ખંભાત ડેપોના ST ડ્રાઈવરની ગંભીર બેદરકારી, 9 કિલોમીટર સુધી રોંગ સાઈડમાં ચલાવી બસ

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 62 sec. here
  • 12 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 59%
  • Publisher: 63%

Gujarat ST समाचार

ST Bus,Bus Driver,Gujarat Govt Bus Service

ગુજરાતની સરકારી બસ સેવા એટલે કે એસટીના એક ડ્રાઈવરની ગંભીર બેદરકારી સામે આવી છે. ખંભાત ડેપોના ડ્રાઈવરે 9 કિલોમીટર સુધી રોંગ સાઈડમાં બસ હંકારી મુસાફરોના જીવ જોખમમાં મુક્યા હતા.

Dhan labh Upay: મહેનત કર્યા પછી પણ નથી બરકત ? આજથી જ શરુ કરો આ 5 કામ, વધવા લાગશે બેંક બેલેન્સSummer: ઉનાળામાં હેલ્ધી રહેવું હોય તો આ 3 લોટની રોટલી ખાવાનું રાખો, બીપી, સુગર, વજન બધું રહેશે કંટ્રોલમાં3 ખાન અને આ કપલ, કોણ-કોણ છે અનંત-રાધિકાના બીજા પ્રી-વેડિંગ ફંક્શનના ગેસ્ટ લિસ્ટમાં સામેલ?

ટ્રાફિકના નિયમ પ્રમાણે રોંગ સાઈડમાં વાહનો ચલાવવા ગંભીર બેદરકારી છે. રોંગ સાઈડમાં વાહનો ચલાવવાથી અકસ્માતનો ભય રહે છે. પરંતુ ગુજરાત એસટીના એક ડ્રાઈવરની ગંભીર બેદરકારી સામે આવી છે. ખંભાત રૂટ પર પ્રાંતિજ નજીક એક એસટી બસના ડ્રાઈવરે 9 કિલોમીટર સુધી રોંગ સાઈડમાં બસ હંકારી હતી.ખંભાત એસ.ટી બસ ડેપોનાં ડ્રાઈવર અંબાજી ખંભાત એસટી બસ રૂટ પર ગત ગુરુવારે અંબાજીથી મુસાફરો ભરી ખંભાત જઈ રહ્યાં હતા. ત્યારે હિંમતનગર પ્રાંતિજથી આગળ સલાલ નજીક આગમન હોટલ પાસે એસ ટી બસ ઉભી રાખવાની હતી.

'રોંગ સાઇડ રાજુ': ST ડ્રાઇવર હોટલનું સ્ટોપ ભૂલી જતા રોંગ સાઇડમાં 15 કિમી હંકાવી બસ! સાબરકાંઠાનો વીડિયો વાયરલઅંબાજીથી ખંભાત જતી ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ નિગમની એસટી બસ જીજે 18-ઝેડટી 0013 નાં ડ્રાઈવર અને કંડકટરની બેદરકારીનાં કારણે ટ્રાફિક નિયમોનો ભંગ કરીને લગભગ 9 કિલોમીટર જેટલી રોંગ સાઈડ હંકારવાના કારણે એસટી બસમાં સવાર ૫૦ જેટલા મુસાફરોના જીવ જોખમમાં મુકાયા હતા.

એસટી બસના નિયમો અનુસાર ગુજરાત. સ્ટેટ ટ્રાન્સપોર્ટ નિગમ દ્વારા નિર્ધારિત કરેલી હોટલ પર જ્યારે બસ 20 મિનિટ સુધી ઉભી રહે ત્યારે કંડક્ટરના કહેવા પ્રમાણે ત્યાંથી 200 રૂપિયાની એક ટિકિટ મળે જે ઉપરના અધિકારીઓને જમા કરાવવાની હોય છે. એટલે કે માત્ર 200 રૂપિયાની ટિકિટ માટે એસટીના ડ્રાઈવરે 9 કિમી સુધી બસ વિરુદ્ધ દિશામાં ચલાવી હતી.રોંગ સાઇડ એસટી બસ હંકારતા કેટલાક મુસાફરોએ વિરોધ કર્યો હતો.

ST Bus Bus Driver Gujarat Govt Bus Service Driver Negligence ગુજરાત એસટી એસટી બસ બસ ડ્રાઈવર ગુજરાત સરકારી બસ સર્વિસ ડ્રાઈવરની બેદરકારી

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ઓપ્શન ટ્રેડિંગમાં રિસ્ક મેનેજમેન્ટ કઈ રીતે કરશો? બસ આ 10 પોઈન્ટ સમજી લો તો નહીં થાય નુકસાનOption Trading Tutorial: જ્યારે શોર્ટ ટર્મ ઓપ્શનમાં બોઇંગ ટ્રેડ લો તો એક્સપાયરી સુધી ઓપ્શન ટ્રેડને હોલ્ડ કરવાથી બચો જ્યાં સુધી આમ કરવાનું કોઈ વિશેષ કારણ ન હોય.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Mangal Mahadasha: 07 વર્ષ ચાલે છે મંગળની મહાદશા, મળે છે અપાર ધન-સંપત્તિ, ચમકે છે કરિયર અને કારોબારAstrology News: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વ્યક્તિ ઉપર મંગળની મહાદશાનો પ્રભાવ સાત વર્ષ સુધી રહે છે. આવો જાણીએ તેના પ્રભાવ અને ઉપાય...
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

માંડવિયા-પાટીલના સપનાં અધૂરા રહેશે! ગુજરાતમાં ભાજપને સૌથી વધારે ટેન્શન આ બેઠક આપી રહી છેLoksabha Election 2024 : ચૂંટણી પંચના લેટેસ્ટ અપડેટ અનુસાર, 3 વાગ્યા સુધી પોરબંદર બેઠક પર સૌથી ઓછું 37.96 ટકા મતદાન થયું છે, ઓછું મતદાન આયાતી ઉમેદવાર મનસુખ માંડવિયાનું ટેન્શન વધારી રહ્યું છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

વીજળીના કડાકાભડાકા સાથે સાત દિવસ સુધી થશે વરસાદ, હીટવેવથી મળશે રાહત, હવામાન વિભાગની આગાહીહવામાન વિભાગ અનુસાર અરૂણાચલ પ્રદેશ, અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં આગામી સાત દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

આગામી 11 મહિના રાજા સમાન જીવન જીવશે આ જાતકો, કેતુની ચાલ બનાવશે માલામાલકેતુ કન્યા રાશિમાં બિરાજમાન છે, જે 2025ના મે મહિના સુધી આ રાશિમાં ગોચર કરવાના છે. કેતુ આ દરમિયાન ત્રણ રાશિના જાતકોને વિશેષ લાભ આપશે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

શિક્ષણ વિભાગે કરી 35 દિવસના ઉનાળુ વેકેશનની જાહેરાત, જાણો ક્યારથી શરૂ થશે નવું સત્રરાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ઉનાળુ વેકેશનની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. રાજ્યની દરેક સ્કૂલમાં 9 મેથી 12 જૂન સુધી ઉનાળુ વેકેશન રહેશે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »