ગુજરાતમાં ખાવાના તેલ સાથે થઈ રહ્યાં છે ચેડા, તેલના જૂના ડબ્બાઓમાં નવું પેકેજિંગ

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 47 sec. here
  • 43 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 165%
  • Publisher: 63%

Edible Oil Price समाचार

Ground Nut Oil Price,Cotton Seed Oil Price,Market Yard

Groundnut Oil prices Hike Again : રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ફૂડ આઈટમના પેકેજિંગ માટે રિસાયકલ્ડ ટીનના ગેરકાયદે વપરાશ કરતા ઉત્પાદકો પર બાજ નજર રાખવા તમામ જિલ્લાના ડેઝિગ્નેટેડ ઓફિસરોને નિર્દેશ કર્યો

દૈનિક રાશિફળ 5 મે: ધંધાના મામલામાં જો તમે થોડું જોખમ લેશો તો મોટો ફાયદો થવાની સંભાવના, વાંચો આજનું રાશિફળShukra Nakshatra Parivartan

Shukra Nakshatra Parivartan: 2 દિવસ બાદ શુક્રનું નક્ષત્ર પરિવર્તન, 4 જાતકોને મળશે જોરદાર ફાયદો, ખુબ છાપશે નોટોગુજરાતમાં આ એક મોટી આગાહીથી લોકોમાં ફફડાટ! આગામી દિવસો બની રહેશે જોરદાર ભારે હાલ ખાણીપીણીને લઈને લોકોના આરોગ્ય સાથે ભારોભાર ચેડા થઈ રહ્યાં છે. આઈસ્ક્રીમ, બરફના ગોળાથી લઈને તેલ, હળદર, મરચું, ઘી વગેરેમાં ભેળસેળ થઈ રહી છે. ત્યારે હવે ખાદ્યતેલમાં ભેળસેળનું નવા પ્રકારનુ કૌભાંડ સામે આવ્યું છે. તેલના જૂના ડબ્બાઓમાં નવું પેકેજિંગ કરીને તેલ વેચાઈ રહ્યું છે. આ કારણે લોકોની હેલ્થ બગડી સકે છે. તેથી લોકોની હેલ્થ બગડે તે પહેલા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આ અંગે આદેશ કરવામા આવ્યા છે.

રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ફૂડ આઈટમના પેકેજિંગ માટે રિસાયકલ્ડ ટીનના ગેરકાયદે વપરાશ કરતા ઉત્પાદકો પર બાજ નજર રાખવા તમામ જિલ્લાના ડેઝિગ્નેટેડ ઓફિસરોને નિર્દેશ કર્યો છે. ઉત્પાદકો અવાર નવાર રિસાઈકલ્ડ નો ઉપયોગ કરતાં હોય છે, આવી પેઢીઓની તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા માટે તંત્રે રાજ્યભરના ડેઝિગ્નેટેડ ઓફિસરોને સૂચના આપી છે.

Ground Nut Oil Price Cotton Seed Oil Price Market Yard Food Oil સિંગતેલ સીંગતેલ કપાસિયા તેલ સૌરાષ્ટ્ર મગફળી રાજકોટ માર્કેટયાર્ડ કપાસિયા તેલના ભાવમાં વધારો સિંગતેલના ભાવમાં વધારો સિંગતેલના ભાવમાં ભડકો Groundnut Oil Prices Rise Again જનતાને મોંઘવારીનો વધુ એક ઝટકો સિંગતેલમાં ડબ્બે 50 રૂ.નો વધારો Edible Oil Prices Hiked Groundnut Income Fell Gujarati News સીંગતેલના ભાવ ગૃહિણીઓનું બજેટ ખોરવાયું સીંગતેલ ભાવ વધારો ઓઇલ મિલ ગુજરાતી સમાચાર ગુજરાતી ન્યૂઝ ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati News Gujarati Update News સિંગતેલના ભાવમાં ઘટાડો ગુજરાત Gujarat ભેળસેળ આરોગ્ય વિભાગ આરોગ્ય સાથે ચેડા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ખાદ્યતેલમાં ભેળસેળ તેલના ડબ્બા Health Department Food And Drug Department

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

7 મે મતદાનના દિવસે ગુજરાતમાં કેવો રહેશે ગરમીનો પારો, અંબાલાલ કાકાએ કરી આગાહીAmbalal Patel : ગુજરાતમાં 7 મેના રોજ મતદાન થવાનું છે, ત્યારે ગુજરાતમાં મોસમના સતત બદલાતા મિજાજ વચ્ચે 7 મેના રોજ વાતાવરણ કેવુ રહેશે તેની આગાહી અંબાલાલ પટેલે કરી છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ક્ષત્રિયોને મનાવીને ભાજપ પાટીદારોને નારાજ કરવાનું રિસ્ક નહિ લે, આ છે મોટું કારણGujarat Politics : હાલ ગુજરાતના રાજકારણમાં રૂપાલા વર્સિસ રાજપૂતની સાથે રાજપૂત વર્સિસ પાટીદાર ફેક્ટર પણ મહત્વનું બની ગયું છે, ભાજપ રૂપાલાની ઉમેદવારી ખેંચે તો પાટીદાર સમાજની નારાજગી વ્હોરી લે એમ છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Heatwave: ગરમીએ તોડ્યો રેકોર્ડ: આ દેશમાં હિટવેવના લીધે100 લોકોના મોત, બ્રેડ અને દૂધ કરતાં બરફ બન્યો મોંઘોMali Heatwave: ભયંકર ગરમીમાં લાંબા લાંબા વિજળી કાપે લોકોને પરેશાનીમાં મુકી દિધા છે. ગરમીની સાથે મોંઘવારીએ પણ લોકોની કમર તોડી નાખી છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

IPLની મોંઘેરી ડીલ: 24 કરોડી આ વિદેશી ખેલાડીએ KKRનો દાટ વાળ્યો, ત્યારે 20 લાખના ભારતીય બોલરે બચાવી લાજIPL 2024: આઈપીએલ 2024ની અડધી સફર પૂરી થઈ ચૂકી છે. આ સાથે જ ખેલાડીઓના પ્રદર્શનના રિવ્યૂ પણ થવા લાગ્યા છે. અનેક ક્રિકેટરો એવા જોવા મળી રહ્યા છે જે કરોડો રૂપિયામાં ખરીદાયા પરંતુ ટીમ માટે જાણે બોજારૂપ સાબિત થયા છે. બીજી બાજુ સાવ સસ્તામાં ખરીદાયેલા ખેલાડીઓ ટીમ માટે તારણહાર સાબિત થઈ રહ્યા છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »