કાળજું કઠણ કરીને 4 સગા ભાઈઓએ બ્રેઈન ડેડ ભાઈના અંગોનું દાન કર્યું, 4 લોકોના જીવનમાં ઉજાસ પાથરી!

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 26 sec. here
  • 18 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 70%
  • Publisher: 63%

Breaking News समाचार

Gujarat,Gujarati News,Ahmedabad

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 154મું અંગદાન. ચાર સગા ભાઇઓએ બ્રેઇન ડેડ ભાઇના અંગોનું દાન કરવાનો નિર્ણય કરી ચાર લોકોના જીવન બચાવ્યા. કલોલના ૫૬ વર્ષીય અમરતભાઇ શીવાભાઇ મકવાણા બ્રેઇન ડેડ થતા અંગદાન થયું. બે કીડની, એક લીવર તેમજ સ્કીનનું દાન મળ્યું.

Ahmdaabd Civil Hospital: Grah Gochar 2024: 1 જૂનથી નોટોના ઢગલામાં આળોટશે 4 રાશિના લોકો, ગ્રહોના સેનાપતિ કરાવશે જલસાlifestyleઝી બ્યુરો/અમદાવાદ: અમદાવાદ સિવિલ હોસ્પિટલ માં આજે 154મું અંગદાન થયું છે. સિવિલ હોસ્પિટલ ખાતે 154માં અંગદાનની વાત કરીએ તો કલોલ ના રહેવાસી ૫૬ વર્ષીય અમરતભાઇ શીવાભાઇ મકવાણા ને 13/05/2024ના રોજ ડાબા શરીરમાં લકવાની અસર સાથે પ્રાઇવેટ હોસ્પિટલમાંથી વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં લાવવામાં આવ્યા હતા.

અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષી એ જણાવ્યું હતું કે, અમરતભાઈના અંગદાનથી મળેલ કિડની તેમજ લીવરને સિવિલ મેડીસીટી કેમ્પસની જ કિડની હોસ્પિટલમા દાખલ જરુરીયાત્મંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે. સિવિલ પ્લાસ્ટીક સર્જરી વિભાગ અંતર્ગત આવેલ સ્કીન બેંક ને મળેલા સ્કીન દાન થી પણ દાઝેલા કે અન્ય જરુરીયાતમંદ દર્દીમાં સ્કીન પ્રત્યારોપણ કરી કુલ ચાર લોકોની જીંદગી આપણે બચાવી શકીશું.સિવિલ હોસ્પિટલ ખાતે આ સાથે અત્યાર સુધીમાં કુલ 154 અંગદાતાઓ થકી કુલ 497 અંગો તેમજ ત્રણ સ્કીનનું દાન મળેલ છે.

Gujarat Gujarati News Ahmedabad Ahmedabad Civil Hospital Four Cousins Donate Organs Brain Dead Brother Organs અમદાવાદ સિવિલ હોસ્પિટલ 154મું અંગદાન બ્રેઇન ડેડ ભાઇ અંગોનું દાન અમરતભાઇ શીવાભાઇ મકવાણા બે કીડની એક લીવર સ્કીનનું દાન ત્રીજું સ્કીન દાન

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ચૂંટણી લડવા પૈસા નથી! કોંગ્રેસના આ ઉમેદવારોએ લોકોના ખર્ચે ચૂંટણી ખર્ચ ઉપાડ્યોGujarat Poltics : લોકસભાની ચૂંટણી લડવા માટે કોંગ્રેસના ઉમેદવારોએ લોકો પાસેથી મદદ માંગી, કોંગ્રેસના 4 ઉમેદવારોએ જનતા પાસેથી પૈસા ભેગા કર્યા ચૂંટણી ખર્ચ ઉપાડ્યો, લોકોએ પણ ખોબલે ભરીને દાન કર્યું
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

બે ગુજરાતીઓએ અંબાણીને ચૂનો ચોપડ્યો, Jio Mart સાથે 104 કરોડના ઓર્ડરથી કરી મોટી છેતરપીંડીFraud With Jio Mart : માનવામાં ન આવે તેવું ક્રાઈમ અમદાવાદ સાયબર ક્રાઈમના ચોપડે નોંધાયુ છે, જેમાં બે ગુજરાતી ભાઈઓએ જિયો માર્ટમાંથી ઓર્ડર આપીને, બાદમાં કેન્સલ કરીને ગોલ્ડ કોઈન ખરીદી લીધા
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Brazil flood: બ્રાઝીલમાં પૂરે વેર્યો વિનાશ, 56 લોકોના મોત, 70 હજાર લોકોએ કર્યું સ્થળાંતરદક્ષિણ આફ્રીકામાં ભારે વરસાદ બાદ આવેલા પૂર અને કીચડના કારણે અત્યાર સુધી 56 લોકોના મોત થયા છે. આ ઉપરાંત હજારો લોકો બેઘર થઇ ગયા છે. સમાચાર એજન્સી એએનઆઇએ અલ ઝઝીરાના હવાલેથી લખ્યું છે કે બચાવ તથા રાહત કાર્ય સતત ચાલુ છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ભાજપના નેતાના પુત્રએ બુથ હાઈજેક કર્યું, આખી ઘટના લાઈવ કરીને લોકોને બતાવીBooth Capturing : મહીસાગરના પરથમપુરમાં બૂથ કેપ્ચરિંગનો પ્રયાસ.. ભાજપ નેતાના પુત્ર વિજય ભાભોરે બૂથમાં ઘૂસીને બોગસ વોટિંગ કર્યાનો આરોપ.. વીડિયો વાયરલ થતા કોંગ્રેસ ઉમેદવારે કરી કલેક્ટરને ફરિયાદ
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

બગાવતનું બ્યૂગલ ફૂંકાયું! સહકારમાં ભાજપને ઝટકો, રાદડિયાથી શરૂઆત પણ શું બીજા ચીલો ચાતરશે?ઈફ્કોના બોર્ડ ઓફ ડિરેક્ટરની ગુજરાતની બેઠક પોતાને વારસાઈમાં મળી હોવાની માન્યતામાં રાચતા જયેશ રાદડિયાએ મેન્ટેડની ઐસીતૈસી કરીને ચૂંટણી લડી હતી અને વટ સાથે જીતી પણ હતી.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

પ્રચારના છેલ્લા દિવસે રૂપાલા માટે આવ્યા ગુડ ન્યૂઝ, આ રાજપૂત સમાજે જાહેર કર્યો ટેકોLoksabha Election 2024 : ભાજપના ખુલ્લીને સમર્થનમાં આવ્યા કારડિયા રાજપૂત, રાજકોટમાં રૂપાલાની સ્થિતિ થઈ વધુ મજબૂત, કારડિયા રાજપૂત સમાજે ભાજપને જાહેર કર્યું સમર્થન
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »