છેલ્લા 2 કલાકમાં રાજકોટ જળબંબાકાર! આ જિલ્લાઓમાં ધોધમાર! જાણો ક્યા કેટલો વરસાદ પડ્યો?

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 57 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 205%
  • Publisher: 63%

Gujarat समाचार

Dang,Valsad,Daman

Today Gujarat Rain Update: ગુજરાતમાં વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત અનેક જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અનેક જિલ્લામાં વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે. તો બીજી તરફ વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોને ગરમીથી રાહત મળી છે.

રાજકોટમાં બરાબરનો વરસાદી માહોલ જામ્યો છે. બપોરે 1 કલાકમાં એક ઈંચ વરસાદ પડ્યો છે. જેના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. રૈયા રોડ, કાલાવડ રોડ, સાધુવાસવાણી રોડ, ગાંધીગ્રામ, યુનિવર્સીટી રોડ સહિતના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે.7 દિવસ બાદ શુક્ર બદલી દેશે પોતાની ચાલ, આ જાતકો પર થશે પૈસાનો વરસાદ Ambalal Patel રાજકોટમાં બરાબરનો વરસાદી માહોલ જામ્યો છે. બપોરે 1 કલાકમાં એક ઈંચ વરસાદ પડ્યો છે. જેના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે.

જૂનાગઢમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વિસાવદર અને ગીર પંથકમાં વરસાદથી ગીરમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. ગીરના જંગલોમાં હરિયાળી છવાઇ છે. દાહોદમાં બપોર બાદ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. દાહોદના લીમડી, સંજેલી, ફતેપુરી, ડુંગરી, ઝાલોદ સહીતના વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે. સુરેન્દ્રનગરમાં લીંબડી તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. લીંબડીની આસપાસના સૌકા, બોડિયા, ઉઘલ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે.ભાવનગર જિલ્લાના ગારીયાધાર બાદ જેસર તાલુકામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે.

Dang Valsad Daman Rain Rain Fall Ambalal Patel Gujarati News Gujarat Weather Forecast Gujarat Weather Update ગુજરાત વલસાડ Gujarat Weather Forecast Gujarat Weather Weather Updates અંબાલાલની આગાહી ગુજરાતનું હવામાન Gujarat Weather Rain Today Ahmedabad Weather Prediction Gujarat Monsoon Forecast Ambalal Patel Forecast ગુજરાત Gujarat Metrology Department ગુજરાતમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહી Rainfall News Ambalal Patel Forecast Weather Expert અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Rain Forecast Ambalal Patel Monsoon 2024 Monsoon Alert IMD India Meteorological Department Monsoon Rain ચોમાસાની આગાહી વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી Monsoon 2024 Prediction Gujarat Monsoon 2024 Prediction Rain Forecast In Gujarat Gujarat Monsoon 2024 Gujarat Monsoon Date Gujarat Monsoon Landfall Date Gujarat Rain Forecast ગુજરાતમાં વરસાદની આગાહી ગુજરાતમાં વરસાદ ક્યારે ચોમાસું 2024 ગુજરાતમાં ચોમાસું Gujarat Weather Forecast Weather Update

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ : આજે 28 થી વધુ જિલ્લાઓમાં આવશે ધોધમાર વરસાદRain Alert In Gujarat : છેલ્લા 24 કલાકમાં રાજ્યના 23થી વધારે તાલુકામાં પડ્યો વરસાદ,,, પોરબંદરમાં અઢી ઈંચ અને ભાણવડમાં સવા બે ઈંચ પડ્યો વરસાદ,,, ગુજરાતમાં હજુ 3 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ : આજે 10 થી વધુ જિલ્લાઓમાં ભારે વરસાદ તૂટી પડશેGujarat Weather Forecast : છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 76થી વધારે તાલુકામાં પડ્યો વરસાદ,,, સૌથી વધુ મોરબીના ટંકારમાં પડ્યો સવા ચાર ઈંચ વરસાદ
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ભારે વરસાદ બાદ વલસાડ પાણી પાણી થયું : એક કલાકમા 1.38 વરસાદથી ચારેતરફ પાણી ભરાયાValsad Heavy Rain : વલસાડ શહેરમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ ખાબકતાં ઠેર ઠેર પાણી ભરાયા. વલસાડમાં એક જ કલાકમાં 1.38 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી : આજથી જ મેઘરાજા ધબધબાટી બોલાવશેRain Alert In Gujarat : છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 20 તાલુકામાં પડ્યો વરસાદ,,, સૌથી વધુ વલસાડના વાપીમાં 2 ઈંચ પડ્યો,,, આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આપી આગાહી
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Rain News: વાતાવરણમાં આવ્યો પલટો, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે પડ્યો વરસાદગુજરાતમાં ભારે ગરમી વચ્ચે કેટલાક જિલ્લાઓમાં વરસાદનું આગમન થયું છે. અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

આગામી ત્રણ કલાક માટે આગાહી : અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં આવશે ગાજવીજ સાથે ધોધમાર વરસાદRain Alert : ગુજરાતમાં 3 દિવસ વરસાદની હવામાનની આગાહી, આજથી 3 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, આગામી ત્રણ કલાકમાં રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે નાવ કાસ્ટ જાહેર કર્યું
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »