જાણો PPF ના ખાતુ ખોલવાથી લઈ પૈસા ઉપાડવા અને ખાતુ બંધ કરવા સુધીના A to Z નિયમો

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 72 sec. here
  • 18 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 84%
  • Publisher: 63%

Public Provident Fund समाचार

PPF Withdraw Rule,PPF,Investment

PPF Account: જો તમારે સમયથી પહેલાં PPF અકાઉન્ટ બંધ કરવા માગો છો તો તે થઈ શકે છે. પણ તેના માટે અમુક ચોક્કસ નિયમ છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે, કેવી રીતે PPF અકાઉન્ટ ખોલી શકાય છે અને તેને બંધ કરી શકાય છે.

જો તમારે સમયથી પહેલાં PPF અકાઉન્ટ બંધ કરવા માગો છો તો તે થઈ શકે છે. પણ તેના માટે અમુક ચોક્કસ નિયમ છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે, કેવી રીતે PPF અકાઉન્ટ ખોલી શકાય છે અને તેને બંધ કરી શકાય છે. ipoભારતમાં એક એવું ગામ છે જ્યાં સૌથી વધુ જોડિયા બાળકો જન્મે છે, વૈજ્ઞાનિકો પણ નથી ઉકેલી શક્યા રહસ્યઆ તારીખે મેઘરાજા ગુજરાતમાં ભૂક્કા બોલાવશે! આદ્રા નક્ષત્રમાં ક્યા કેવો પડશે વરસાદ, શું છે ભયાનક વરતારો?

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એ મોટાભાગના લોકો માટે પસંદગીની રોકાણ યોજના છે, જેમાં જોખમ મુક્ત રોકાણ કરી શકાય છે. આ યોજના કરમુક્ત છે, કારણ કે કર મુક્તિ અને મહત્તમ રોકાણ સમાન છે. પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ સરકાર દ્વારા માન્ય રોકાણ યોજના છે. જેને રિટાયરમેન્ટને ધ્યાનમાં રાખીને શ્રેષ્ઠ માનવામાં આવે છે. જેમાં 15 વર્ષની પ્રારંભિક લોક-ઈનનો સમયગાળો છે અને કમ્પાઉન્ડિંગની સાથે વધારે લાભ મળી શકે છે. જો કે, રોકાણકાર તેને સમય પહેલાં બંધ કે Withdraw કરી શકે છે. જેનો વ્યાજદર સરકાર દર 3 મહિને નક્કી કરવામાં આવે છે.

કોઈપણ વ્યક્તિના નામ પર એક વર્ષમાં 1.5 લાખ રૂપિયાથી વધુ રોકાણ આ ફંડમાં ન થવું જોઈએ. NRIs, HUFs પીપીએફ અકાઉન્ટ ન ખોલાવી શકો. નાબાલિકના નામથી પણ આ અકાઉન્ટ ખોલાવી શકાય છે. તેમાં એક વર્ષમાં ન્યૂનતમ 500 રૂપિયા અને અધિકતમ 1.5 લાખ રૂપિયા સુધીનું રોકાણ થઈ શકે છે. PPF ઉપાડ માર્ગદર્શિકા 2021 મુજબ જો પાકતી મુદત પૂરી થાય તો 15 વર્ષ પછી પણ આંશિક ઉપાડની મંજૂરી આપે છે. નાણાકીય વર્ષના અંતથી 15 વર્ષ ગણવામાં આવે છે જેમાં પ્રારંભિક યોગદાન આપવામાં આવ્યું હતું.

ખાતું ખોલવાની તારીખથી 15 વર્ષની મેચ્યોરિટી સમય પછી સામાન્ય રીતે ઉપાડ કરી શકાય છે. જો કે, ખાતુ ખોલવાની તારીખથી છઠ્ઠા વર્ષના અંતમાં આંશિક ઉપાડ કરી શકાય છે. બીજી તરફ જો ખાતાધારકને ભારત કે વિદેશમાં માન્યતા પ્રાપ્ત સંસ્થામાં ઉચ્ચ શિક્ષણ માટે પૈસાની જરૂર હશે તો સમયથી પહેલાં અકાઉન્ટ બંધ કરી શકાશે. આમ, પીપીએફની પાકતી મુદત 15 વર્ષની છે. આવી સ્થિતિમાં, જો તમે લાંબા સમય માટે પૈસાનું રોકાણ કરવા માંગો છો, તો આ યોજના વધુ સારી હોઈ શકે છે. PPFમાં માત્ર 1.5 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકાય છે.

PPF Withdraw Rule PPF Investment PPF Loan Rule PPF Money Withdraw PPF Withdraw Rule Change Withdraw Money From PPF પીપીએફ રોકાણ કમાણી સેવિંગ બચત પૈસા નોકરિયાત પબ્લિક પ્રોવિડંડ ફંડ

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

હવે તમારા ખેતરમાં બોરવેલ બનાવવો સરળ નહીં રહે, ફરજિયાત કરવું પડશે આ કામઅમરેલી તાલુકાના સુરગપરા ગામમાં બોરવેલની દુર્ઘટનાને લઈ કલેકટર દ્વારા ફરી દુર્ઘટના ના બને તે માટે બોરવેલની ગ્રામ પંચાયત અને નગરપાલિકામાં નોંધણી કરવી પડશે, તેના માટે અધિકારીઓની નિમણૂક કરાશે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Love Slangs: કફિંગ સીઝનથી લઈ ફ્લીબૈગિંગ સુધીના Gen-Z સ્લેંગ્સના શું થાય છે અર્થ જાણોLove Slangs: Gen-Z મોર્ડન લવમાં રિલેશનશિપમાં ખાસ સ્લેંગનો ઉપયોગ કરે છે. મોટાભાગના લોકો એવા હશે જેમને આ શબ્દોનો અર્થ પણ ખબર નહીં હોય. પરંતુ આ શબ્દોના માધ્યમથી નવી પેઢી પ્રેમને ડિફાઇન કરે છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

5 લાખની લીડ અને ક્લિનસ્વીપનાં સપનાં રોળાયાં, જાણો શાહથી લઈને પાટીલ સુધીના નેતાઓ કેટલી લીડથી જીત્યાLok Sabha Chunav Result 2024: લોકસભાની ચૂંટણીમાં ગુજરાત ક્લીન સ્વીપ કરશે તેવા દાવાની હવા નીકળી ગઈ કેમ કે બનાસકાંઠાની બેઠક પર કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે જીત મેળવી. જેના કારણે ભાજપ સતત 26-0ની હેટ્રિક મારી શક્યું નહીં. જોકે ભાજપના બીજા તમામ 25 ઉમેદવારોએ જીત મેળવી લીધી.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Monsoon Arrival: સમય પહેલા કેમ થઈ રહી છે ચોમાસાની એન્ટ્રી, હવામાન વૈજ્ઞાનિકોએ ખોલ્યું રહસ્ય, જાણો કારણMansoon Arrival: દક્ષિણ પશ્ચિમ મોનસૂનના પૂર્વાનુમાનના એક દિવસ પહેલા ગુરૂવાર (30 મે, 2024) ના કેરલના કિનારે અને પૂર્વોત્તરના કેટલાક ભાગમાં પહોંચવાની સંભાવનાનું કારણ હવામાન વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

હજારો કિલોમીટર દૂરથી મોત ખેંચીને રાજકોટ લાવ્યું, લગ્નના ચાર દિવસ બાદ NRI કપલનું આગમાં મોતRajkot Fire Tragedy : અમેરિકાથી લગ્ન કરવા આવનાર દંપતીને રાજકોટનો અગ્નિકાંડ ભરખી ગયો, ગેમઝોનમાં લાગેલી આગમાં પતિ-પત્ની અને સાળીનું મૃત્યુ થયું
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગરમી ગાંઠતી નથી! ગુજરાતમાં એક જ દિવસમાં હીટવેવથી 16 ના મોત, બહાર નીકળ્યા તો મર્યા સમજોHeart Attack Death : રાજ્યમાં પડી રહેલી કાળઝાળ ગરમીના કારણે 16 વ્યક્તિના મૃત્યુ, સુરતમાં 9, વડોદરામાં 4 અને મોરબી, જામનગર, રાજકોટમાં 1-1ના મોત, ગરમીના કારણે હાર્ટ એટેક, ડિહાઈડ્રેશનના કેસ વધ્યા
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »