ગુજરાતમાં હવે ડ્રાઈવિંગ લાયસન્સ કઢાવવું લોઢાના ચણા ચાવવા સમાન! જાણી લો આ મહત્વપૂર્ણ સમાચાર

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 47 sec. here
  • 18 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 78%
  • Publisher: 63%

Breaking News समाचार

Gujarat,Gujarati News,Ahmedabad

ગુજરાતમાં હવે ડ્રાઈવિંગ લાયસન્સ કઢાવવું લોઢાના ચણા ચાવવા સમાન થયું છે. કારણે ફરી RTOના સર્વરમાં ખામી સર્જાઈ છે. એટલે હવે રાજ્યભરમાં બે દિવસ ડ્રાઈવિંગ ટેસ્ટ નહીં લેવાય. RTOનું સર્વર ખરાબ થતા ડ્રાઈવિંગ ટેસ્ટ નહીં થાય. સર્વર ખરાબ હોવાના કારણે અનેક અરજદારોને હાલાકી પડી રહી છે.

રાજ્યભરમાં બે દિવસ ડ્રાઈવિંગ ટેસ્ટ નહીં લેવાય. RTOનું સર્વર ખરાબ થતા ડ્રાઈવિંગ ટેસ્ટ નહીં થાય. સર્વર ખરાબ હોવાના કારણે અનેક અરજદારોને હાલાકી પડી રહી છે. માર્ચ મહિનામાં 20 દિવસ બંધ રહ્યા બાદ હવે ફરીથી સર્વરમાં ખામી થઈ છે અને ફરી મેઈન્ટેનન્સના નામે સર્વર બંધ કરાયું છે.

માર્ચ મહિનામાં 20 દિવસ બંધ રહ્યા બાદ હવે ફરીથી સર્વરમાં ખામી થઈ છે અને ફરી મેઈન્ટેનન્સના નામે સર્વર બંધ કરાયું છે. જેમને આ દિવસોમાં અપોઈન્ટમેન્ટ આપવામાં આવી હતી. તેમને હવે ફરીથી નવી અપોઈન્ટમેન્ટ અપાશે.સુરત આરટીઓની ઓનલાઈન કામગીરી ફરી એકવખત ખોટકાઈ છે. સર્વરના નામે આખો દિવસ કામગીરી બંધ રહેતા હજારો લોકોએ વધુ એકવખત આકરી ગરમીમાં શેકાવાનો વખત આવ્યો છે. ભર ઉનાળે લોકો પોતાના આરટીઓના કામ કરવા કચેરીએ તો પહોચી રહ્યા છે. પરંતુ કામ કરવા વિના જ પાછા પરત ફરી રહ્યા છે.

લર્નિંગ લાઈસન્સ કઢાવવા સુરત આરટીઓ કચેરીને પ્રતિદિન 250 ઓનલાઈન અરજી મળી રહી છે. તો, પાકા ડ્રાઈવિંગ લાઈસન્સ માટે 550 અને ડ્રાઈવિંગ લાઈસન્સ રિન્યુ કરાવવા માટે 300થી વધુ ઓનલાઈન એપોઈમેન્ટ લેવામાં આવી રહી છે. હાલ ઉનાળું વેકેશન ચાલી રહ્યું હોય વિદેશમાં અભ્યાસ કરવા જનારા સેંકડો વિદ્યાથીઓ દ્વારા ઈન્ટરનેશનલ ડ્રાઈવિંગ પરમીટ માટે ઓનલાઈન અરજી કરવામાં આવે છે. એક માસ અગાઉથી તારીખ અને ટાઈમ સ્લોટ બુક કરાવનારા સંખ્યાબંધ વિદ્યાથીઓ તંત્રની લાપરવાહીને કારણે ઉદાસ ચહેરે પરત ફર્યા હતા.

Gujarat Gujarati News Ahmedabad Gujarat RTO Gujarat RTO Office Gujarat RTO Office Closed Two Days Driving License Driving License Processing Malfunction RTO Server RTO કચેરી ડ્રાઈવિંગ લાયસન્સની કામગીરી RTO સર્વર લાયસન્સ કઢાવવું લોઢાના ચણા RTOનું સર્વર ખરાબ

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Board Result: ધો.10 અને 12નું રિઝલ્ટ whatsapp અને SMS દ્વારા આ રીતે કરો ચેક, જુઓ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસBoard Exam Result : ગુજરાતમાં હવે બોર્ડના પરીક્ષાના પરિણામાં રાહ જોવાઈ છે, તો તમારા ઘરમાં કોઈએ બોર્ડની પરીક્ષા આપી હોય તો મોબાઈલમાં કેવી રીતે પરિણામ મેળવવું તે પણ જાણી લો
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

5 વર્ષ બાદ ગુજરાતમાં એન્ટ્રી કરશે પ્રિયંકા ગાંધી, વલસાડમાં જાહેર સભા, જાણી લો કાર્યક્રમPriyanka Gandhi Gujarat Visit: ગુજરાતમાં કોંગ્રેસ આ લોકસભાની ચૂંટણીમાં લડી લેવાના મૂડમાં છે. વિઘાનસભા સમયે હાઈકમાન્ડમાંથી રાહુલ કે પ્રિયંકાએ ગુજરાત આવવાનું ટાળ્યું હતું પણ 5 વર્ષ બાદ પ્રિયંકા વલસાડમાં આવી રહ્યાં છે. પ્રિયંકા ગાંધી લાંબા સમય બાદ ગુજરાતમાં કોંગ્રેસ માટે પ્રચાર કરશે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

રૂપાલાની માફી પછી ક્ષત્રિયોના અક્કડ વલણનો છે આ અહેવાલ, જાણી લો ભાજપના નેતાએ શું કહ્યુંગુજરાતમાં લોકસભા ચૂંટણી દરમિયાન રૂપાલા સૌથી વધુ ચર્ચામાં રહ્યાં હતા. રૂપાલાએ ક્ષત્રિયો પર આપેલા વિવાદાસ્પદ નિવેદન બાદ આ વિવાદ શરૂ થયો હતો. રૂપાલાએ આ મુદ્દે મતદાન પૂર્ણ થવાના બીજા દિવસે ફરી માફી માંગી છે. પરંતુ ક્ષત્રિયોએ તેમની માફીનો સ્વીકાર કર્યો નથી.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Anupama: અનુપમાના ચાહકો માટે આઘાતજનક સમાચાર, આ દમદાર કલાકારે શોને કર્યું અલવિદા, હવે શું થશે પાત્રનું?અનુપમા સીરિયલ લોકોને ખુબ ગમતી સીરિયલોમાંથી એક છે. તેના દરેક પાત્રનો એક અલગ ચાહક વર્ગ છે. અનુપમા સીરિયલની જેમ જ કલાકારોના જીવનમાં પણ આજકાલ અનેક નવાજૂની જોવા મળી રહી છે. સીરિયલના લીડ કલાકાર રૂપાલી ગાંગુલી વિશે અચાનક એવા સમાચાર આવ્યા કે તેણે ભાજપ જોઈન કર્યું અને લોકસભા ચૂંટણીમાં પ્રચાર પણ કરશે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

મતદાનનો આ આંકડો કોંગ્રેસ માટે હંમેશા બને છે શ્રાપ! આ વખતે પણ ગુજરાતમાં સુપડાસાફ!Loksabha Election 2024: ગુજરાતમાં જ્યારે મતદાનનો આંકડો 50 ટકા પાર ગયો છે ત્યારે થયા છે કોંગ્રસના સુપડાસાફ, આ છે લોકસભા ચૂંટણીનો ઈતિહાસ.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

રાદડીયાને ઈફ્કોમાં હરાવવા કોણે પ્રયાસો કર્યા, એક પાટીદાર અગ્રણીનું નામ ખૂલતા ભડકો થયોIFFCO Gujarat Election : ઈફ્કોમાં જીત બાદ હવે રાદડિયા વધુ ચર્ચામાં આવ્યા છે, ભાજપ સામે બગાવત કરીને જીત મેળવનાર સૌરાષ્ટ્રના આ નેતાને ઈફ્કોમાં હરાવવા કોણે પ્રયાસો કર્યા હતા તેની ચર્ચા વહેતી થઈ છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »