ચૂંટણી ટાણે AAP માં આ શું થઈ રહ્યું છે? કેજરીવાલે મૌન તોડ્યું તો સ્વાતિ માલીવાલે જાણો શું કહ્યું?

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 66 sec. here
  • 27 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 114%
  • Publisher: 63%

Swati Maliwal समाचार

Arvind Kejriwal,Delhi,Delhi CM

Swati Maliwal On Arvind Kejriwal Reaction : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બુધવારે સ્વાતિ માલીવાલ સાથે 13મી મેના રોજ તેમના નિવાસ સ્થાને થયેલી ગેરવર્તણૂંક અને મારપીટ મામલે મૌન તોડ્યુ છે.

સીએમ કેજરીવાલની આ પ્રતિક્રિયા પર આમ આદમી પાર્ટીથી રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ ે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ શેર કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે.Shanidev Blessings: 88 દિવસ સુધી આ રાશિવાળા પર વ્હાલ વરસાવશે શનિદેવ, ઈચ્છાઓ પૂરી કરશે, કાર્યક્ષેત્રે સફળતા મળશેGiorgia Andriani: સોશિયલ મીડિયા પર વાયરલ થઈ અરબાઝ ખાનની એક્સ ગર્લફ્રેન્ડની માદક તસવીરો

મુકેશ અંબાણીનું 15000 કરોડનું આલિશાન મહેલ જેવું ઘર, એન્ટીલિયાના અંદરના Photos જોઈને કહેશો વાહ ભાઈ વાહ! : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બુધવારે સ્વાતિ માલીવાલ સાથે 13મી મેના રોજ તેમના નિવાસ સ્થાને થયેલી ગેરવર્તણૂંક અને મારપીટ મામલે મૌન તોડ્યુ છે. આ મામલે સીએમ કેજરીવાલના સહયોગી બિભવકુમારની ધરપકડ થઈ છે અને તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયા છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પોતાના નિવેદનમાં કહ્યું છે કે હાલ મામલો કોર્ટમાં છે અને તેના પર ટિપ્પણીથી કાર્યવાહી પ્રભાવિત થઈ શકે છે. જો કે તેમને નિષ્પક્ષ તપાસની આશા છે.

After unleashing the entire army of leaders and volunteers at me, calling me a BJP agent, assassinating my character, leaking edited videos, victim shaming me, roaming around with the accused, letting him re enter the crime scene and tamper evidences and protesting in favour of… દિલ્હીના સીએમ આવાસ પર સ્વાતિ માલીવાલ સાથે થયેલી કથિત મારપીટ મામલાએ હવે રાજકીય રંગ પકડી લીધો છે. આ મામલે ભાજપે પણ આમ આદમી પાર્ટીને ઘેરવાનો એક પણ મોકો છોડ્યો નથી. મંગળવારે દિલ્હીના ઉપરાજ્યપાલ વિનયકુમાર સક્સેનાએ પણ સીએમ કેજરીવાલના મૌન પર સવાલ ઉઠાવ્યો હતો. આખરે 7માં દિવસે સીએમ કેજરીવાલે સ્વાતિ માલીવાલ મામલે ચૂપ્પી તોડતા કહ્યું કે, 'મામલો હાલ 'કોર્ટમાં વિચારણા હેઠળ' છે અને તેમની ટિપ્પણીથી પ્રક્રિયા પ્રભાવિત થઈ શકે છે. પરંતુ હું આશા કરું છું કે નિષ્પક્ષ તપાસ થશે, ન્યાય થવો જોઈએ.

Arvind Kejriwal Delhi Delhi CM Misbehaviour Issue Bibhav Kumar India News Gujarati News Lok Sabha Election 2024 સ્વાતિ માલીવાલ દિલ્હી દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલ અરવિંદ કેજરીવાલ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ચૂંટણી ટાણે AAP માં આખરે શું ચાલી રહ્યું છે.... શું વધુ એક કદાવર નેતા પાર્ટીનો સાથ છોડશે?આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ તરફથી દિલ્હી સીએમ હાઉસમાં મારપીટ થઈ હોવાનો ચોંકાવનારો આરોપ લગાવવામાં આવ્યો છે. સીએમ હાઉસની અંદર દિલ્હી પોલીસને પીસીઆર કોલ ગયો હતો. કોલ કરનાર વ્યક્તિએ પોતાને સ્વાતિ માલીવાલ ઓળખ આપી.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

લોકસભા ચૂંટણીમાં ગુજરાતના એક બૂથ પર ફરી મતદાન! આ વખતે તૂટ્યો રેકોર્ડLoksabha Election 2024: શું તમે જાણો છો ગુજરાતના એક જિલ્લામાં આવેલાં એક મતદાન મથક પર ચૂંટણી પંચે ફરીથી બીજીવાર મતદાન કરવાનો આદેશ આપ્યો છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ચૂંટણી પૂર્વે અમદાવાદની આ 25 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જાણો તપાસમાં શું થયો ખુલાસો?આવતીકાલે 7મેના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન થનાર છે. ખુદ પ્રધાનમંત્રી મોદીથી માંડીને અમિત શાહ, આનંદીબેન સહિતના નેતાઓ અમદાવાદમાં મતદાન કરવાના છે, તેના પહેલા અમદાવાદની 25 સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

આ બોલીવુડ અભિનેત્રીએ ખુલીને PM મોદીનો કર્યો સપોર્ટ, મુસ્લિમોના વધુ બાળકોવાળી કમેન્ટ પર શું કહ્યું જાણોપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ લોકસભા ચૂંટણીના કારણે અનેક જગ્યાઓ પર રેલી કરી રહ્યા છે. હાલમાં જ તેમણે રાજસ્થાનમાં આયોજિત એક રેલીમાં કહ્યું હતું કે કોંગ્રેસે મુસ્લિમ વસ્તી વચ્ચે દેશની સંપત્તિ વહેંચી દેવાનો વાયદો કર્યો હતો. પીએમ મોદીના આ દાવા પર ખુબ ચર્ચા થઈ રહી છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગેનીબેન ઠાકોરે પોલીસને આપી ફરી ગર્ભિત ધમકી, કહ્યું; આ કોઈના થયા નથી તો તમારા શું થશેગેનીબેન ઠાકોરે પોલીસને ફરી એકવાર ગર્ભિત ધમકી આપી હતી. પોલીસ દ્વારા નાના માણસોને દબાવતા હોવાનું ગેનીબેન ઠાકોરે દાવો કર્યો તો સાથે સાથે પોલીસને પગાર ભાજપ કે બુટલેગરો નથી આપતા લોકોના ટેક્સના પૈસે પગાર લઈ રહ્યા છે. આ લોકો તો જતા રહેશે અને જ્યારે જશે ત્યારે અનેક આઇપીએસ જેલમાં જોવા મળશે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

રૂપાલાની માફી પછી ક્ષત્રિયોના અક્કડ વલણનો છે આ અહેવાલ, જાણી લો ભાજપના નેતાએ શું કહ્યુંગુજરાતમાં લોકસભા ચૂંટણી દરમિયાન રૂપાલા સૌથી વધુ ચર્ચામાં રહ્યાં હતા. રૂપાલાએ ક્ષત્રિયો પર આપેલા વિવાદાસ્પદ નિવેદન બાદ આ વિવાદ શરૂ થયો હતો. રૂપાલાએ આ મુદ્દે મતદાન પૂર્ણ થવાના બીજા દિવસે ફરી માફી માંગી છે. પરંતુ ક્ષત્રિયોએ તેમની માફીનો સ્વીકાર કર્યો નથી.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »