ગુજરાતમાં નકલીની ભારે બોલબાલા! હવે G-20ના નકલી એજન્ટે આ રીતે પાડ્યો લાખોનો ખેલ

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 17 sec. here
  • 16 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 59%
  • Publisher: 63%

Fake Under Cover Agent समाचार

Surat,28 Lakhs,Hotel Manager

સુરતના અડાજણ પોલીસ સ્ટેશનમાં અડાજણ વિસ્તારમાં હોટલ સંચાલકે 29/09/2023ના રોજ ગોપાલ પટેલ નામના ઇસમ સામે એક છેતરપિંડીનો ગુનો નોંધાવ્યો હતો.

સુરત ની અડાજણ પોલીસે G-20ના નકલી એજન્ટ બનીને લોકો સાથે છેતરપિંડી કરતા ઈસમને ઝડપી પાડ્યો છે. અડાજણ પોલીસે ગોપાલ દેસાઈ ઉર્ફે ગોપાલ પટેલ નામના ઇસનની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. face fat100 વર્ષ બાદ બની રહ્યો છે પાવરફુલ ચતુર્ગ્રહી યોગ, આ 3 જાતકોને મળશે અપાર પૈસા અને પદ-પ્રતિષ્ઠાColdest Places: આ છે ભારતના સૌથી ઠંડા શહેર, દેશમાં કાળઝાળ ગરમી હોય પણ અહીંયા ધ્રુજાવી દેતી ઠંડી પડે

ઝી બ્યુરો/સુરત: શહેરમાંથી નકલી પોલીસ નકલી ખાદ્ય પદાર્થ નકલી સરકારી ડોક્યુમેન્ટનું કૌભાંડ હવે સામાન્ય બન્યું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે સુરતની અડાજણ પોલીસે G-20ના નકલી એજન્ટ બનીને લોકો સાથે છેતરપિંડી કરતા ઈસમને ઝડપી પાડ્યો છે. અડાજણ પોલીસે ગોપાલ દેસાઈ ઉર્ફે ગોપાલ પટેલ નામના ઇસનની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Surat 28 Lakhs Hotel Manager G-20 Tender Gujarat Surat Crime Fake Under Cover Agent Cheated Lakhs Of Rupees સુરત ક્રાઇમ નકલી અંડર કવર એજન્ટ લાખો રૂપિયાની છેતરપિંડી કરી ગુજરાત

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

લોકસભા ચૂંટણીLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

કોંગ્રેસના જેનીબેન! રાજકારણના પાઠ ઘરમાં જ શીખ્યા, માતાપિતા પણ લડી ચૂક્યા છે લોકસભાLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

સોનાની શાહીથી લખાયેલી રામાયણ! ગુજરાતના આ શહેરમાં દર્શન માટે પડાપડીGold Ramayana: 222 તોલા સોનામાંથી બનાવેલી સુવર્ણ રામાયણ, ફક્ત ગુજરાતમાં અહીં રામનવમીના પર્વ પર જ દર્શન માટે રાખવામાં આવે છે આ સોનાની રામાયણ.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

જે 10 ક્ષત્રાણીઓએ આંદોલન શરૂ કર્યું એમને સાઈડલાઈન કરાયા, પારણા બાદ પદ્મિનીબાના મોટા ઘટસ્ફોટગાંધીનગરમાં ગત મધ્ય રાત્રિએ ક્ષત્રિય આગેવાનો સાથેની બેઠક ધાર્યા મૂજબ નિષ્ફળ રહી છે પરંતુ, આ બેઠકના પગલે ક્ષત્રિય સમાજમાં ખાસ કરીને મહિલાઓમાં ભારે ધુંધવાટ, રોષ અને નારાજગી આજે જોવા મળ્યા હતા.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

અલ્પેશ ઠાકોરનું મંત્રીપદ ના કપાય એ માટે એક સમયના જૂના સાથી કરશે મદદ, ચાવડાને ભારે પડશેLoksabha Election 2024 : ભાજપે સીજે ચાવડાને રીપિટ કરતાં સ્થાનિક સ્તરે કાળો કકળાટ છે, ઉપરથી વિજાપુર સીટ પરના સમીકરણો કોંગ્રેસના બળવાખોર નેતા ચાવડાને નડી રહ્યાં છે, આવામાં અલ્પેશ ઠાકોરના એક સમયના સાથી રામજી ઠાકોર તેમની જીતમાં વિલન બની શકે છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

આજે ભારે પવન સાથે આ વિસ્તારોમાં થશે વરસાદ, ઘરેથી નીકળતા પહેલાં જાણી લેજો આગાહીWeather Update Today: ભરઉનાળે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે વરસાદની આગાહી. રાજધાની દિલ્લી સહિત દેશના વિવિધ રાજ્યોમાં વાતાવરણમાં સતત આવી રહ્યો છે બદલાવ. છેલ્લાં બે દિવસમાં અચાનક નીચે ગયું છે તાપમાન.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »