ગેસ ગીઝર વાપરતા હોવ તો સાચવજો, સુરતમાં એક જ પરિવારના 4 લોકોના ઊંઘમાં મોત થયા હોવાની આશંકા

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 38 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 139%
  • Publisher: 63%

શંકાસ્પદ મોત समाचार

સામૂહિક આપઘાત,સુરત,Surat

Surat Famiy Suspicious Death : સુરતના જહાંગીરપુરામાં એક જ પરિવારના 4 સભ્યોના શંકાસ્પદ મોત... રાત્રે ભોજન લીધા બાદ ઊંઘમાં જ મોત થયા... ઘરમાં તપાસ દરમિયાન ગેસ ગીઝર ચાલુ સ્થિતિમાં મળ્યું... ગૂંગળામણના કારણે મોત થયા કે અન્ય કોઈ કારણસર તે અંગે તપાસ શરૂ

દૈનિક રાશિફળ 16 જૂન:આજે કર્ક રાશિના લોકો માટે સંતોષ અને શાંતિનો દિવસ, વાંચો આજનું રાશિફળLaxmi Narayan Yog: બુધ-શુક્રની યુતિથી બન્યો લક્ષ્મી નારાયણ યોગ, 3 જાતકોનો ગોલ્ડન ટાઈમ શરૂ, મળશે ડબલ ફાયદોઆગામી 6 દિવસ ગુજરાતના આ જિલ્લાઓ સાવધાન! કાચા મકાનોના છાપરા ઉડે તેવા પવનો ફૂંકાશે! સુરત માં રાત્રે સુતેલા એક બંધ ઘરમાં 4 લોકોના શંકાસ્પદ મોત થતા ચકચાર મચી ગઇ છે. રાત્રે જમીને પરિવાર સાથે સૂતેલા ચારેય વૃદ્ધ સવારે ના ઉઠતા પોલીસમાં જાણ કરાઈ હતી. જેથી પોલીસે તપાસ શરુ કરી હતી.

આ કિસ્સામાં ઘરમાં સૂતેલા એક જ પરિવારના 4 લોકોના મૃત્યુ કાર્બન મોનોક્સાઈડથી થયા હોઈ શકે છે.ગેસ ગીઝરમાંથી નીકળતા કાર્બન મોનોક્સાઈડના કારણે મોત થયું હોઈ શકે છે. ઘરમાં કલાકો સુધી ગેસ ફેલાઈ અને ઘર ચારે બાજુથી બંધ હોય તો આ ઘટના બની શકે છે. હાલ બેના પોસ્ટમોર્ટમ થઈ ગયા છે. તેમના મૃતદેહમાંથી ઝેર અથવા અન્ય કોઈ જીવલેણ વસ્તુ મળી આવી નથી. પરંતુ હાલ તમામ સેમ્પલ લઈને આગળ મોકલી દીધા છે. જેથી તેઓના મોતનું ચોક્કસ કારણ રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે. હાલ પ્રાથમિક ધોરણે ગેસ લીકેજથી મોત થયાનું તારણ છે.

સામૂહિક આપઘાત સુરત Surat Mass Suicide Suspicious Death સુરત 4 લોકોના શંકાસ્પદ મોત સામૂહિક આપઘાત પોલીસ તપાસ શરૂ એફએસએલની ટીમ દ્વારા તપાસ Surat Mass Suicide Suspicious Death સુરત ક્રાઇમ સમાચાર ગુજરાત ક્રાઇમ સમાચાર ગુજરાત ન્યૂઝ Surat Mass Suicide Suspicious Death Mass Suicide Police Investigation Started Investigation By FSL Team Surat Mass Suicide Suspicious Death Surat Crime News Gujarat Crime News Gujarat News શંકાસ્પદ મોત કે સામૂહિક આપઘાત? એક જ પરિવારના ચાર મોતનું રહસ્ય રાતે જમ્યા બાદ સવારે ઉઠ્યા જ નહિ બ્રેકિંગ ન્યૂઝ સામુહિક આપઘાતની આશંકા સુરતમાં સામુહિક આપઘાત હચમચાવી દેતી ઘટના Family Did Not Wake Up After Sleeping At Night

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

સુરતમાં એક જ પરિવારના ચાર લોકોના મોતનું રહસ્ય : ફૂડ પોઈઝનિંગ, આત્મહત્યા કે ગેસ ગીઝર કારણ?Surat Famiy Suspicious Death : સુરતમાં પતિ-પત્ની અને બે સાળી રાત્રે કેરીનો રસ જમીને સૂતાં બાદ ઊઠ્યાં જ નહીં, ગીઝર ચાલુ હોવાથી ગેસ ગૂંગળામણની શક્યતા, ફૂડ-પોઇઝનિંગ કે ગૂંગળામણ? ખરુ કારણ એફએસએલના રિપોર્ટમાં સામે આવશે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

સુરતમાં એક જ પરિવારના ચાર લોકોના ઘરમાં મૃતદેહ મળ્યા, સામુહિક આપઘાતની આશંકાSurat Family Died : સુરતમાં એક જ પરિવારના 4 સભ્યોના રાતે સૂતા બાદ શંકાસ્પદ મોત, જહાંગીરપુરા વિસ્તારમાં બની ઘટના, મોત પાછળનું સાચુ કારણ હજુ નથી આવ્યું બહાર
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Vaishno Devi જઇ રહેલા શ્રદ્ધાળુઓની મિની બસને ટ્રકે મારી ટક્કર, એક જ પરિવારના 7 લોકોના મોતVaishno Devi Accident: અંબાલામાં ગુરૂવારે મોડી રાત્રે એક ટ્રક અને મિની બસ વચ્ચે ટક્કર થતાં મોટો અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં લગભગ સાત લોકોના મોત થયા હતા અને લગભગ 25 લોકો ઘાયલ થયા છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

આણંદના ખાનપુર પાસે મહી નદીમાં મોટી દુર્ઘટના; એક જ પરિવારના 4 લોકો ડૂબી જતાં કરૂણ મોતઆણંદનાં ખાનપુર પાસે મહી નદીમાં ડૂબી જતાં એક જ પરિવારના ચારનાં મોતથી ખળભળાટ મચી જવા પામ્યો છે. ગામડીનું પરિવાર ખાનપુર પાસે મહી નદીમાં ન્હાવા ગયા હતા. એક જ પરિવારના બે મહિલા અને બે યુવકોના કરૂણ મોત થયા છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

અમદાવાદમાં ગરમીથી મોતનું તાંડવ! 13 દિવસમાં 72 લોકોના મોત થયા, તમામ મૃતદેહો અજાણ્યાHeat Stroke Death In Gujarat : અમદાવાદમાં 13 દિવસમાં ગરમીથી 72ના થયા મોત, પહેલીવાર ગરમીના કારણે નોંધાયા આટલા મોત, સિવિલ હૉસ્પિટલમાં છેલ્લા 13 દિવસમાં 72 અજાણ્યા લોકોના મૃતદેહ આવ્યા
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

સુરત બાદ હવે ગુજરાતના આ શહેરનો વારો, ત્રણ દિવસમાં 11 લોકોના ધબકારા બંધ થયાHeart Attack Death : વડોદરામાં અસહ્ય ગરમીના લીધે વધુ હાર્ટ એટેકથી બે વ્યક્તિના મોત થયા, હાર્ટ એટેકના કારણે વધુ એક યુવાનનું મોત, પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનના હાર્ટ એટેક
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »