જય શાહે ટીમ ઈન્ડિયાના નવા કોચને લઈને આપ્યા મોટા અપડેટ, આ 2 નામમાંથી થશે પસંદગી

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 58 sec. here
  • 32 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 132%
  • Publisher: 63%

Team India Head Coach समाचार

Jay Shah,Bcci,Gautam Gambhir

Jay Shah statement on T20 World Cup : ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના સચિવ જય શાહે ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચને લઈને મોટા અપડેટ આપ્યા છે. શાહે જણાવ્યું કે, નવા કોચ શ્રીલંકા સામેની સીરિઝ સાથે મળી જશે

12 વર્ષ બાદ ગ્રહોના સેનાપતિ અને દેવગુરુનો એક જ રાશિમાં મહાસંયોગ, 3 રાશિવાળાના ઘરમાં ધનના ઢગલા થશે! કરિયરમાં પ્રગતિ થશેdaily horoscope

દૈનિક રાશિફળ 1 જુલાઈ: આજે ધન રાશિના લોકોને પારિવારિક અને આર્થિક મામલામાં સફળતા મળશે, વાંચો આજનું રાશિફળટી20 વર્લ્ડ કપ જીતવાની સાથે જ ટીમ ઈન્ડિયાએ દુનિયામાં ડંકો વગાડ્યો છે. આ સાથે જ ભારતીય ક્રિકેટ ટીમમાં મોટા અપસેટ સર્જાયા છે. ટીમના ત્રણ દિગ્ગજ ક્રિકેટર્સે નિવૃત્તિની જાહેરાત કરે છે. તો સાથે જ ટી20 વર્લ્ડ કપ પૂરા થયા બાદ જ ભારતના હેડ કોચ રાહુલ દ્રવિડની વિદાય થઈ છે. રાહુલના કાર્યકાળના વન-ડે વર્લ્ડ કપ બાદ ટી20 વર્લ્ડ કપ સુધી વધારવામાં આવ્યો હતો.

રાહુલ દ્રવિડનો હેડ કોચ તરીકેનો કાર્યકાળ ટી20 વર્લ્ડ કપની સાથે જ પૂરો થઈ ગયો છે. આ વચ્ચે બીસીસીઆઈના સચિવ જય શાહે ભારતીય ટીમના નવા કોચને લઈને મોટા અપડેટ આપ્યા છે. નવા કોચ માટે સીએસીએ બે ખેલાડીઓના ઈન્ટરવ્યૂ પણ લઈ લીધા છે. જેમાં ભારતીય ટીમના પૂર્વ ઓપનિંગ પ્લેયર ગૌતમ ગંભીર અને ભારતીય મહિલા ટીમમા કોચ રહેલ ડબલ્યુ વી રમનનું નામ સામેલ છે. ભારતીય ટીમ ઝિમ્બાબ્વે માટે 5ટી 20 મેચની ટુર પર નીકળી છે. જેમાં કોચ તરીકે વીવીએસ લક્ષ્મણને જવાબદારી સોંપાઈ છે.

રાહુલ દ્રવિડનો કાર્યકાળ ટી20 વર્લ્ડ કપ 2023 માં જ પૂર્ણ થવાનો હતો, પંરતું બીસીસીઆઈએ તેમની સાથે વાત કરીને તેને ટી20 વર્લ્ડ કપ સુધી વધાર્યો હતો. આ ટી20 વર્લ્ડ કપની સાથે જ તેમનો કાર્યકાળ સમાપ્ત થયો છે અને હવે જલ્દી જ નવા હેડ કોચની જાહેરાત થવાની છે.

Jay Shah Bcci Gautam Gambhir Wv Raman Team India New Coach Jay Shah T20 World Cup Jay Shah Statement Jay Shah Statement On T20 World Cup આઈપીએલ વર્લ્ડકપ T20 વર્લ્ડ કપ જય શાહ જય શાહનું મોટું નિવેદન બીસીસીઆઈ ટીમ ઈન્ડિયાના નવા કોચ ટીમ ઈન્ડિયા હેડ કોચ ગૌતમ ગંભીર રાહુલ દ્રવિડ Rahul Dravid ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાત ભાજપની કારોબારી બેઠકને લઈને મોટા સમાચાર, જાણો ક્યારે મળશે BJPના નવા સરતાજ?Gujarat BJP executive meeting: ગુજરાત ભાજપની કારોબારી બેઠકને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. ગાંધીનગર પ્રદેશ ભાજપની વિસ્તૃત કારોબારી બેઠક જુલાઈ મહિનામાં મળશે. જી હા... 4-5 જુલાઈના રોજ કારોબારી બેઠક મળશે. જેમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ, પ્રદેશ પ્રમુખ સી.આર.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાતના 33 જિલ્લાઓમાં વરસાદ અંગે મોટા અપડેટ : અંબાલાલ પટેલની આ તારીખની આગાહીRain Alert In Gujarat : દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ... સુરત, નવસારી સહિત દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં થઈ જમાવટ.. તો અમરેલી, જૂનાગઢ, ભાવનગર, સુરેન્દ્રનગરમાં પણ વરસી મહેર
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાતમાં શિક્ષકોની નોકરીને લઈને આવ્યાં મોટા સમાચાર, આ માધ્યમમાં કરાશે મોટી ભરતીGovernment Jobs : રાજ્યના શિક્ષણ વિભાગે 1852 જગ્યાઓ પર ભરતી કરવા માટે આપી મંજૂરી,,, મરાઠી, ઉર્દૂ, ઉડિયા સહિતના માધ્યમોની જગ્યાઓ ભરશે,,, ટેટ અને સીટેટ પાસ થયેલાની થશે ભરતી
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

દબાણ હેઠળ પણ જીતવાની ટ્રિક ખબર છે! જો ગૌતમ ગંભીર કોચ બનશે તો ટીમ ઈન્ડિયાને થશે આ 5 મોટા ફાયદાBCCI જલદી ગૌતમ ગંભીરને ટીમ ઈન્ડિયાના હેડ કોચ તરીકે એપોઈન્ટ કરી શકે છે. એ રીતે જોઈએ તો ગૌતમ ગંભીરનું લગભગ હેડ કોચ બનવું નક્કી છે. તેઓ બીસીસીઆઈ સાથે જે કોન્ટ્રાક્ટ પર સાઈન કરશે તે 2027 વનડે વર્લ્ડ કપ સુધી ચાલુ રહેશે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાત કોંગ્રેસમાં કંઈક મોટું થશે, રાહુલ ગાંધીએ દિલ્હીથી આપ્યા આદેશ, બનાસકાંઠા પેટર્ન પર થશે કામRahul Gandhi On Gujarat Congress : બનાસકાંઠાની જીત બાત રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસ માટે નવા આદેશ કર્યા, પોતાની કોર ટીમને સોંપ્યું ગુજરાત કોંગ્રેસને સજીવન કરવાનું કામ
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગ્રહોના સેનાપતિનો યુવા અવસ્થામાં પ્રવેશ, આ 3 રાશિવાળાને થશે બંપર ધનલાભ, ઈચ્છાઓ પૂરી થશે!Mangal Gochar: ગ્રહોના સેનાપતિ મંગળ પોતાની સ્વરાશિ મેષમાં ભ્રમણ કરી રહ્યા છે. તેમણે પતાની યુવા અવસ્થામાં પ્રવેશ કર્યો છે. જેનાથી કેટલીક રાશિનું ભાગ્ય ચમકી શકે છે. આ સાથે જ ધન અને સંપત્તિમાં અપાર વધારો થઈ શકે છે. જાણો આ લકી રાશિઓ વિશે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »