના રાઝનો પર્દાફાશ થાય છે. આ મામલાની શરૂઆતી કાર્યવાહી બાદ અમદાવાદ પોલીસે અનિલ ચૌધરીને આગ્રા પોલીસને સોંપી દીધો છે. તો 27 જૂને કેસના ત્રીજા આરોપી રામવીરની પણ ધરપકડ થઈ છે. જ્યારે ચોથા આરોપી અભય સિંહનું મૃત્યુ થઈ ચૂક્યું છે.

આગ્રા ક્રાઈમ ન્યૂઝ ક્રાઈમ ન્યૂઝ હિન્દી આગ્રા સમાચાર વીમા રકમની છેતરપિંડી યુપી સમાચાર Agra News Agra Crime News Crime News In Gujarati Fake Death For Insurance Money

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

હવે નાપાસ વિદ્યાર્થીનું આખુ વર્ષ નહિ બગડે, એડમિશન માટે શિક્ષણ બોર્ડે બદલ્યો નિયમAdmission : નાપાસ વિદ્યાર્થીઓને એડમિશનની તક મળે અને તેમનું વર્ષ ન બગડે તે માટે શિક્ષણ બોર્ડ દ્વારા નવો નિયમ બનાવાયો છે, શાળાઓએ 29 જુન સુધી રીટેસ્ટ લેવાનો રહેશે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ભાડુઆતો માટે પરફેક્ટ છે આ AC, વારંવાર ઘર બદલતા તોડ-ફોડ કરવાની જરૂર નથી પડતીPortable AC : માર્કેટમાં હવે પોર્ટેબલ એસીની ડિમાન્ડ વધી છે, જેને દિવાલમાં ફીટ કરવા નથી પડતા, ગમે ત્યારે ગમે તે રૂમમાં શિફ્ટ કરીને ઠંડી હવા મેળવી શકાય છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાતમાં પહેલીવાર ઘરની અગાશી પર લાગશે પવનચક્કી, સોલાર પેનલની જેમ બચશે તમારું લાઈટ બિલWindmill On The Roof Of The House : ગુજરાતમાં પહેલીવાર ઘરની છત પર પવનચક્કીનો પ્રોજેક્ટ, DGVCL દ્વારા ટેન્ડર પ્રક્રિયા શરૂ કરાઈ, 2 વર્ષ સુધી પ્રૉજેક્ટ ચાલશે, રિઝલ્ટ બાદ અન્ય શહેરોમાં શરૂઆત કરાશે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

હવે તમારા ખેતરમાં બોરવેલ બનાવવો સરળ નહીં રહે, ફરજિયાત કરવું પડશે આ કામઅમરેલી તાલુકાના સુરગપરા ગામમાં બોરવેલની દુર્ઘટનાને લઈ કલેકટર દ્વારા ફરી દુર્ઘટના ના બને તે માટે બોરવેલની ગ્રામ પંચાયત અને નગરપાલિકામાં નોંધણી કરવી પડશે, તેના માટે અધિકારીઓની નિમણૂક કરાશે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

આગામી પાંચ દિવસ આ રાજ્યોમાં પડશે વરસાદ, ચોમાસા પર આવી ગયા ખુશીના સમાચારMonsoon Update: સાઉથવેસ્ટ મોનસૂનને લઈને હવામાન વિભાગે જણાવ્યું કે આજે તે સાઉથ મહારાષ્ટ્ર, તેલંગણા, દક્ષિણી છત્તીસગઢ અને ઓડિશાના કેટલાક વિસ્તારમાં પહોંચી ગયું છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગરમી ભૂલી જાઓ! ગુજરાતના આ વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ, જાણો હવામાનની આગાહીGujarat rain: અમદાવાદ હવામાન વિભાગે જાહેર કરેલા વેધર ફોરકાસ્ટ બુલેટિનમાં કયા કયા વિસ્તારોમાં અને કઇ તારીખે ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે તે જોઇએ.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »