ગુજરાત જો તેના અસલ સ્વભાવ પર આવી જાય તો.... શું ભાજપને લાગી રહ્યો છે આ વાતનો ડર?

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 24 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 90%
  • Publisher: 63%

Lok Sabha Election 2024 समाचार

BJP,Gujarat News,BJP

Lok Sabha Election 2024: ગુજરાતમાં લોકસભા ચૂંટણીના આંકડા પર નજર ફેરવીએ તો સામાન્ય ચૂંટણીમાં મતદારો ઉદાસીન જોવા મળ્યા છે એટલે કે 2014 અને 2019ને બાદ કરતા નોંધપાત્ર ઓછું મતદાન જોવા મળ્યું છે. જો આ વખતે પણ ગુજરાતના મતદારોનું આ વલણ રહ્યું તો રાજ્યમાં સત્તાધારી ભાજપ માટે મુશ્કેલી ઊભી કરી શકે.

Office Vastu Tips: ઓફિસની ડેસ્ક પર રાખો આ 5 માંથી કોઈ એક વસ્તુ, પ્રમોશન અને પગાર વધારો થશે તુરંત100 વર્ષ બાદ અક્ષય તૃતીયા પર બનશે ગજકેસરી રાજયોગ, 3 જાતકોનો થશે ભાગ્યોદય, ઈન્ક્રીમેન્ટ-પ્રમોશનનો યોગ10 પોઈન્ટમાં સમજો કોવિશિલ્ડ વેક્સીનના તમામ અપડેટ, સિવિલ હોસ્પિટલના તબીબે કર્યો મોટો ખુલાસો લોકસભા ચૂંટણી 2024ના બે તબક્કાના મતદાન પૂરા થઈ ચૂક્યા છે અને 7મી મેના રોજ ત્રીજા તબક્કાનું મતદાન છે. ગુજરાતની તમામ 25 બેઠકો પર 7મી મેના રોજ મતદાન થવાનું છે. પહેલા તબક્કાનું મતદાન 19 એપ્રિલના રોજ થયું હતું.

51 ટકા મતદાન નોંધાયુ હતું.ગુજરાતની સ્થાપના થઈ 1960માં જ્યારે ભાજપ 1980માં અસ્તિત્વમાં આવ્યો ત્યારબાદ 1984માં જે ચૂંટણી થઈ તે વખતે 57.42 ટકા મત પડ્યા અને ભાજપને ગુજરાતમાંથી ફક્ત એક બેઠક મળી હતી. 1989માં 54.70 ટકા મત પડ્યા અને ભાજપને 12 બેઠકો મળી. 1991માં મતદાન ઘટ્યું અને 44 ટકા જેટલું થયું તો પણ ભાજપને 20 બેઠક મળી હતી. ત્યારબાદ 1996માં મતદાન ઘટ્યું અને 35.96 ટકા જેટલું થયું તો ભાજપની સીટો ઘટી અને 16 થઈ. 1998ની લોકસભા ચૂંટણીમાં 59 ટકા જેટલું મતદાન થયું અને 19 બેઠક મળી.

BJP Gujarat News BJP Congress Gujarati News લોકસભા ચૂંટણી ભાજપ કોંગ્રેસ પીએમ મોદી અમિત શાહ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

લોકસભા ચૂંટણીLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

કોંગ્રેસના જેનીબેન! રાજકારણના પાઠ ઘરમાં જ શીખ્યા, માતાપિતા પણ લડી ચૂક્યા છે લોકસભાLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ઉત્તરમાં ગેની અને સૌરાષ્ટ્રમાં જેની : ભાજપના ઉમેદવારોને હંફાવી રહી છે કોંગ્રેસની બે બેન, હવે લાગ્યો ભાજપને ડરLoksabha Election 2024 : ગુજરાત કોંગ્રેસે બનાસકાંઠા પર ગેનીબેન અને અમરેલી બેઠક પરથી જેનીબેનને મેદાનમાં ઉતાર્યા છે, હાલ આ બંને મહિલા ઉમેદવાર ચૂંટણી પ્રચારમાં ભાજપના ઉમેદવારોને હંફાવી રહી છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

રાજકારણનું જૂનું વેર બન્યું ઝેર, આ છે રુપાલા અને ક્ષત્રિયોના સળગતા મુદ્દાનું અસલી કારણGujarat Politics : ક્ષત્રિયોની રૂપાલાની હટાવવાની માંગ છે, પરંતુ જો ભાજપ રૂપાલાની ઉમેદવારી પાછી લેશે તો પાટીદાર વોટબેંક પર મોટી અસર પડશે, ભાજપ કોઈ પણ ભોગે પાટીદારોને નારાજ કરવાના મૂડમાં નથી
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »