જામકંડોરણામાં ધોધમાર વરસાદ; 1970માં બનેલો કોઝ-વે તૂટી જતા 15થી 20 ગામને ભારે મુશ્કેલી!

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 29 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 107%
  • Publisher: 63%

Heavy Rain In Jamkandorana समाचार

River Floods,Cattle Strangled,Water Enters Houses In Palanpur

છેલ્લા ત્રણ વર્ષથી માર્ગ અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા મોજ નદી પરનો કોઝવે તૂટી જતા માટી વગેરેથી ભરીને રીપેર કરવામાં આવે છે જે દર વર્ષે મોજ નદીમાં આવતા પાણીના પુરના પ્રવાહને લઈને તૂટી જાય છે જે આ વર્ષે પણ પ્રથમ વરસાદે જ તૂટી ગયો અને સિમેન્ટના મોટા મોટા ભુંગળા (પાઈપ) દૂર દૂર સુધી મોજ નદીમાં પાણીના...

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખીરસરા ગામ પાસે આવેલો જામકંડોરણા તાલુકાના ચિત્રાવડને જોડતો 1970ની સાલમાં બનેલો કોઝ-વે ગઈકાલે પડેલા ભારે વરસાદને પગલે પ્રથમ વરસાદે જ તૂટી જતા ઉપલેટાના ખીરસરા તરફના 15 થી 20 જેટલા ગામો તેમજ જામજોધપુરના ચિત્રાવડ તરફના 15થી 20 જેટલા ગામના લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વખત આવ્યો છે. અંબાલાલે તારીખો સાથે કહી દીધું, આ તારીખો લખી લેજો...

ઉપલેટા તાલુકાના ખીરસરા અને ચિત્રાવડને જોડતો મોજ નદી પરનો કોઝ-વે પ્રથમ વરસાદે જ તૂટી જતા 20 જેટલા ગામના લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખીરસરા ગામ પાસે આવેલો જામકંડોરણા તાલુકાના ચિત્રાવડને જોડતો 1970ની સાલમાં બનેલો કોઝ-વે ગઈકાલે પડેલા ભારે વરસાદને પગલે પ્રથમ વરસાદે જ તૂટી જતા ઉપલેટાના ખીરસરા તરફના 15 થી 20 જેટલા ગામો તેમજ જામજોધપુરના ચિત્રાવડ તરફના 15થી 20 જેટલા ગામના લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વખત આવ્યો છે.

River Floods Cattle Strangled Water Enters Houses In Palanpur Gujarat News Latest News Breaking News Gujarat Rains જામકંડોરણામાં ધોધમાર વરસાદ નદીમાં પૂર ઢોર તણાયા પાલનપુરમાં ઘરોમાં પાણી ઘૂસ્યા ગુજરાત ન્યૂઝ લેટેસ્ટ ન્યૂઝ બ્રેકિગ ન્યૂઝ ગુજરાત વરસાદ Gujarat Rains Jamkandorana Saurashtra Dang Bhavnagar Farmers Happy ગુજરાત વરસાદ જામકંડોરણા સૌરાષ્ટ્ર ડાંગ ભાવનગર ખેડૂતો ખુશખુશાલ

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ : આજે 10 થી વધુ જિલ્લાઓમાં ભારે વરસાદ તૂટી પડશેGujarat Weather Forecast : છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 76થી વધારે તાલુકામાં પડ્યો વરસાદ,,, સૌથી વધુ મોરબીના ટંકારમાં પડ્યો સવા ચાર ઈંચ વરસાદ
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ઉત્તર ગુજરાતના 25 ગામોને જોડતા રોડ પર વરસાદી પાણી ભરાયા, હજારો લોકો અટવાયાRain Alert : પાલનપુરથી મલાણા ગામને જોડતા અને 25 ગામો તરફ જતા માર્ગ ઉપર પાણી ભરાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા, પાણી ભરાતા લોકોની ગાડીઓ બંધ પડી
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ભારે વરસાદ બાદ વલસાડ પાણી પાણી થયું : એક કલાકમા 1.38 વરસાદથી ચારેતરફ પાણી ભરાયાValsad Heavy Rain : વલસાડ શહેરમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ ખાબકતાં ઠેર ઠેર પાણી ભરાયા. વલસાડમાં એક જ કલાકમાં 1.38 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી : આજથી જ મેઘરાજા ધબધબાટી બોલાવશેRain Alert In Gujarat : છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 20 તાલુકામાં પડ્યો વરસાદ,,, સૌથી વધુ વલસાડના વાપીમાં 2 ઈંચ પડ્યો,,, આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આપી આગાહી
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

મધ્યથી ઉત્તર ગુજરાત સુધી ચારેતરફ વરસાદ જ વરસાદ, આગામી 24 કલાક ભારેGujarat Weather Forecast : રાજ્યમાં મેઘરાજાએ કરી જમાવટ.... અમદાવાદમાં વહેલી સવારે છવાયો વરસાદી માહોલ.. તો સુરતમાં પણ વરસ્યો વરસાદ... રાજકોટમાં પણ ભારે વરસાદથી ફરી વળ્યા પાણી... તો ઉત્તર ગુજરાતમાં પણ મેઘાના આગમનથી આનંદો.. બનાસકાંઠાના પાલનપુર, દાંતા, ડીસા, દાંતિવાડામાં વરસાદ..
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

અમદાવાદમાં ધોધમાર! એસજી હાઇ-વે સહિત અનેક વિસ્તારોમાં વરસાદ, આગામી 3 કલાક ભારે!Ahmedabad Rain: ગુજરાતમાં વિધિવત્ ચોમાસાનું આગમન થઈ ગયું છે. સાઇક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં સક્રિય થયું છે, જેને પગલે રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદ પડવાની આગાહી કરી છે. અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ ચૂક્યો છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »